આ સાંસદ મહિલા મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા બાદ બદલાય ગયો છે તેનો લુક, જુઓ તસવીરો…

સાસંદની ખૂબ સુંદર મહિલા નુસરત જહાને સૌ કોઈ ઓળખે છે , જ્યારથી લોકસભા સાંસદ સભ્ય બની છે ત્યારથી તે ખૂબ ચર્ચામાં રહી છે . જ્યારે તેના લગ્ન થયા ત્યારે મીડિયા પર તેના લગ્નની તસ્વીરો જોઈને સૌ કોઈ તેના દિવાના થઈ ગયા હતા. લગ્ન બાદ નુસરત જહાં સાંસદ ભવનમાં પણ ચર્ચાનો વિષય બની હતી. મુસ્લિમ યુવતી હોવા છતાં પણ તેને હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા.

સાસંદ સભ્ય બન્યા બાદ જ્યારે પહેલી વાર નુસરત જહાં શપથવિધિમાં પોહચી  હતી ત્યારે પણ તેના લૂકને લીધે તે ટ્રોલ થઇ હતી, ત્યાર બાદ તેના રિશેપ્શનની તસવીરો પણ વાયરલ થઈ હતી.

બંગાળ  ફિલ્મમોમાં  અભિનય કરનાર અને તુર્ણમુર્લ કોંગ્રેસની સાસંદ નુસરત જહાં  લગ્નના બંધનમાં બધાય ગઈ  પરતું  તે સોશીયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે. જ્યારે તેને લગ્ન બાદ સિંદુર અને મંગળસૂત્રમાં જોવા મળી ત્યારે પણ તેના પર ફતવા જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ નુસરતનું કહેવુ છે કે  નિખિલ જૈન છે આથી હું તેના ધર્મના   રીતિ- રિવાજોનુ પણ પાલન કરીશ અને સિંદુર અને મંગળસૂત્ર પણ પહેરીશ, અને નુસરત કહેવું હતું કે હું જન્મથી હું  ઈસ્લામિક છું અને રહીશ પરતું મે ધર્મનુ પરીવર્તન નથી કર્યું પરંતુ હું મારા પતિના ધર્મમાં આવતા તમામ રીતિ રિવાજોનુ પાલન કરીશ,.

આ તમામ ઘટના બન્યા બાદ પણ નુસરતએ તેના નિર્યણ બદલ્યો નથી, હાલમાં ઇનસ્ટાગાર્મ પણ તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, જેના લીધે તે ફરી ચર્ચાનો વીષય બની છે. આ તસવીરમાં તેને ગોલ્ડન રંગની સાડીમાં જોવા મળી છે. માથે સિંદુર, મંગળસૂત્ર અને સાથે લગ્નનો ચૂડો પણ પહેરેલો છે, નુસરત  આ તસવીરમાં ખૂબ સુંદર લાગે છે. નુસરત મુસ્લિમ હોવા છતાં પણ તે પોતના પતિના ધર્મનું પાલન કરી રહી છે.