Ganesh A Clay Modelling Workshop

Clay Modelling : દેવા ઓ દેવા … ગણપતિ દેવા… ના નાદને હવે જાજી વાર નથી. પણ મૂર્તિઓ મંગાવતા પહેલા તમારા કાઠિયાવાડી દોસ્તાર VJ Keyur ની અમુક વાતો સાંભળો આ વીડિયોમાં.. સાચી લાગે તો ફોલૉ કરજો અને આવજો …. “માટીના ગણેશ – A Clay Modelling Workshop” માં…
તારીખ – 4 અને 5 ઓગસ્ટ (શનિવાર અને રવિવાર)
સમય – બપોરે 12 થી 5
સ્થળ – ઓપેરા હાઉસ, જુનાગઢ મ્યુઝીયમ, સરદારબાગ, જુનાગઢ.
રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી – 9510812000 
Limited seats only..

Also Read : સોરઠની સાહ્યબી: બે ગામના કજિયા વચ્ચે એક સાપએ ચિરાઈને પોતાનો જીવ આપી દીધો. જાણો માલબાપા ની અલૌકિક ગાથા…