29.1 C
junagadh
Saturday, August 17, 2019

જૂનાગઢમાં આવેલા આ શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા થઈ હતી…

ઈતિહાસ પાને એક આગવી ઓળખ ધરાવતું આપણું શહેર જૂનાગઢ અનેક પૌરાણિક મંદિરોથી સજ્જ છે. દરેક મંદિર સાથે એક રોચક કથા ચોક્કસ જોડાયેલી હોય છે,...

રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનશ્રી જગન્નાથજી બીમાર પડી જાય છે! જાણો...

જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત રહેતા હતા, તેમનું નામ હતું શ્રી માધવદાસજી. એ પ્રભુની ભક્તિમાં લિન હતા. તેઓ પ્રતિદીન પ્રભુના ભજન કરતા....

ઝુંપડી બાંધી લોકોની સેવામાં સદાવ્રત શરૂ કરનારા સંતશ્રી આપગીગાની આ ટેક...

આપણું જૂનાગઢ સંત, શૂરા અને સાવજની ભૂમિ ગણાય છે. અનેક નામી અનામી સંતો આપણી આ પવિત્ર ભૂમિ પર થઈ ગયા છે. આવા જ એક...

વિવિધ મંદિરોમાં ધજા શા માટે ફરકાવવામાં આવે છે?

વિવિધ મંદિરો દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે છે? એવો સવાલ આપણને ક્યારેક તો જરૂર થયો હશે! ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર...

જાણો ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી વિશે.

જો રજા હોય અને આપણાં જૂનાગઢમાં ફરવા જવાનું થાય તો લગભગ બધાં ગિરનાર, ભવનાથ, કાશ્મીરીબાપુની જગ્યા, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત, ઉપરકોટ, સક્કરબાગ, મ્યુઝિયમ,અક્ષરમંદિર, વાઘેશ્વરીમાતાનું...

આજથી 69 વર્ષ પહેલા થયો હતો સોમનાથ મહાદેવ મંદિરનો શીલાન્યાસ, જાણો...

બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું અને પ્રથમ જ્યોતિર્લીંગ કહેવાતું સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. સોમનાથ મહાદેવનો ઉલ્લેખ વેદ અને પૂરાણોમાં પણ જોવા...

જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા...

નમો શિવ શિવ વિહારી રે, માંગેશ્વર મંગલકારી રે,  કરુણાસિંધુ નાથ ઉમાવર, ભક્ત તણા પ્રતિપાળ રે… જૂનાગઢ મધ્યે સ્થિત શ્રીમાંગનાથ મહાદેવ શિવાલય આશરે 400 વર્ષ પુરાતન છે....

ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થયેલા ભોળાનાથ આ રીતે “સોમનાથ” કહેવાયા, જાણો સોમનાથની...

અરબી સમુદ્રની છાલકોથી પવિત્ર થયેલું અને પૌરાણિક કાળને સીધું જ આધુનિક કાળમાં લઈ જતું 12 જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું જ્યોતિર્લીંગ મંદિર એટલે સોમનાથ મહાદેવ મંદિર....

શાંતિ અને આધ્યાત્મના શુદ્ધ વૈદિક વાતાવરણથી ભરેલી જગ્યા: આનંદ આશ્રમ(બિલખા)

ભૌતિક જગતના પ્રવાસીઓને સંયમના પાઠ ભણાવી, તેમને આધ્યાત્મિક જગતનો પરિચય કરાવી, જીવન ધ્યેય પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ કરી, તેઓને સન્માર્ગ તરફ દોરવા ભારતવર્ષમાં સમયાંતરે સંતો,...

ગિરિક્ષેત્રમાં આવેલા પૂરાણ પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ વિશે આટલું તો જાણવું જ...

શિવરાત્રિ આવી રહી છે.આપણાં જૂનાગઢમાં યોજાઇ રહેલા મિનીકુંભ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ મેળાદરમિયાન ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મંદિર આગવું મહત્વ ધરાવે છે.ત્યારે...

LATEST NEWS

error: Content is protected !!