શાહી સ્નાન અને મૃગીકુંડનો અલૌકિક મહિમા
શાહી સ્નાન : મહાશિવરાત્રીનો મેળો એટલે સંસારી લોકોની સાથે સાથે સંન્યાસી અને સાધુ સંતોનો મેળો. ગુજરાત અને દેશભરના સાધુ-સંતો આ મેળામાં ધૂણી ધખાવીને બેઠા...
ભવનાથ મહાદેવ : ગિરનાર ક્ષેત્રમાં બિરાજતા સ્વયંભૂ મહાદેવ
ભવનાથ મહાદેવ : ગિરનારની તળેટીમાંલિંગ સ્વરૂપે બિરાજતાં સ્વયંભૂ મહાદેવ. ભવનાથને લોકભાષામાં ભવેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવનાથ મહાદેવના દર્શન માત્રની અનેક પ્રકારના પાપનો...
Mahashivratri 2020 : નાગા સાધુબાવા ની રવાડી: જૂનાગઢ શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ
Mahashivratri 2020 : મહાશિવરાત્રીનું નામ પડે એટલે સૌપ્રથમ આપણી નજર સમક્ષ ભવનાથનો મેળો જ આવી જાય! જ્યારે ભવનાથના મેળાનું ચિત્ર નજર સમક્ષ આવે ત્યારે...
મહાશિવરાત્રી મેળામાં થનાર આયોજન વિશેની કેટલીક મહત્વની વાતો
મહાશિવરાત્રી : તા.17 થી 21મી ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાશિવરાત્રીના મેળાનું આયોજન કઈક આ રીતનું રહેશે! ચાલો જાણીએ મેળાના આયોજન વિષે.
પવર્તાધિરાજ ગિરનાર અને ભવનાથના સાનિધ્યમાં...
મેરેથોન દોડમાં મહારાષ્ટ્રના યુવક અને હરિયાણાની યુવતીએ સૌથી પહેલા દોડ પૂરી કરી. ચાલો જાણીએ...
મેરેથોન : જૂનાગઢમાં ગત તા.2જી ફેબ્રુઆરીના રોજ ‘રન ફોર ક્લીન જૂનાગઢ’ના સૂત્ર અને ધ્યેય સાથે શરૂ થયેલી મેરેથોન દોડમાં જુનાગઢવાસીઓ તો ઉત્સાહપૂર્વક જોડાયા પરંતુ...
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસટેક્ષમાં 50 ટકા છૂટ આપવમાં આવશે…
જૂનાગઢ મહાનગરપાલિકા : જૂનાગઢ હવે દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકા અને જનતાનો સહિયારો સાથ મળી રહે તો આ વિકાસ...
જૂનાગઢ ના ક્રિકેટ પ્રેમીઓ માટે નોબલ કોલેજ દ્વારા નોબલ પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું...
જૂનાગઢ : નોબલ એન્જીનીયરીંગ કોલેજ ખાતે પહેલી ઇન્ટર કોલજ ક્રિકેટ ટુર્નામેન્ટ 'નોબલ પ્રીમિયર લીગ'નું આયોજન થશે. જૂનાગઢ ની ક્રિકેટ પ્રેમી જનતા માટે ક્રિકેટની મજા...
Noble Endeavor 2020 યુવા હુન્નરની જામશે હોડ, મળશે કારકિર્દીનું માર્ગદર્શન સાથે મોજમસ્તી લઈને આવી...
Noble Endeavor : યુવાવર્ગ એટલે માત્ર ભારતનું ભવિષ્ય જ નહીં, પરંતુ ભારતનું ભાવિ અસ્તિત્વ! યુવાનોમાં કંઈ કેટલીય પ્રતિભાઓ રહેલી હોય છે, જે અભ્યાસકાળ દરમિયાન...
Lili Parikrama 2019 : લીલી પરિક્રમા થઈ પૂર્ણ, પરિક્રમાર્થીઓની સંખ્યા ગત વર્ષ કરતાં 50...
Lili Parikrama 2019 : કારતક સુદ અગિયારસ(8 નવેમ્બર)ના દિવસે શરૂ થાય તે પહેલા ભાવિકોની ભીડ વધી જતા એક દિવસ વ્હેલી એટલે કે કારતક સુદ...
Mahant Bharatdas Bapu : બાણેજ (ગીર) મતદાન મથકના એકમાત્ર મતદાર એવા મહંત ભરતદાસ બાપુ...
Mahant Bharatdas Bapu : ગીર સોમનાથ જિલ્લાના બાણેજ (ગીર) કે જે ગીર જંગલની મધ્યમાં આવેલ છે ત્યાં રહેતા એવા એકમાત્ર મતદાર અને બાણેશ્વર મહાદેવ...
Junagadh Before Independent : આઝાદી પહેલાનું જાજરમાન જૂનાગઢ
Junagadh Before Independent : જૂનાગઢ આ નામ સાંભળતા જ જૂનાગઢવાસીઓની છાતી ગજગજ ફૂલવા માંડે! જૂનાગઢ જેટલું જૂનું છે, એટલું જ રૂડું અને સૌ કોઈનું...
સોમનાથ મંદિરને ‘ સ્વચ્છ આઇકોનિક પ્લેસ ’નો એવોર્ડ મળ્યો, જાણો ત્યાંની સ્વચ્છતા પાછળ રહેલી...
ગુજરાતમાં આવેલું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ એટલે સોમનાથ મહાદેવ મંદિર, કે જે સૌરાષ્ટ્રની શાન કહી શકાય. અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર ન કેવળ પવિત્ર...
નાણાંમંત્રી નિર્મલા સિતારામ એ આ છ બેંકોને કરી મર્જ, જાણો તેની પાછળના કારણો અને...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામ ને ગત શુક્રવારે 6 PSBs (પબ્લીક સેક્ટર બેન્કો) બેન્કોને ધ્યાનમાં રાખી, એક અગત્યનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે...
આવો જાણીએ જૂનાગઢ જંકશનની જુનવાણી વાતો
જૂનાગઢ એક પ્રાચીન નગર છે. અનેક પૌરાણિક અને ઐતિહાસિક સ્થળો ધરાવતા આ નગરની વાત જ કઇંક અનોખી છે. આ શહેરની મુલાકાત લેવા માટે દર...
Narsinh Mehta Lake : શહેરની મધ્યમાં આવેલું બ્યુટીફુલ સ્ટ્રેસ રિલિવર સ્પોટ : નરસિંહ તળાવ
Narsinh Mehta Lake : મોટા ભાગે જ્યારે કોઈ સ્થળ વિશે વાત કરવાની હોય, તો વાતની શરૂઆત તેના ઐતિહાસિક મૂળ દ્વારા કે તેના ઈતિહાસના સંદર્ભમાં...
Trambkeshwar Mahadev : જાણો બે નંદી ધરાવતા જૂનાગઢ ની નજીક આવેલા આ અનોખા શિવાલય...
Trambkeshwar Mahadev : શીર્ષક વાંચતાં જ એમ થાય કે એકજ મંદિરમાં બે પોઠિયા હોય એ શક્ય જ નથી! સાચું ને? પણ, આ શક્ય છે....
વિલિંગ્ડન ડેમ કે કિલિંગડન ડેમ?
વિલિંગ્ડન ડેમ : આર્ટિકલનું શીર્ષક વાંચીને તમને કદાચ ચિત્ર તો સ્પષ્ટ થઈ ગયું હશે, કે આજે વિલિંગ્ડન ડેમની વાત કરવાના છીએ! જી હા વાત...
ટ્રાફિક સિગ્નલ ઊભા કરવાની કામગીરી થઈ શરૂ, હવે નહીં તૂટે ટ્રાફિકના નિયમો!
ટ્રાફિક સિગ્નલ : આપણાં જૂનાગઢ શહેરની માથાના દુ:ખાવારૂપ ટ્રાફિક સમસ્યાથી નગરજનો અને મુક્તિ આપવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ માટે અંદાજે...
ગીરના સિંહોની ડણક ‘ સ્ટેચ્યુ ઓફ યુનિટી ’ ખાતે ગુંજશે, સિંહોના સંરક્ષણ માટે થશે...
સ્ટેચ્યુ ઓફ યુનિટી : ગુજરાત રાજ્ય પ્રવાસન ક્ષેત્રે દિવસને દિવસે વિકાસ કરી રહ્યું છે ત્યારે કેવડિયા કોલોની ખાતે નર્મદા બંધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા...
જૂનાગઢ માં સૌપ્રથમ વખત ઉજવાઇ રહ્યો છે ‘આવકવેરા દિવસ’, જાણો‘આવકવેરા દિવસ’ વિશેની જાણી-અજાણી વાતો…
જૂનાગઢ : આવકવેરાની પરંપરા દેશમાં કેવી રીતે શરૂ થઈ? દેશમાં આ ખ્યાલ કેવી રીતે વિકસિત થયો અને તેને કોણે લાગુ કર્યો, તે અંગેના કેટલાય...












































