Fun Street Junagadh
Fun Street Junagadh

ફન સ્ટ્રીટ ઑગસ્ટ૧૭ થી સપ્ટેમ્બર૧૭ ના દર રવિવારે ભવનાથ ક્ષેત્ર માં મંદિરની સામે આવેલ રિંગ રોડ થી ફોરેસ્ટ વિભાગ ની દીવાલ સુધી રોડ ની બંને બાજુએ સાંજે ૪-૦૦ કલાક થી રાત્રી ના ૯-૦૦ કલાક સુધી આયોજિત કરવા માં આવેલ છે, જે જૂનાગઢ મહાનગરપાલિકા, લાયન્સ ક્લબ (રુદ્રાક્ષ), રોટરી ક્લબ, જે.સી.આઇ, ઇનરવીર કલબ જૂનાગઢ દ્વારા સંયુક્તપણે આયોજન કરવા માં આવેલું છે. આ “ફન સ્ટ્રીટ” માં બાળકો, યુવાનો તથા સહ પરિવાર લોકો જોડાય શકશે જેમાં વિવિધ પ્રકાર ની રમત-ગમતો તથા મનોરંજન ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માં આવેલ છે.

Also Read લૂ થી બચાવતા આ સરળ અને આવશ્યક ઉપાય તમને જરૂરથી મદદ કરશે..