Junagadh News : જૂનાગઢના યુવાનોએ આ વિશિષ્ટ કાર્ય કરી, CNN International માં સ્થાન મેળવ્યું
Junagadh News : હર કોઈ વ્યક્તિને પ્રકૃતિના ખોળે રમવું અને ફરવું ગમતું હોય છે. ચોતરફ હરિયાળી અને જંગલના વૃક્ષઓમાંથી વાતો મીઠો વાયરો હર કોઈને...
Junagadh News : લાઇબ્રેરી ના જીર્ણ થયેલા પુસ્તકોનું પીડીએફ સ્વરૂપે થશે નવીનીકરણ
Junagadh News : પુસ્તકો વ્યક્તિનાં સાચાં મિત્ર સાબીત થતાં આવ્યાં છે. આજકાલ ટેક્નોલૉજીના સમયમાં લાખો પુસ્તકો આપણી મૂઠીમાં સમાઇ ગયા હોય એવું લાગે છે....
Junagadh News : આવો જાણીએ આગામી લોકસભા ચૂંટણી માટે લેવાયેલા જરૂરી નિર્ણયો તથા મહત્વની...
Junagadh News : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જૂનાગઢ લોકસભા બેઠક વિસ્તારમાં ચુંટણી અંગેની થયેલી તૈયારીઓ અને થનાર વ્યવસ્થાઓ અંગે...
મૃગીકુંડ : શા માટે દિગંબર સાધુઓ મૃગીકુંડ માં કરે છે શાહી સ્નાન? જાણો મૃગીકુંડનો...
મૃગીકુંડ : કાન્યકુબ્જ(કનોજ) નામના નગરમાં યદુવંશી રાજા ભોજ રાજ કરતો. પૂર્વ કર્મના પુણ્યના પ્રતાપે પોતાની પ્રજાનું ધર્મયુક્ત પાલન કરતો હતો. તે વિદ્વાનો અને ઋષિઓ...
Junagadh News : મિની કુંભમેળામાં વિવિધ તંત્ર દ્વારા થઈ રહી છે આ ઉત્કૃષ્ટ કામગીરી
Junagadh News : ગિરનાર શિવરાત્રી લઘુ કુંભ મેળાની શરૂઆત તા.27 ના રોજ ભવનાથ મંદિરના ધ્વજારોહણથી થઈ ચૂકી છે. જેને લઈને માનવમહેરામણ ધીમે ધીમે ઉમટવા...
Fatima Dental Clinic માં સર્જરી થાય છે 50% રાહતદરે, સાથે ફ્રી નિદાન અને ફ્રી...
Fatima Dental Clinic : તમને કોઈ એવું કહે કે, આ ખાનગી હોસ્પીટલમાં ફ્રી નિદાન થાય છે, અથવા તો સારવાર પર 50% છૂટ મળે છે,...
Junagadh News : આ રહી મહાશિવરાત્રી મિની કુંભમેળા માં યોજાનારા સંભવિત કાર્યક્રમોની યાદી
Junagadh News : આગામી તા.27, ફેબ્રુઆરીથી ગીરનાર તળેટી ખાતે યોજાનાર મહાશિવરાત્રી મેળા અંતર્ગત તૈયારી શરૂ થઈ ગઈ છે. મીનીકુંભ માટે ફાળવવામાં આવેલા રૂપિયા 15...
Novex : ઇગલ ટ્રાવેલ્સ નું નવલું નજરાણું એટલે ‘નોવેક્ષ’
Novex : જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં યોજાતા શિવરાત્રીના મેળા દરમિયાન એવું લાગે કે જાણે સમગ્ર જૂનાગઢ પંથકમાં મેળો ભરાયો હોય! આ મેળાની મજા માણવા દૂર...
Junagadh News : સાસણમાં સિંહ દર્શન માટે હવે મહિલાઓ ચલાવશે સફારી જિપ્સી
Junagadh News : એશિયાઈ સિંહોનું ઘર એટલે ગીરનું જંગલ. આ ગીરના જંગલમાં દરવર્ષે કેટલાય પ્રવાસીઓ મુલાકાત અર્થે આવતા હોય છે. આ ગીરના જંગલમાં હવે...
Dr. John Wainer : ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકે ગિરનાર પર સંશોધન કરી બનાવ્યાં અનેક પુસ્તકો
Dr. John Wainer : ગિરનાર એટલે સંત અને સત્તની ધરતી. ભારતની કમરે કટારની માફક ચમકતા ગુજરાતની એક ઓળખસમા ગિરનારની ભૂમિને આધ્યાત્મિક ધરતી પણ કહેવાય...
મહાશિવરાત્રી પર્વે નીકળતી રવાડીમાં થશે આ પ્રકારના ફેરફારો
મહાશિવરાત્રી : જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને મિનીકુંભનો દરજ્જો તો મળી ગયો,પરંતુતેના ભાગરૂપે આ વખતે મેળામાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. પ્રથમ વખત...
ગિરનાર ના કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું આરોગ્ય વર્ધક કેન્દ્ર એટલે યોગાશ્રમ
યોગાશ્રમ : જિંદગીની રોજીંદી ભાગદોડથી આપણે કંટાળી જતાં હોઈએ છીએ, અને એ કંટાળાને દૂર કરવા આપણે સંગીત સંભાળવું, રમતો રમવી, ચાલવા કે દોડવા જવું-...
મિનીકુંભ મેળાની શરૂઆત પૂર્વે સંતો-મહંતો દ્વારા થશે આ ખાસ કાર્યક્ર્મ
મિનીકુંભ : તા.27થી શરૂ થનારા મિનીકુંભને લઈને તંત્ર તેમજસંતો-મહંતો સૌ કોઈ તડામાર તૈયારીમાં લાગી ગયા છે. મહાશિવરાત્રી પર્વે યોજાનારા મેળાને “મિનીકુંભ” નોદરજ્જો અપાતા અનેક...
જાણો શિવરાત્રિ ના મેળાની આ અદ્દભુત પરંપરા વિશે
શિવરાત્રિ : આપણાં જૂનાગઢમાં યોજાતો શિવરાત્રીનો મેળો જગ વિખ્યાત છે.આ વર્ષથી તેને મિની કુંભમેળો જાહેર કરવામાં આવ્યોછે.આ મેળો દર વર્ષે હિન્દુ પંચાંગ અનુસાર મહાવદ...
દાંતને લગતી તમામ સમસ્યાઓનું પૂર્ણવિરામ: ડો.ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીન હોસ્પિટલ
ડો.ખારોડ : કોઈ આપણો ફોટો પાડતું હોય ત્યારે ચીઝ કહીને સ્માઇલ કરવાનું કહે છે. શા માટે ખબર છે?કારણ કે આપણી એક સ્માઇલથી,એ તસ્વીરની તાસીર...
મહાશિવરાત્રી ના આગલા દિવસે ભવનાથ મુકામે યોજાશે આ ખાસ કાર્યક્રમ
મહાશિવરાત્રી : જૂનાગઢમાં ગિરનાર ખાતે આગામીતા.27 ફેબ્રુઆરીથી યોજાનાર શિવરાત્રી કુંભમેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે. આ મેળાને રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે રાજ્ય સરકારે મહાશિવરાત્રીના પર્વે યોજાતા...
જૂનાગઢ માં આવેલા દરવાજાઓના સમારકામમાં થયો છે આટલો ખર્ચ
જૂનાગઢ શહેર એક ઐતિહાસિક નગર છે. આ શહેરમાં કેટલાય સ્થળો એવા છે, જે આ શહેરનો ઇતિહાસ કથિત કરે છે. આ શહેરમાં આવેલા કેટલાય પૌરાણિક...
મિનીકુંભ ની મજા માણવા આવનારા યાત્રિકો માટે એસ.ટી.તંત્ર કરશે કઇંક આ પ્રકારની વ્યવસ્થા
મિનીકુંભ : જૂનાગઢમાં પ્રતિવર્ષ યોજાતા મહાશિવરાત્રીમેળાની આ વર્ષે મિનીકુંભ તરીકે ઉજવણી થનાર છે, ત્યારે આ વર્ષે મેળાનો આનંદ લેવા આવનાર યાત્રિકોની સંખ્યામાં પણ વધારો...
વલ્લભભાઇ મારવાણિયા : ગાજરની ખેતી કરી પદ્મશ્રી પ્રાપ્ત કરનાર
વલ્લભભાઇ મારવાણિયા : આજે એક એવા ગુજરાતી કૃષિના ઋષિની વાત કરવી છે કે જેણે આખી જિંદગી અવનવા પ્રયોગ કરીને ગાજરની ખેતીને નવી દિશા આપી...
મહાશિવરાત્રી ના મેળાને ‘મિનીકુંભ’ તરીકે ઉજવવા થયા આ આયોજન
મહાશિવરાત્રી : જૂનાગઢના ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને ‘મિનીકુંભ’ના દરજ્જા મુજબ આયોજિત કરવા,મેળામાં આવતા યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉભી કરવાના આયોજન અને તૈયારીઓને આખરી...