ગુજરાત માં તા.4 થી મે, 8:30 PM સુધીમાં નવા 376 કેસ ઉમેરાયા! આવો દેશના...
ગુજરાતમાં ગત 24 કલાકમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં નવા 376 કેસનો ઉમેરો થયો છે. ભારતમાં પણ આજે 2,500થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓનો ઉમેરો થયો...
જુનાગઢ જીલ્લા જેલમાં કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ની નવતર ઉજવણી કરવામાં આવી
રક્ષાબંધન : કેદીઓના જીવનમાં લાગણી અને માનવતાની મહેક પ્રસરે તેવા ઉમદા હેતુ થી તા. 24/08/2018 નાં રોજ વિશ્વ હિન્દુ પરીષદ - દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધન...
Junagadh News : ટમેટાના ભાવ ભડકે બળ્યા જૂનાગઢ શાક માર્કેટમાં 160 રૂપિયે કિલો વેંચાઈ...
Junagadh News : ટમેટાના ભાવ ભડકે બળ્યા જૂનાગઢ શાક માર્કેટમાં 160 રૂપિયે કિલો વેંચાઈ રહ્યાં છે
સમગ્ર દેશમાં હાલ ટમેટાના ભાવ એટલા બધા વધ્યા...
Junagadh News : જૂનાગઢમાં ૮ થી ૧૩ વયના બાળકો માટે ખડક ચઢાણ તાલીમ/એડવેન્ચર કોર્ષ...
Junagadh News : જૂનાગઢમાં ૮ થી ૧૩ વયના બાળકો માટે ખડક ચઢાણ તાલીમ/એડવેન્ચર કોર્ષ ૨૦૨૩-૨૪ યોજાશે
જૂનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ...
આજ સુધીમાં આટલા દર્દીઓએ આપી કોરોના ને મ્હાત! ચલો જાણીએ 8:30 PM સુધીની રાજ્યની...
છેલ્લા થોડાક દિવસોમાં કોરોના ના આંકડા બમણા વેગથી વધી રહ્યા હતા. જેમાં આજનો દિવસ કંઈક અંશે રાહતપૂર્ણ નીવડ્યો હતો. આજે નવા આકડાઓમાં થોડો કાબુ...
રાજ્યમાં તા.26મી મે, 5:00 PM સુધીમાં રેકોર્ડબ્રેક 500 થી વધુ કોરોના લોકો રિકવર થયા,...
સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે એની સામે રિકવર થતા લોકોની સંખ્યા પણ...
Janmat Group cleaned the Kund adjacent to Damodar Kund on April 22
જનમત ગ્રુપ(Janmat Group) જૂનાગઢ દ્રારા 22/04/2018 રવિવારનાં રોજ સવારે 09:15 થી 01:00 વાગ્યા દરમ્યાન ભવનાથ ખાતે દામોદર કુંડ ની બાજુ નો કુંડ સાફ કરવામાં...
Junagadh News : લીલી પરિક્રમાને લઈને 21 થી 27 નવેમ્બર સુધી ભરડાવાવ-ગિરનાર દરવાજા થી...
Junagadh News : લીલી પરિક્રમાને લઈને 21 થી 27 નવેમ્બર સુધી ભરડાવાવ-ગિરનાર દરવાજા થી ભવનાથ તરફ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે; ટ્રાફિક નિયમન માટે...
જૂનાગઢ કોરોના અપડેટ : તા.22મી મે બપોરે 12 વાગ્યા સુધીમાં ફરી નોંધાયા આટલા નવા...
આજે સમગ્ર વિશ્વમાં કોરોના નો કહેર ખૂબ મોટા પ્રમાણમાં ફેલાઈ ચુક્યો છે. ઉપરાંત આ બીમારીનો હજી સુધી કોઈ તોડ મળી શક્યો નથી અને સામે...
Junagadh News : જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આગામી તા.01 ડિસેમ્બરથી 5 દિવસીય ગિરનાર મહોત્સવ...
Junagadh News : જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં આગામી તા.01 ડિસેમ્બરથી 5 દિવસીય ગિરનાર મહોત્સવ યોજાશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-મુંબઇ...
જુનાગઢ માં ભારત વિકાસ પરિષદ દ્વારા ‘ ભારત કો જાનો ‘ પરીક્ષાનું આયોજન કરાયું...
જુનાગઢ માં ભારત વિકાસ પરિષદ દ્વારા 'ભારત કો જાનો' પરીક્ષાનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢની અલગ-અલગ શાળાઓમાંથી ધોરણ 6 થી 12 ના કુલ 2500...
Surabhi Chavda એ એકલાજ સફર ખેડી આફ્રિકાના Mount Kilimanjaro નું ૫,૮૯૫ મી. ઊંચાઈ ધરાવતું...
Surabhi Chavda - The Mountain Girl
"સુરભી ચાવડા" એક એવી વ્યક્તિ જેમણે જૂનાગઢના નામને વિશ્વ સ્તરે ચમકાવ્યું છે.સૂરભી ચાવડાએ એકલાજ સફર ખેડી આફ્રિકાના કિલીમાન્જારો પર્વતનું...
રાજ્યમાં 24 કલાકમાં 123 લોકોએ આપી કોરોનાને મ્હાત! તા.1લી મે 8:30PM સુધીની દેશમાં કોરોના...
ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 326 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ...
જુનાગઢ – અમરેલી, વેરાવળ-અમરેલી 11 ઓગસ્ટથી ટ્રેનો ફરીથી શરૂ કરાઇ
જુનાગઢ : ભારે વરસાદના લીધે મીટરગેજ ટ્રેનના પાટાને નુકસાન થતા તા.16 જુલાઈથી જુનાગઢ- અમરેલી, વેરાવળ-અમરેલી ટ્રેનો રદ્દ કરી દેવાઈ હતી. અને હવે પાટાનું રીપેરીંગ...
Junagadh News : જૂનાગઢમાં આવેલ પૂરની પરિસ્થિતિ દરમિયાન વાડલા ફાટક પાસે એસ.ટી.ડ્રાઈવર અને કંડકટર...
Junagadh News : જૂનાગઢમાં આવેલ પૂરની પરિસ્થિતિ દરમિયાન વાડલા ફાટક પાસે એસ.ટી.ડ્રાઈવર અને કંડકટર દ્વારા દાખવવામાં આવેલ જીવલેણ બેદરકારી બદલ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં!
...
સ્મિત વસોયા : દિલ્હી ઇન્ટરનેશનલ ડ્રોઈંગ એક્ઝિબીશનમાં ભાગ લઈ ચૂકેલા જૂનાગઢનાં એક યુવા ચિત્રકાર
સ્મિત વસોયા : ચિત્રકળાનાં વિવિધ પ્રકારમાંનો એક અઘરો પ્રકાર એટલે હાઇપર રિયાલીસ્ટિક સ્કેચ, જેને ધ્યાને લઈ આપણાં જુનાગઢ શહેરનાં 20 વર્ષીય યુવાન જે છેલ્લા...
Junagadh News : ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ...
Junagadh News : ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે.
ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ નૈસર્ગીક...
Junagadh New – જૂનાગઢ મહાનગરપાલિકાના ચોપડે 54 જાહેર પાર્કિંગ નોંધાયેલા છે, તેમ છતાં પાર્કિગની...
Junagadh New - જૂનાગઢ મહાનગરપાલિકાના ચોપડે 54 જાહેર પાર્કિંગ નોંધાયેલા છે, તેમ છતાં પાર્કિગની સમસ્યા એમની એમ છે!
વર્તમાન સમયમાં વાહનોની સંખ્યા દિનપ્રતિદિન વધતી...
Junagadh News : જિલ્લાભરમાં તા.૨૪ તથા ૨૫ નવેમ્બરે યોજાશે રવિ કૃષિ મહોત્સવ : આધુનિક...
Junagadh News : જિલ્લાભરમાં તા.૨૪ તથા ૨૫ નવેમ્બરે યોજાશે રવિ કૃષિ મહોત્સવ : આધુનિક કૃષિ તાંત્રિકતા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો...
24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા? ચાલો જાણીએ. 8:30PM સુધીની રાજ્યના જિલ્લાઓની કોરોના ની...
ગઈ કાલે ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે સાંજ સુધીમાં નવા 191 કોરોના ના દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ...






































