Jugalbandi : જૂનાગઢના સંગીતપ્રેમીઓ માટે જૂનાગઢને આંગણે સૌપ્રથમ વખત યોજાવા જઈ રહી છે

Jugalbandi : જૂનાગઢના સંગીતપ્રેમીઓ માટે જૂનાગઢને આંગણે સૌપ્રથમ વખત યોજાવા જઈ રહી છે; Akshar Swarnabhomi Presents ‘Jugalbandi’ The Fusion Night Supported by Real Group Junagadh & Natural Ice Cream Junagadh.
જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરના નામી કલાકારો પોતાના સંગીત વાદ્યોની સૂરાવલિ અને લયકારી દ્વારા આપ સૌને મંત્રમુગ્ધ કરશે! મનમોહક સુશોભન અને ભારતીય બેઠક જેવી વ્યવસ્થાઓ સાથે યોજાનાર આ Fusion Night જૂનાગઢ શહેરને યાદગાર મનોરંજન પૂરું પાડશે, તો આપ આવો છો ને?
જેનું આયોજન Aapdu Junagadh અને The Fern Leo Resort & Club ના સંયુક્ત ઉપક્રમે થનાર છે. જેમાં જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરના નામી કલાકારો પોતાના સંગીત વાદ્યોની સૂરાવલિ અને લયકારી દ્વારા આપ સૌને મંત્રમુગ્ધ કરશે! મનમોહક સુશોભન અને ભારતીય બેઠક જેવી વ્યવસ્થાઓ સાથે યોજાનાર આ Fusion Night જૂનાગઢ શહેરને યાદગાર મનોરંજન પૂરું પાડશે, તો આપ આવો છો ને?
હમણાં જ તમારી ટિકિટ બુક કરાવો:
Online Booking
Call 9510812000/9033236312