Vithal Radadiya Die : સૌરાષ્ટ્રએ એક મોટા ખેડૂત નેતા ગુમાવ્યા, પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા નું થયું નિધન.

Vithal Radadiya

Vithal Radadiya Die : ગુજરાતવાસીઑ માટે એક દૂ:ખ સમચાર છે. આજે જાંમક્ંડોણામાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે, કારણ કે ગુજરાતના લોકપ્રિય નેતા  જેનું નિધન થઈ ગયું છે. સૌરાષ્ટ્રના સાવજ ગણાતા  આ વ્યકતીએ પોતાનુ જીવન  માત્રને માત્ર સમાજ સેવા અને રાજનીતીમાં વિતાવ્યું હતું. જ્યારે આજે તેઑ બધાને છોડીને જતાં રહ્યા.

Vithal Radadiya

વિઠ્ઠલભાઇ રાદડિયાનું  નિધન થઈ ગયું છે, તેમનું નિધન આજે થયું છે અને તેમનો અંતિમ સંસ્કારની વિધિઓ કાલે તેમના ગામે કરવામાં આવશે. તેમના અંતિમ દર્શન કરવા માટે રાજનેતાઑ અને જનતાઑ આવશે. આમ અચાનક તેમની અણધારી વિદાયથી પરિવાર અને રાજનીતિમાં પણ આઘાત લાગ્યો છે.  વિઠ્ઠલભાઇ રાદડિયાએ એ પોતાના જીવનમાં ઘણા બધા કાર્યો કર્યા છે, જે ક્યારે પણ નહીં ભૂલી શકાય.

વિઠ્ઠલભાઈ રાદડિયા

વિઠ્ઠલભાઇ રાદડિયાએ. રાજકારણમાં જોડાયા તે પહેલાં સમાજ સેવા કરતાં હતા,  આ સિવાય તે ઘણી બધી સેવાઑ પણ કરી છે આ સિવાય તેમની  તે ટ્રસ્ટ દ્વારા કેટલીક શાળાઓ ચલાવે છે. રાજનીતીની શરૂઆતમાં તેઓ 1990 ના દાયકાની શરૂઆતમાં રાદડિયા ભાજપમાં જોડાયા અને ત્યાર પછી તેઓ બાદમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા. 2013 આ બાદ જ્યારે તેઓને ફરીથી ભાજપમાં જોડાયા. તેમનો પુત્ર જયેશ રાદડિયા પણ રાજકારણમાં છે.

ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયા બીમાર હતા અને આ કારણે 2019ની લોકસભાની ચૂંટણીમાં બીમારીને કારણે ભાજપ તરફથી તેમના બદલે રમેશ ધડૂકને ટિકિટ આપવામાં આવી હતી.

વિઠ્ઠલભાઈ રાદડિયા

વિઠ્ઠલ રાદડિયાના નશ્વરદેહને દર્શન માટે આજે તેમના નિવાસ્થાન બહાર મૂકવામાં આવશે.

વિઠ્ઠલ રાદડિયા વર્ષ 2014થી  2019 સુધી પોરબંદરના સાંસદ રહી ચુક્યા છે. આ  સિવાય તેઑ  સાંસદ  સભ્ય પણ રહી ચૂક્યા  છે. તેમના જીવનમાં રાજનીતીની સાથે પોતાનું જીવન લોકોની સેવામાં વિતાવ્યું. આજે તેમના મોટા દીકરા જયેશ રાદડિયાએ  ટ્વિટ કરીને આ દૂખ સમાંચાર આપ્યા.વિઠ્ઠલ રાદડિયા છેલ્લે પોરબંદરમાંથી સાંસદ હતા.

Vithal Radadiya Die

Also Read :નિસર્ગ નેચર ક્લબ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે.