Novex : ઇગલ ટ્રાવેલ્સ નું નવલું નજરાણું એટલે ‘નોવેક્ષ’

Novex

Novex : જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં યોજાતા શિવરાત્રીના મેળા દરમિયાન એવું લાગે કે જાણે સમગ્ર જૂનાગઢ પંથકમાં મેળો ભરાયો હોય! આ મેળાની મજા માણવા દૂર દૂરથી આવતા યાત્રિકો જૂનાગઢની જ નહીં પરંતુ આજુબાજુમાં આવેલા સાસણ ગીર, સોમનાથ, દીવ વગેરે ફરવાલાયક સ્થળોની મુલાકાત લેવાનું નથી ચુકતા. ક્યારેક ટ્રાફિકને લીધે આ યાત્રિકોને અનેક હાલાકીઓ ભોગવવી પડે છે અથવા તો આ પ્રવાસથી વંચિત રહેવું પડે છે. ત્યારે ઈગલ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે સ્પેશીયલ રૂટે દોડનારી આ વિશિષ્ટ પ્રકારની બસોની સુવિધા…

Novex Agency

જેમાં તમે રાજ્યના કોઈપણ ખૂણે હો કે રાજ્યની આજુબાજુના કોઈપણ શહેરમાં હો, તમારે માટે  જૂનાગઢ પહોચવું એકદમ સહેલું બનશે. ચાલો જાણીએ કઈ રીતે? અને શું છે ‘નોવેક્ષ’ ઈગલ કોર્પોરેશન પ્રાઈવેટ લિમીટેડની વિશેષતાઓ?

હાલમાં જ ઈગલ કોર્પોરેશન પ્રાઈવેટ લિમીટેડ એટલે કે ઈગલ ટ્રાવેલ્સ એ 40 વર્ષ પૂર્ણ કર્યા. ઈગલ ટ્રાવેલ્સ ની સ્થાપના શ્રીમાન રસિકભાઈ ગોળવાળાએ વર્ષ 1978માં કરી હતી. તેમના પુત્ર અને હાલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રીમાન જ્યેન્દ્ર બાવરીયા પિતાના વ્યવસાયમાં 12 વર્ષની ઉંમરે જોડાઈ ગયા હતા. ટ્રાન્સપોર્ટ સુવિધામાં જરૂરી સુધારાની સાથોસાથ ઈગલ ટ્રાવેલ્સએ કેટલાક ખિતાબો પોતાને નામ કર્યા છે.

જેમ કે-

  • ગુજરાતમાં એ.સી.બસો દ્વારા મુસાફરી શરૂ કરાવનાર પહેલી ટ્રાવેલ્સ કંપની .
  • મર્સિડિસ તેમજ વોલ્વો બસો શરૂ કરનારી ઈગલ એકમાત્ર ટ્રાવેલ્સ કંપની હતી.
  • પહેલી નોન-સ્ટોપ બસ તેમજ મલ્ટી-એક્સલ વોલ્વો બસની શરૂઆત ગુજરાતમાં સૌથી પહેલા ઈગલ ટ્રાવેલ્સ કંપની દ્વારા થઈ હતી.
  • 40 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રૂપે ઈગલે 95 નવી બસો લોન્ચ કરી.
  • આ તમામ બસો “નોવેક્ષ” બ્રાન્ડ તરીકે ઓળખાય છે . નોવેક્ષ એટલે ‘નોવેલ ટ્રાવેલ એક્સપિરયન્સ’.

શ્રીમાન જયેન્દ્ર બાવરીયાના પુત્ર શ્રી દર્શન બાવરીયાના અથાગ પરિશ્રમનું આ પરિણામ છે, “નોવેક્ષ” .

Novex

નોવેક્ષ ની વિશેષતાઓ:

  • સમગ્ર સ્ટાફ શિક્ષિત તેમજ ટ્રેઈન્ડ હશે. જેથી મુસાફરોને ઇન્કવાયરી, બુકિંગ, તેમજ મુસાફરી દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે.
  • મુસાફરોને ચડવા-ઉતારવાનું બોર્ડિંગ પોઈન્ટ પરથી જ રહેશે, જેથી સમયનો પણ બચાવ થાય અને ટ્રાફિક નિયમોનું પણ પાલન થઈ શકે.
  • આખા દિવસ દરમિયાન દર કલાકે રાજકોટ, જુનાગઢ, તેમજ જામનગરથી બસ મળી રહેશે. આ બસો નોન-સ્ટોપ રહેશે, જેથી મુસાફરો ઝડપથી નિર્ધારિત સ્થળે પહોંચી શકે છે.

નોવેક્ષ ના વિશેષ રૂટો:

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ એમ સમગ્ર ભારત દેશમાં ઇગલ એજન્સીઝ સુવિધાઓ પૂરી પાડી રહી છે. અલગ અલગ વિસ્તારો મુજબ તેઓએ રૂટને ત્રણ અલગ ફેઝમાં વિભાજિત કર્યા છે, જે આ પ્રમાણે છે:

ફેઝ 1:

  • રાજકોટ થી અમદાવાદ
  • જામનગર થી અમદાવાદ
  • સોમનાથ થી અમદાવાદ
  • સોમનાથ થી વડોદરા
  • જુનાગઢ થી અમદાવાદ
  • દ્વારકા થી અમદાવાદ
  • દ્વારકા થી વડોદરા
  • રાજકોટ થી શિરડી
  • જામનગર થી ભિલવાડા
  • સોમનાથ થી ગાંધીનગર
  • જુનાગઢ થી ગાંધીનગર

ફેઝ 2 અને 3:

  • અમદાવાદ થી સુરત
  • અમદાવાદ થી વડોદરા
  • અમદાવાદ થી મુંબઈ
  • વડોદરા થી પૂણા
  • અમદાવાદ થી નાગપુર
  • અમદાવાદ થી કોલ્હાપુર
  • નાથદ્વારા થી મુંબઈ
  • નાથદ્વારા થી પૂણા
  • અમદાવાદ થી ઈન્દોર/ભોપાલ/ઉજ્જૈન
  • અમદાવાદ થી જયપુર
  • અમદાવાદ થી જોધપુર
  • રાજકોટ થી કોટા
  • અમદાવાદ થી દિલ્હી
  • અમદાવાદ થી લખનૌ
  • અમદાવાદ થી અલ્હાબાદ
  • અમદાવાદ થી કાનપુર

તો આ હતી ઈગલ ટ્રાવેલ્સ દ્વારા શરૂ થયેલી નોવેક્ષ બસો વિશેની માહિતી…

બુકિંગ માટે સરનામું: ઇગલ ટ્રાવેલ્સ, મજેવડી ગેટ, જૂનાગઢ.
સંપર્ક: 70439 22225
વેબસાઈટ: www.eaglebus.in

Play Store કે Google પરથી ડાઉનલોડ કરો ‘EagleBus’ અને મેળવો 10% ડિસ્કાઉન્ટ દરેક બુકિંગ પર
iOS – http://bit.ly/EaglebusiOS
Android – http://bit.ly/EaglebusAndroid

Also Read : યે રિશ્તા ક્યાં કહેલાતાં હૈ : માંથી આ અભિનેત્રી લઈ રહી છે વિદાઇ , 5 વર્ષના લિપ બાદ આવશે આવો ટ્વિસ્ટ… જાણો સંપૂર્ણ વિગતો