બોલીવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી રેખા નો આ બોલ્ડ લુક જોઈને ઓળખી પણ નહીં શકો..જુઓ તસવીરો

રેખા

બોલીવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી એટલે  રેખા. એક સમય  એવો હતો કે જ્યારે બોલીવૂડની ફિલ્મોમાં રેખાનું નામ ખૂબ ચર્ચામાં હતું. આપણે સૌ કોઈને લાગતું હશે કે સેલિબ્રેટી લાઈફ કેટલી સરસ હોય છે. આ વાત ખોટી છે, કારણ કે રેખાએ તેના જીવનમાં ઘણા બધાં ઉતાર-ચઢાવ જોયા છે. રેખા એક વિધવા હોવા છતાં પણ પોતાની માંગમાં સિંદુર પૂરે છે. ખબર નહીં આ પાછળનું કારણ શું હોય શકે ?

રેખા તેના ફિલ્મી કેરિયરમાં સફળ થઈ ગઈ, પરંતુ તેની લાઈફમાં તે અસફળ રહી છે. એવું કહેવાય છે કે એક જ્યોતિષએ રેખાને કહ્યું હતું કે તેની જિંદગીના પતિ સુખ નથી.આ વાત આજે સાચી પડી છે. રેખા જીવન ઘણા પુરષો આવ્યા પરંતુ કોઈ પણ તેને જીવન ભરની સંગની બનાવી સકે  તેવું કોઈ ન આવ્યું.રેખાનું અસલી નામ રેખા ગનેશન છે. મૂળ તે તમિલની છે, તેમની માતા પણ એક અભીનેત્રી હતા. તેને પણ ઘણી લોકપ્રિય ફિલ્મો આપી છે. રેખાએ ફિલ્મીદુનિયામાં 1966થી કરી હતી. 1970માં તે એક લોકપ્રિય અભિનેત્રીની ઓળખ બનાવી ચૂકી હતી.

રેખાએ  180 ફિલ્મોમાં કામ કર્યું છે અને રી રાજ્ય સભાના સાસંદ સભ્ય પણ છે. આજે રેખાનું જીવન એકલવાયુ છે.

રેખાનું લગ્ન જીવન ખૂબ ખરાબ રહ્યું છે. 1990માં  દિલ્હીના બીઝનેસમેન સાથે લગ્ન કર્યા પરંતુ લગ્નના થોડા મહિના પછી તેના પતિએ આત્મહત્યા કરી લીધી. રેખાએ લગ્ન કર્યા એ પહેલા અફવા ફેલાય  હતી કે રેખાએ વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા મંદિરમાં.

આ સીવાય સંજય દત્ત અને આખરે તેમનું નામ અમિતાબ બચ્ચ્ન સાથે જોડાયું.  કહેવાય છે એક આજે પણ રેખા અમિતાબને બહુ પ્રેમ કરે છે. આ બંને ના  લગ્ન પણ થવાના હતા પરંતુ રેખા માટે અમિતાબ એક સપનું બનીને રહી ગયા. આજે પણ રેખા  સેથા પર સિંદુર પૂરે છે તે અમિતાબ નામનું પણ હોય શકે ?

 

રેખાએ તેના ફિલ્મી સફરમાં ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે, તેમાંથી એવી ફિલ્મો છે કે જે આજે પણ લોકો યાદ કરે છે. પહેલી ફિલ્મ સાવન ભાદો, નમક હરામ, મુકુંદર  દા સિંકદર, ખૂબસુરત, સીલસિલા, ખૂન ભરી માંગ, ફૂલ બને અંગારે. ખિલાડીયો કા ખિલાડી. આ ફિલ્મો તેની યાદગાર ફિલ્મો છે.

Also Read : જુનાગઢમાં પણ CT scan સેવા તદ્દન ફ્રીમાં થઈ શકશે