બિપાશા એ મિસ્ટર બજાજના લૂક પર પતિને કહ્યું કઈક આવું કે કરણ આપ્યો આવો જવાબ.. જુઓ તસવીરો

બિપાશા

બિપાશા : કસોટીમાં મિ.બજાજની એન્ટ્રીએ સૌ કોઈને ચોકિત કરી દીધા છે, આ વખતે મિસ્ટર બજાજ એક નાવ અંદાજમાં જોવા મળ્યો છે, ત્યારે દર્શકોને પણ હવે આ સિરિયલમાં નવા-નવા ટ્વિસ્ટની હવે રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હાલમાં મિસ્ટર.બજાજની એન્ટ્રીએ ખૂબ  સોશિયલ મીડિયામાં ખબરો આવી રહી છે.

બિપાશા

સ્ટાર પ્લસએ  મિસ્ટર બજાજની એન્ટ્રી કરી છે,ત્યારથી બાસુ પરિવારમાં અને પ્રેરણાની લાઈફમાં એક પછી એક મુસીબતો આવશે અને આ બજાજના રોલ માટે એક્તાએ કરણને સાઇન કર્યો. એવું જાણવા મળ્યું છે કે એક્તાએ કરણને  75 લાખથી પણ વધુ  કિમત ચૂકવી પડી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કરણ તેની  એન્ટ્રીથી લોકોને તેના તરફ આકર્ષિત કરી શકશે ?

આ બધી વાત રહી સિરિયસ એ તો સમય બતાવશે કે લોકોને આ સિરિયલનો વળાંક કેવો લાગે છે.

હાલમાં કરણના લૂકની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેના મિમ્સ પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. કરણનો લૂક બિપાસા બાસુને ખૂબ ગમ્યો છે અને સાથે એક વાત એ કે કરણની ફી મેલને સફેદ વાળમાં મી. બજાજ ના ગમ્યો .

બિપાસાએ એક મિમ્સ શેર કર્યો છે અને સાથે લખ્યું છે. મિમ્સમાં લખ્યું છે કે “ સૂના હૈ બજાજ કિસી બાસુ કી વાત લગાને વાલા હૈ”  આ મિમ્સમાં બજાજ અને અનુરાગ અને બિપાશા છે.

આ તસવીર સાથે બિપાશાએ લખ્યુ  છે કે “ હમ્મ બચકે રહેના રે બજાજ , “ હમ્મ બચકે રહેના રે બજાજ  તુંજ પે નજર હૈ” અને અમાર બજાજ હેસ  tag  ઉપયોગ કર્યો છે. આ સાથે કરણએ પણ મિમિનો જવાબ આપ્યો છે કે “ આ બાસુની વાટ લગાને કે બારે મે સોચા તો ઘર પે ખાના નહીં મિલેગા “ આ સાથે તેની પત્ની પણ tag કરી છે.

હાલમાં એકતા કપૂરના મી.બજાજની એન્ટ્રી ખૂબ ધૂમ મચાવી રહી છે અને સોશિયલ  મીડિયામાં પણ બજાજની  એન્ટ્રી ખૂબ વાયરલ થઈ રહી છે.

Also Read : શું તમે શીખ ધર્મ ના આ દસ પ્રસિદ્ધ ગુરુદ્વારાની શાબ્દિક યાત્રાએ જવા માંગો છો?