22.4 C
junagadh
Friday, February 13, 2026
Home News

News

What we read is what we become. This said, we are here with all the Positive activities going on around us but which goes unnoticed most of the time by the current News Media.We do this to create an everlasting impact on our society by setting examples to follow which in turn leads to our image of an ideal city.News Agency Junagadh

જૂનાગઢ ને આંગણે ઉજવાશે ભાષા અને સાહિત્યનો અનોખો “ સાહિત્યોત્સવ ”, ભાગ લઈ શકશો...

જૂનાગઢ : આપણું આ જૂનાણું સંત, સુરા અને સાવજની ધરતી તો ખરીજ! પરંતુ સોરઠની આ ધીંગી ધરાને સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો પર્યાય કહીએ તો...
ઉપરકોટ

ગુજરાત પ્રવાસન મંત્રીએ ઉપરકોટ ના વિકાસ ઉપરાંત સૌરાષ્ટ્રને પ્રવાસન હબ બનાવવા ફાળવ્યા કરોડો રૂપિયા!

ઉપરકોટ : ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાનશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમને વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવ્યા બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો....
જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં થઈ રહ્યો છે વૃક્ષ વાવેતરનો અનોખો યજ્ઞ, 25 હજાર જેટલાં વૃક્ષો વાવી...

જૂનાગઢ : આઝાદી મળ્યા પછીના 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 100 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક...
સ્કૂલ બસ

સ્કૂલ બસ -વાહનો માટે ઘડવામાં આવ્યાં સુરક્ષિત નિયમો, ફરજિયાતપણે કરવું પડશે તેનું પાલન…

સ્કૂલ બસ : રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યમાં સ્કૂલવાન, બસ કે રીક્ષાઓથી થતી ઘટનાઓ ધ્યાને લઈને માર્ગ સલામતી માટે કેટલીક જરૂરી સૂચનાઓ બહાર...
ઉપરકોટ

ઉપરકોટ માં સ્થિત થયેલી તોપો ધરાવે છે આ રોચક ઇતિહાસ!

ઉપરકોટ : જૂનાગઢ શહેર પ્રકૃતિના ખોળે વસતું એક ઐતિહાસિક નગર છે. વિવિધ રાજાશાહી સ્થાપત્યની ઝાંખી કરાવતું આ નગર પોતે જ એક પૌરાણિક વારસો છે,...
ગીર

ગીર માં ખેડૂતો માટે સોલાર પંપ સિંચાઇ વ્યવસ્થા બની આશીર્વાદરૂપ

ગીર : રાજ્ય સરકારે ખેડૂતોને માંગણી મુજબના વીજ કનેક્શન આપી દેવા ઝુંબેશ હાથ ધરી છે, ત્યારે આપણાં જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોની સમૃદ્ધિ માટે જિલ્લા તંત્ર,...
જૂનાગઢ

જૂનાગઢ : શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં રહેલા કન્ટેનરો હટાવી, શહેરને સ્વચ્છ બનાવવા તંત્ર કરી રહ્યું...

આપણાં જૂનાગઢ માં અંદાજિત 25 દિવસ પહેલા નિયુક્ત થયેલા મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરાએ શહેરના પ્રજાજનોના પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવા માટે નવતર પ્રયોગ...
સક્કરબાગ

સક્કરબાગ માં આવ્યા નવા રહેવાસીઓ, જેમાનું એક વિશ્વનું પાંચમા નંબરનું સૌથી વજનદાર પ્રાણી છે!

સક્કરબાગ : આપણાં જૂનાગઢમાં આવેલા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની સ્થાપના જૂનાગઢ રાજ્યના નવાબના સમયમાં ઇ.સ.1863માં થઈ હતી. જે ભારતના જૂનામાં જૂના પ્રાણી સંગ્રહાલયમાંનું એક છે....
પરબધામ

પરબધામ માં યોજાનાર લોકમેળાની તૈયારીઓ પૂર્ણ, આવતીકાલથી થશે મેળાનો શુભારંભ…

પરબધામ : આપણાં જૂનાગઢથી અંદાજે 58 કિલોમીટર દૂર આવેલું ભેસાણ નજીકનું અતિપ્રાચીન પરબધામ ભાવિકોમાં અનેરી આસ્થાનું પ્રતિક છે. આ પરબધામમાં દર વર્ષે પરંપરા અનુસાર...
જૂનાગઢ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ભારતની 21મી સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બની! આવો જાણીએ સંપૂર્ણ વિગતો…

આપણાં જૂનાગઢ નું ગૌરવ કહી શકાય એવી વિશ્વવિદ્યાલય એટલે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. આ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત માટે...
રસીલા વાઢેર

રસીલા વાઢેર : આવો મળીએ હાવજનું કાળજું ધરાવતા ગીરના આ મહિલા રેસ્ક્યૂ ઓફિસરને…

રસીલા વાઢેર : ઘરમાં આરામથી બેઠા હોઈએ ત્યારે અચાનક મધમાખી, વાંદો કે ગરોળી આપણી પાસે આવી જાય તો ઘરમાં ચીસાચીસ થઈ જાય છે. જંગલ...
એમ્બ્યુલન્સ

જો આપની પાછળ આવતી એમ્બ્યુલન્સ ને સાઈડ નહીં આપો તો, ભરવો પડશે રૂ.10,000 દંડ!...

હવે કોઈપણ વ્યક્તિએ રસ્તા પર એમ્બ્યુલન્સ ને સાઈડ ન આપતા પહેલા બે વખત વિચારવું પડશે, કારણ કે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા મોટર વાહનો(સુધારણા)...
જૂનાગઢમાં મહાનગરપાલિકા

જૂનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો, 60 બેઠક પર વ્યક્તિદીઠ 4 વખત મતદાન...

જૂનાગઢ મહાનગરપાલિકા : ઐતિહાસિક નગરી જૂનાગઢમાં મહાનગરપાલિકાના ચૂંટણી કાર્યક્રમને જાહેર કરી દેવામાં આવ્યો છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ શહેરમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી...
આધાર કાર્ડ

આધાર કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું?

આધાર કાર્ડ : આજના સમયમાં આધાર કાર્ડ સામાન્ય માણસની ઓળખ બની ગઈ છે. આધાર કાર્ડ ઓળખની સાથોસાથ મહત્વપૂર્ણ વસ્તુઓ માટે ઉપયોગી અને જરૂરી બની...
સ્કૂલવાન

જો તમારું બાળક સ્કૂલવાન માં જાય છે, તો એક જાગૃત વાલી તરીકે આટલી તકેદારીઓ...

સ્કૂલવાન : દરેક માતાપિતા પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ હોય એવું ઇચ્છતા હોય છે. આ માટે તેઓ પોતાના બાળકની ખૂબજ કાળજી રાખતા હોય છે. એમને...
ગિરનાર

ગિરનાર ના વન્યપ્રાણીઓ માટે લાખો લિટર પાણીનો સંગ્રહ કરવા પ્રકૃતિપ્રેમીઓએ કર્યું આ ઉત્તમ શ્રમકાર્ય…

ગિરનાર : જૂનાગઢ માં આવેલી ગિરનાર તળેટી એટલે પ્રકૃતિ માતાનો હૂંફાળો ખોળો. આ પ્રકૃતિના ખોળે રમવા જૂનાગઢવાસીઓ તલપાપડ બનતા હોય છે. જેમાંના કેટલાક પ્રકૃતિને...
મેડિકલ

મેડિકલ અને પેરામેડિકલ શૈક્ષણિક વર્ષ 2019-20ના પ્રથમ વર્ષની બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા થઈ શરૂ,...

મેડિકલ : ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલિંગની ગુજરાત રાજ્યમાં આવેલ સ્કુલોમાંથી...
વાયુ

વાયુ શું ફરી આવશે? પલટાય ગઈ છે દિશા, જાણો વિગતો…

વાયુ : સૌરાષ્ટ્ર પરથી વાયુનો ખતરો ટળી ગયો છે. પરંતુ, વાવાઝોડું હજુ પણ પોરબંદરથી 200 કિલોમીટર દૂર દરિયામાં સ્થિર થયું છે. હવામાન વિભાગના ઉચ્ચાધિકારીઓના...
વાયુ

ગુજરાત પરથી ટળી વાયુ ની આફત! પ્રજા, સુરક્ષાકર્મીઓ અને સરકારે કઇંક આ પ્રકારે પૂર...

વાયુ : અરબી સમુદ્રમાંથી 180 કિલોમીટરની ઝડપે આગળ વધી રહેલું વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે વિનાશ વેતરવાની તૈયારીમાં હતું પણ સદનસીલે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું...
જૂનાગઢ

સંભવિત વાવાઝોડામાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા જૂનાગઢ ના સાધુ-સંતો તેમજ વિવિધ સંસ્થાઓએ કરી આ તૈયારી!

જૂનાગઢ : અરબી સમુદ્રમાં સર્જાયેલા 'વાયુ' વાવાઝોડાએ ભયાવહ સ્વરૂપ ધારણ કરીને સૌરાષ્ટ્ર તરફ આગળ ધપતા રાજ્ય સરકારે સાવચેતીની યુદ્ધના ધોરણે હાથ ધરેલી કવાયતનાં પગલે...

LATEST NEWS