“ તારક મહેતા “ સિરિયલમાં જેઠાલાલના ભાઈબંધનું પાત્ર ભજવનાર યુવક આજે બની ગયો છે, ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર…

તારક મહેતા

તારક મહેતા : આજના યુગમાં સમય બહુ  જડપી ચાલી રહ્યો છે, ક્યારે ક્યાં  અને કઈ જગ્યાએ શું થઈ જાય ખબર પણ ન પડે. આજે આપણે સમય વિશે વાત નથી કરવાની પરંતુ , વાત એ કરવાની છે કે કઈ રીતે તમે મહેનત કરીને સમયને તમારો બનાવી શકો છો. કોઈ કહ્યું છે ને કે  સમયએ ગુરુ છે, સમય જ્યારે શિખડાવીને જાય છે, ત્યારે એ લેશન જિંદગીનો કે ભાગ બની જાય છે.

તમે ક્યારે પણ તમારા અતીત ન ભૂલો કારણ કે તમારી અતીત ભૂલ તમારૂ આવતું ભવિષ્યને બચાવી શકે છે. આ બધી તો કહેવતો છે, હા! આ આપણાં જીવનમાં લાગુ પણ પડે છે. આજે આપણે એક એવ કલાકારની વાત કરવાની છે જેને જીદંગીમાં ઘણી મહેનત કરી છે. એક કલાકાર માટે ક્યારે કોઈ પાત્ર નાનું કે મોટું નથી હોતું, તેના માટે એ પાત્ર તેની આત્મા બની જાય છે, જ્યારે તે ભજવે છે.

તારક મહેતા

ચાલો આપણે જે વાત કરવાની છે, તેના પર આવી જઈએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આજે માત્ર ગુજરાત નહીં પરંતુ વિશ્વના દરેક દેશોમાં લોકપ્રિય છે, એમાં પણ હબે દેશ ના દરેક ખૂણે ખૂણે આપનો ભારતીય રહે છે. તારક મહેતા  સિરિયલ છેલ્લા 11 વર્ષથી લોકોનું મનોરજંન પૂરું પાડે  છે.  આ સિરીયલમાં અવ-નવા એપીસોડ આવતાં હોઇ છે. આ સિરિયલમાં ગુલાબોની એન્ટ્રી સૌ કોઈને યાદ હશે જે જેઠાલાલ અને દયાબેનની લાઈફમાં એક નવો તુફાન લઈને આવી હતી, આ સિરિયલમાં ઘણા બધાં ટ્વિસ્ટ આવતાં હોઈ છે.

આ સિરિયલમાં જેઠાલાલના ભાઈબંધની ભૂમિકા ભજવનાર યુવક આજે ગુજરાતી ફિલ્મોનો સુપર સ્ટાર બની ગયો છે. આજે કોઈને કદાચ યાદ નહીં હોઈ પરંતુ જેઠાલાલનો ભાઈબંધનો રોલ પ્લે કરનાર મલ્હાર ઠક્ક્રર છે. આજે મ્લહાર ઠકકર ગુજરાતી ફિલ્મનો નરેશ કનોડિયો ગણાય છે. મલ્હારએ થઈ જશે ફિલ્મથી ગુજરાતી ચલ ચિત્રમાં ડેબ્યું કર્યું હતું આ બાદ તેને છેલ્લો દિવસથી ખૂબ લોકપ્રિયતા મળી આ બાદ લવની ભવાઇ,  શરતો લાગુ , મેનકા વિથ મિડ નાઇટ્સ, સાહેબ જેવી અનેક બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે. આજે મલ્હાર ઠક્કર આજે  ઘણી લોક પ્રિયતા મેડવી છે.

તારક મહેતા

મલ્હારએ આ સિવાય  અનેક નાના-મોટા પાત્રો દ્વારા અભિનયથી સૌ કોઈને તેના દીવાના બનાવ્યા છે. જ્યારે તારક મહેતામાં મલ્હારએ જેઠાલાલના  ભાઈબંધનું પાત્ર ભજવ્યું ત્યારે કોઈ તેને ઓળખતું પણ ના હતું.

તારક મહેતા

Also Read : World Lion Day