22.8 C
junagadh
Saturday, February 14, 2026
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

કોરોના

કોરોના : સુરતમાં એકસાથે 54,000 લોકોને હોમકવોરંટાઇન કરવામાં આવ્યા

ગુજરાતના સુરતમાં એકસાથે 54,000 લોકોને કવોરંટાઇન કરવામાં આવ્યા. થોડાક સમય પહેલા એક ડી-માર્ટના કર્મચારીને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા અનેક લોકોને કવોરંટાઇન કરવામાં આવ્યા હતા....
Corona Update

Corona Update : અમદાવાદમાં કુલ 45 કેસ સાથે સમગ્ર રાજ્યમાં પોઝીટીવ કેસનો આંક 108...

Corona Update : ગુજરાતમાં અત્યારે કોરોના વાઇરસના પોઝિટિવ કેસનો આંક 100ને પાર થઈ ચૂક્યો છે. હાલ રાજ્યમાં 107 પોઝીટીવ કેસ નોંધાયેલા છે, જેમાંના 45...
કોરોના

એકજ રાતમાં 10 નવા પોઝીટીવ કેસ સાથે ગુજરાતમાં કોરોના ના દર્દીઓનો આંકડો 100ને પાર...

કોરોનાનો કહેર વિશ્વભરની સાથે સાથે ભારત અને ગુજરાતમાં પણ અસિમિત રીતે વધી રહ્યો છે. ગઈકાલે રાતે એક જ દિવસમાં 10 નવા કેસનો વધારો થયો...
કોરોના

કોરોના : રાજકોટમાં સતત ચોથા દિવસે 24 લોકોના નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રને થયો હાશકારો…

આજે સમગ્ર ભારત સહિત વિશ્વ પણ વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના સંક્રમણ હેઠળ આવી ગયું છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ...
કોરોના

કોરોના : અમદાવાદમાં વધુ 7 નવા કેસ સાથે અમદાવાદ બન્યું હોટસ્પોટ.

આજે સમગ્ર ભારત સહિત વિશ્વ પણ વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના સંક્રમણ હેઠળ આવી ગયું છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ...
કોરોના

ગુજરાતમાં આજરોજ તા.2જી એપ્રિલ સાંજે 7:30 વાગ્યા સુધી મળેલા કોરોના વાઇરસને લગતા આંકડા

આજે ભારત અને સમગ્ર ભારત પણ વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસના સંક્રમણ હેઠળ આવી ગયું છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ...
કોરોના

ગુજરાતમાં તા.2જી એપ્રિલ સવારે 10:30 વાગ્યા સુધીમાં નોંધાયેલા કોરોના વાઇરસ સંબંધિત આંકડાઓ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ભારતમાં પણ અસિમિત રીતે સંક્રમિત થઈ ચૂક્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, ત્યારે...
કોરોના

તા.1લી એપ્રિલ સાંજે 7.30 વાગ્યા સુધીની કોરોના વાઇરસની અપડેટ અને જાણવા જેવી બાબતો

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના કહેર હેઠળ જીવન પસાર કરી રહ્યું છે. જે અંતર્ગત ભારતમાં પણ કોરોના વાઇરસનો કહેર વર્તાઈ રહ્યો છે. જેના કારણે...
કોરોના

તા.1લી એપ્રિલ સવારે 10.30 વાગ્યા સુધીની કોરોના વાઇરસની અપડેટ અને જાણવા જેવી બાબતો

હાલ સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના કહેર હેઠળ જીવન વ્યતીત કરી રહ્યું છે. અમુક સરકારી આંકડાને ધ્યાનમાં લેતા ખબર પડે છે કે કોઈ કોઈ સ્થળ...
કોરોના

સોશિયલ મીડિયામાં ફેલાયેલ કોરોના વાઈરસ સંબંધિત ખોટી અફવાઓ અને તેના તથ્ય

આપણે સૌ જાણીએ છીએ કે, ભારત સહિત સમગ્ર વિશ્વ આજે કોરોના વાઇરસની ભયંકર મહામારી સામે લડી રહ્યા છીએ. સરકાર સૌને ઘરમાં રહેવાની અપીલ કરી...
કોરોના

ખરાં છો! કોરોના સામે લડવાના સમયે, આ તમે કોની સાથે લડાઈ પર ઉતર્યા છો?

અત્યારે સમગ્ર વિશ્વ કોરોના નામના એક અદ્રશ્ય દુશ્મન સામે ઝઝૂમી રહ્યું છે. આવા સમયે સમગ્ર વિશ્વ જો એકસાથે મળીને પગલાં લે અને સાવચેતી જાળવી...
Junagadh Education ITI

Junagadh Education ITI : ઔદ્યોગિક તાલીમ આપીને યુવતીઓને પગભર બનાવે છે જૂનાગઢ મહિલા આઈટીઆઈ...

Junagadh Education ITI : ગુજરાત સરકાર મહિલાઓ માટે સતત કાર્યશીલ રહે છે. કોઈને કોઈ યોજના થકી બહેનોને સ્વાવલંબન આપવા માટે ગુજરાત સરકાર સાથે જૂનાગઢ...
ગિરનાર

ગિરનાર અને ગિરીકંદરાઓ રોક ક્લાઈમ્બિંગ માટે મનાય છે અત્યંત મહત્ત્વના…

ગરવો ગિરનાર એ વાદળથી વાત્યુ કરે... આ પંક્તિ દરેક સોરઠવાસીએ સાંભળી જ હોય, પરંતુ આ ગરવો ગિરનાર ખાલી પોતે જ વાદળ સાથે વાતું નથી...
ગિરનાર

ગિરનાર એટલે એક સમૃદ્ધ ઔષધાલય ભાગ- 3

આપણે પહેલા બે અંકમાં ગિરનાર માં થતી વનસ્પતિઓ વિષે ચર્ચા કરી અને આવી વનસ્પતિઓના ફાયદા વિષે વાત કરી. ત્યારે અહી ફરીથી તમારી સમક્ષ એવી...
ઔષધાલય

જાણો જૂનાગઢના એક એવાં ઔષધાલય વિશે, જ્યાં હજારો ઔષધીઓની ઉપલબ્ધી છે!

ઔષધાલય : આપણાં ગિરનારની સામે જોઈએ તો એવું લાગે કે જાણે કોઈ જટાળો જોગી બધી મોહમાયા ખંખેરીને એકદમ શાંત ચિત કરીને સૂતો હોય. ખરેખર...
ગિરનાર

વિવિધ વન્યજીવ સંપતિઓથી સમૃદ્ધ છે ગિરનાર નું જંગલ. ચાલો જાણીએ કેટલા પ્રકારના સજીવો અહી...

ગાંડી ગીર અને ગરવો ગિરનાર આ બન્નેમાં સમગ્ર સોરઠનું વર્ણન સમાઈ જાઇ, પરંતુ ગિરનારના જંગલમાં આનાથી પણ વધુ સમૃદ્ધિ રહેલી છે. જેને જાણીને ગિરનાર...
કેશોદ એરપોર્ટ

સોરઠ પંથકને મળશે હવે અનોખી ભેટ, કેશોદ એરપોર્ટ થકી પ્રવાસન વિભાગને મળશે નવી દિશા…

કેશોદ એરપોર્ટ : જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથક પ્રવાસન ક્ષેત્રનું મોટું મથક ગણાય છે. ગિરનાર પર્વત, સોમનાથ મહાદેવ મંદિર, ચોરવાડ હોલિડે કેમ્પ સહિત વિવિધ...
જૂનાગઢ

જૂનાગઢ ખાતે યોજાયેલી સાઇકલ, સ્કેટિંગ અને દોડ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ચાલો જાણીએ વિજેતાઓના...

આજના સમયમાં બાળકો ગેમ્સ અને સોકીયલ મીડિયાના કારણે આઉટડોર ગેમ્સને ભૂલતા જણાય છે ત્યારે જૂનાગઢ નાં આંગણે સમયાંતરે આકર્ષક રમતોનું આયોજન કરીને બાળકોને અને...
જૂનાગઢ

10 ગીર ગાયોની ગૌશાળા માં કાર્યરત રહેતા જૂનાગઢ નાં પરિવાર વિષે જાણીએ…

ગૌશાળા : જૂનાગઢનાં દિવ્યાંગભાઈ ત્રાંબડિયા ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરેલી તેમની દીકરી જાનકી અને કોલેજ સુધીનો અભ્યાસ કરનાર તેમના પત્ની પારૂલબેન સાથે મળીને આ ગાયમય...
PAN Card

હવે માત્ર 10 મિનિટમાં PAN Card બની શકશે, જરૂર છે માત્ર આધાર કાર્ડની…

PAN Card : આપણાં ભારત દેશમાં આજકાલ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તેમાં પણ લોકોની સુવિધા માટે ઓનલાઈન સેવાઓ પણ સત્વરે વિકસાવવામાં આવી છે....

LATEST NEWS