ઉતરન સિરિયલની ઇચ્છા અને તપશ્યા હવે દેખાય છે આવી, તસવીરો જોઈને ઓળખી પણ નહિ શકો…

ઉતરન : કલર્સ સિરિયલની લોકપ્રિય સિરિયલ એટેલ “ ઉતરન “ આ નામ આવતાની સાથે આ સિરિયલની બાલ અભિનેત્રીનું નામ સૌ કોઈને પહેલા યાદ આવી જશે. તપશ્યા અને ઈચ્છા આ બંને તેમના અભિનય દ્વારા આ સિરિયલને  ટીઆરપીની લિસ્ટમાં ટોપમાં જગ્યા મેડવી. ઉતરન સિરિયલએક નવા વીષય પર આ સિરિયલ બનાવામાં આવી હતી . ઉચ્ચ નીચના ભેદ્દ ભાવ પર આ સિરિયલનો મેન કોન્સેપ્ટ હતો જેમાં,  એક અમીર ઘરની છોકરી અને તેના ઘરમાં કામ કરનાર નોકરાણી છોકરી વિશેની આ કહાની હતી.

ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે  ચાઇલ્ડ આર્ટિસ્ટ હાલમાં શું કરી રહી છે અને તેઓ આજે લૂક કેટલો બદલાય ગયો તે આપણે જોઈશું. આ સિરિયલની બંને અભિનેત્રીઓ વિશે આપણે આ ખાસ વાતો જાણીએ..

પહેલા વાત કરીએ આપણે ‘ તપશ્યા “ કિરદાર કરનાર અભિનેત્રી વિશે.  તપશ્યાનું રિયલ લાઈફમાં નામ ઈશિતા પંચાલ છે.હાલમાં તેને એક્ટિંગ છોડીને હમણાં પુરૂતુ ધ્યાન તેના અભ્યાસ પર આપી રહી છે. જ્યારે ઉતરન સિરિયલમાં ડેબ્યું કર્યું હતું, ત્યારે તે ખૂબ ચર્ચામાં રહી હતી અને આ સિરિયલથી તેને જેટલી લોકપ્રિયતા મેળવી હતી એવી લોકપ્રિયતા તેને બીજી કોઈ સિરિયલથી ના મળી.

ઈશિતા પંચાલ તેનાં સોશિયલ મીડિયા પર અવાર-નવાર તસ્વીરો  શેર કરતી રહે છે. ઇનસ્ટાગ્રામ તે ઘણી એક્ટિવ રહે છે. હાલમાં પણ તે સોશિયલ મીડિયામાં તેનાં 30k  ફેન્સ છે ઇનસ્ટા પર જે તેને ફોલો કરે છે. ઈશિતાએ જેકી શ્રોફ સાથે ભૂત એન્ડ ફ્રેન્ડ અંકલમાં પણ કામ કર્યું હતું.

આપણે વાત કરીએ હવે ઇચ્છા વિશે…

કલર્સમાં ઉતરન સિરિયલમાં ઇચ્છાનું પાત્ર ભજવનાર ચાઇલ્ડ આર્ટિસ્ટનું સાચું નામ સ્પર્શ કંચનદાની છે. હાલમાં તે 20 વર્ષની થઈ ચૂકી છે અને ઉતરન સિરિયલમાં તેનાં ભોડાપણ લીધે ખૂબ ફેમસ થઈ હતી. આ સિરિયલ આ બંને બાલ અભીનેત્રીઓને જોઈને વધુ જોવી ગમતી હતી.

આ સિરિયલમાં જ્યારે લિપ આવ્યો ત્યાર બાદ બંનેએ આ શોને અલવિદા કરવું કહેવું પડ્યું આ બાદ સ્પર્શએ ઘણી નાની-મોટી સિરિયલોમાં કામ કર્યું પરતું ઉતરન સિરિયલ જેવી લોકપ્રિયતા ના આપવી શક્યું. હાલમાં તે પણ તેનાં અભ્યાસ પર પૂરતું ધ્યાન આપી રહી છે. સ્પર્શ પણ એક્ટિંગને અલવિદા કર્યું છે.

ઉતરન સિરિયલ કલર્સ ચેનલની સૌથી લોકપ્રિય સિરિયલ રહી હતી અને આ સિરિયલમાં લિપ આવ્યા બાદ પણ આ સિરિયલની ટીઆરપીમાં થોડો ઘણો ફર્ક પડ્યો હતો પરતું આ સિરિયલ લોકોને બહુ પસંદ આવી હતી. આ સિરિયલમાં તપ્શયાઅને ઇચ્છાની દીકરીઓની કહાની પણ બતાવામાં આવી હતી.

Also Read : ગણેશ ચતુર્થી એક અનોખો ભક્તિ ઉત્સવ