29.1 C
junagadh
Saturday, August 17, 2019

ઉપરકોટમાં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!

જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે, તેમ પણ કહી શકાય... જૂનાગઢ અડી કડી વાવ, નવઘણ કૂવો, બાવા પ્યારાની ગુફાઓ,...

આજની નવી પેઢીએ જાણવા જેવો, જૂનાગઢની આઝાદીનો ઇતિહાસ…

સાદુળ ગ્યાં’તા શહેરમાં, રાખી બંધ મકાન, આવ્યા ત્યાં તો ઘર મહીં,પેઠું પાકિસ્તાન સાદુળ ભગતની આ રચનામાં તેઓ વાત કરે છે આરઝી હકૂમતની. આપણામાંથી ઘણાને એવો પ્રશ્ન થશે કે, આ વળી નવું શું!! ખાસ કરીને નવી પેઢીના...

ઇતિહાસની અનેક યાદો સંગ્રહીને સ્થિત થયેલું જૂનાગઢ સંગ્રહાલય

આપણાં જૂનાગઢનો ઇતિહાસ ખુબજ વિશાળ અને રોચક છે. સ્વતંત્રતા પહેલા સૌરાષ્ટ્રમાં લગભગ 222 જેટલા રજવાડા હતા. તેમાં જૂનાગઢ સર્વોચ્ચ સ્થાને હતું. આ જૂનાગઢ નગર પર અનેક રાજાઓએ રાજ કર્યું. ઇ.સ.1947 સુધી નવ નવાબોએ રાજ...

જાણો ગિરનારનાં જંગલમાં આવેલ પૌરાણિક મંદિર બોરદેવી વિશે.

જો રજા હોય અને આપણાં જૂનાગઢમાં ફરવા જવાનું થાય તો લગભગ બધાં ગિરનાર, ભવનાથ, કાશ્મીરીબાપુની જગ્યા, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત, ઉપરકોટ, સક્કરબાગ, મ્યુઝિયમ,અક્ષરમંદિર, વાઘેશ્વરીમાતાનું મંદિરજેવાં સ્થળોએ જતાં હોઈએ છીએ અને ઘણા ફોટોગ્રાફીનાશોખીનો કૃષિ યુનિવર્સિટી...

ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા નિર્માણ થયેલું અને ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ: સુદર્શન તળાવ

સમગ્ર ગુજરાતનું સૌપ્રથમ બંધ તળાવ એટલે જૂનાગઢમાં આવેલું સુદર્શન તળાવ. આ તળાવ ભવનાથ મંદિરથી આગળ જતાં રસ્તાની ઉપરની બાજુએ સ્થિત છે. જૂનાગઢનાં ઈતિહાસને વાંચા આપતું આ તળાવ ઘણું પૌરાણિક મહત્વ ધરાવે છે. આવો જાણીએ...

આવો ગીરના સાવજને નજીકથી ઓળખીએ…

સાવજ...!! નામ પડતાં જ મનમાં સવાશેર લોહી ચડી જાય, રૂંવાળે રૂંવાળે ખુમારી ફૂંટવા લાગે. ગીરના સિંહો એ ફક્ત વન્ય પ્રાણી જ નથી, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશનું અનોખુ ગૌરવ છે. આપણને મળેલા આ અમૂલ્ય વારસા જેવા...

આજથી 69 વર્ષ પહેલા થયો હતો સોમનાથ મહાદેવ મંદિરનો શીલાન્યાસ, જાણો સંપૂર્ણ વિગતો…

બાર જ્યોતિર્લિંગોમાંનું એક મહત્વનું અને પ્રથમ જ્યોતિર્લીંગ કહેવાતું સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. સોમનાથ મહાદેવનો ઉલ્લેખ વેદ અને પૂરાણોમાં પણ જોવા મળે છે. ચંદ્રદેવએ પોતાને મળેલા શ્રાપના નિવારણ માટે દેવાધિ દેવ...

અડી-કડી વાવના બાંધકામ સમયે બે કન્યાઓએ આપ્યાં હતા પોતાના જીવના બલિદાન.

જૂનાગઢમાં ચાલુક્ય(સોલંકી) રાજાશાહી દરમિયાન મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહા વચ્ચે ઉપરકોટ અને ખેંગાર વાવ મુદ્દે થોડું ઘર્ષણ થયું. જોકે પછી ૧૫મી સદીમાં ચુડાસમા વંશના હાથમાં રાજાશાહી આવી અને તેઓએ ઉપરકોટનું નવ-નિર્માણ કર્યું. સાથો-સાથ તેમણે અડીકડી...

મહાબત મકબરા: વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ નવાબ તરીકે ઓળખાતા. આ નવાબી કાળમાં જૂનાગઢ નગરમાં અનેક શિલ્પ સ્થાપત્યોનું નિર્માણ થયું....

જાણો કેવી રીતે માંગાભટ્ટજીની ભક્તિને વશ થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજ્યા માંગનાથ મહાદેવ

નમો શિવ શિવ વિહારી રે, માંગેશ્વર મંગલકારી રે,  કરુણાસિંધુ નાથ ઉમાવર, ભક્ત તણા પ્રતિપાળ રે… જૂનાગઢ મધ્યે સ્થિત શ્રીમાંગનાથ મહાદેવ શિવાલય આશરે 400 વર્ષ પુરાતન છે. આજથી 400 વર્ષ પૂર્વે જૂનાગઢમાં શ્રી મંગેશરાયભટ્ટ (માંગાભટ્ટ) કરીને એક...

LATEST NEWS

error: Content is protected !!