ગાયત્રી બાદ ‘ યે રિશ્તા કયાં ‘ માંથી આ અભિનેત્રી લઈ રહી છે વિદાઇ ! સિરિયલ છોડ્યા બાદ કરશે કઈક આવું…

ગાયત્રી

ગાયત્રી : ‘ યે રિશ્તા ક્યાં કહેલાતાં..મા ‘આવનારા દિવસોમાં શૉમાં 5 વર્ષનો લીપ અવશે અને હાલમાં આ સિરિયલમાં  ઘણા ક્લાકરો આશોમાથી વિદાઇ લીધી છે. આ સિરીયલની ટીઆરપીમાં કોઈ ફર્ક નથી પડ્યો. હિના  ખાન, કરણ મેહરા, રાહુલ મેહરા અને પારૂલ ચૌહાણ જેવા સ્ટાર્સે અધવચ્ચે શૉ છોડી દીધો હોવા છતાં શૉની ટીઆરપીને કશો ફર્ક પડ્યો. ત્યારે હાલમાં જાણવા મળ્યું હતું કે ગાયત્રી પણ આ શોમાંથી વિદાય લેશે. આ સાથે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ સિરિયલમાં અહમ ભૂમિકા ભજવતી અભિનેત્રિ પણ આ સિરિયલ છોડવાની છે.

હાલમાં આ શોમાં લિપ આવાને લીધે દેબલીનાએ આ શો છોડવાનું એટ્લે નક્કી કર્યું કારણ કે તેને માતાની ભૂમિકા નોહતી કરવી. ત્યારે આ લિસ્ટમાં એક બીજું નામ પણ ઉમેરાયું છે. આ નામ જાણીને સૌ કોઈએ આઘાટ  લાગશે કારણ કે આ પાત્ર ખૂબ લોકપ્રિય અને મહત્વનું છે. ક્યાં કારણથી આ સિરિયલ છોડશે તે હજી સુધી ચોકકસ કારણ નથી મળ્યું. અભિનેત્રી જણાવ્યુ કે એ  શા માટે આ છોડશે અને સિરિયલ બાદ તે શું કરશે આ વાત જાણીને  તમે ચોકી જશો.

આ સિરિયલની કોન્સેપ્ટ પરિવારિક હતો, અને આજે પણ એ જં છે પણ વધુ પડતું નાયરા અને કાર્તિકની પ્રેમ વચ્ચે પરિવારમાં કઈ રીતે રહી શકે તેવું ચાલી રહ્યું છે. આ પહેલા પણ આ સિરિયલમાં લિપ આવ્યા છે. આમ પણ દર્શકોને લિપ ખૂબ ગમે છે કારણ કે તેથી તેને નવો કોન્સેપ્ટ જોવા મળી રહ્યો છે.

ગાયત્રી

5 વર્ષના લિપબાદ ફરી એકવાર કાર્તિક અને નાયરા અલગ થઈ જશે અને નાયરા એક નવા અવતારમાં જોવા મળશે. હાલમાં નાયરાનું કાર એક્સિડંટમાં મોત થઈ જશે.. હાલમાં જાણવા મળ્યું કે આ સિરિયલમાં 5 વર્ષનો લિપ અવાનો છે. ત્યારે આ શો એક પછી એક અભિનેત્રીઑ શો છોડવાનો નિર્ણય કર્યો છે.

ગાયત્રી

હાલમાં જાણવા મળ્યું છે કે નક્શની પત્ની કિર્તિ પણ આ સિરિયલ માંથી વિદાય લેશે. જ્યારે આ વાત જાણવા મળી તો મોહિનીએ કહ્યું કે તેણે હવે એક્ટિંગ નથી કરવી અને હવે તે ટૂક સમયમાં લગ્ન કરીને ટેલિવૂડ ને અલવિદા કરી દેશે. મને આ સિરિયલના લિપ બાદ મને મારા કરતાં વધુ ઉમરનું પાત્ર મળે તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી પરતું મારુ આ શો છોડવાનું કારણએ છે કે હવે હું  મુંબઈથી બીજા શહેરમાં  સિફ્ટ થવાની છું. મોહીની એ તેના બોયફ્રેંડ સુયાશ રાવત સાથે સગાઈ કરેલી હવે ટૂક સમયમાં લગ્ન પણ કરશે. હવે જોવનું રહ્યું કે આ વાત કેટલી સાચી છે, અને મોહિની ક્યારે શોને અલવિદા કરે તે જોવનું રહ્યું.

Also Read : ક્યારેય એવુ વિચાર્યું છે કે ગિરનાર ના પગથિયાં બનવાનો વિચાર કોને આવ્યો હશે! ચાલો જાણ્યે