હિમ માનવ હકીકતમાં છે! ઇન્ડિયન આર્મીને મળ્યાં પુરાવાઓ, જુઓ તસ્વીરો…

હાલમાં જ  સોશિયલ મીડિયા પર હિમ માનવનાં હયાતીનાં સામાચાર ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. કારણ કે ઇન્ડિયન આર્મીએ  હિમ માનવનાં રહસ્યમય નિશાનને શોધવાનો દાવો કર્યો છે. ઈન્ડિયન આર્મીના અધિકારિક ટ્વીટર અકાઉન્ટથી એ વાતની જાણકારી આપી છે ત્યારથી જ લોકો વિચારી રહ્યા છે કે શું હકીકતમાં પણ હિમ માનવ હોઈ  શકે  છે.  ઇન્ડિયન આર્મી દ્વારા હિમ માનવનાં પગનાં નીશાનો શોધવામાં આવ્યા છે.  ભારતીય સૈના એ  પોતાના  ટ્વિટર  પર આ વાત શેર કરી છે.આર્મી કહ્યું કે  માઉન્ટરિંગ એક્સપેડીશન ટિમ દ્વારા 09 એપ્રિલ 2019 મકાબુ બેસ કેમ્પ પાસે 32X15 ઇંચ હિમ માનવના પગના નિશાન જોવા મળ્યા હતા. આ ટ્વિટની સાથે જ હિમ માનવના નિશાન સાથે જોડાયેલા ઘણા ફોટોઝ પણ શેર કર્યા છે. આ હિમ માનવના  રહસ્યમય પગની તસ્વીરો શેર કરી છે.

હિમ માનવ માટે કહેવામાં આવી રહ્યું દુનિયામાં સૌથી રહસ્ય પ્રાણી માથી એક છે , કેટલીક વાર તેને જોવાની ખબરો મળી છે , આ પહેલા પણ લદાખ ના કેટલાક બોર્ધ મઢો ને દાવો કર્યો હતો તે લોકોએ હિમ માનવને  જોયો છે.  સૂત્રોનું કહેવું છે કે આ પ્રજાતિ 40 હજાર સાલ પહેલાનું છે , સંશોધન નું કહેવું છે કે આ એક રિછ ની પ્રજાતિ છે જે હિમાલયમાં જોવા મળે છે.

હિમ માનવ પ્રોરાણિક પ્રાણી છે, કહેવામાં આવી રહ્યું છે કે તે નેપાલ અને  તીબ્બ્ત , લદાખમાં  નિવાસ કરે છે. ઇતિહાસના પુરાણોમાં પણ હિમમાનવનો ઉલ્લેખ કર્યો છે.  નેપાલમાં તેને રાક્ષસ માનવમાં આવે છે.હિમ માનવ કેવો દેખાઇ છે.

હિમ માનવ એક સામાન્ય  માણસ કરતાં ઉચાઇમાં  વધુ હોઇ છે અ હિમ માનવ માટે કહેવામાં આવી રહ્યું દુનિયામાં સૌથી રહસ્ય પ્રાણી માથી એક છે , કેટલીક વાર તેને જોવાની ખબરો મળી છે , આ પહેલા પણ લદાખ ના કેટલાક બોર્ધ મઢો ને દાવો કર્યો હતો તે લોકોએ હિમ માનવને  જોયો છે.  સૂત્રોનું કહેવું છે કે આ પ્રજાતિ 40 હજાર સાલ પહેલાનું છે , સંશોધન નું કહેવું છે કે આ એક રિછ ની પ્રજાતિ છે જે હિમાલયમાં જોવા મળે છે.

હિમ માનવ પ્રોરાણિક પ્રાણી છે, કહેવામાં આવી રહ્યું છે કે તે નેપાલ અને  તીબ્બ્ત , લદાખમાં  નિવાસ કરે છે. ઇતિહાસના પુરાણોમાં પણ હિમમાનવનો ઉલ્લેખ કર્યો છે.  નેપાલમાં તેને રાક્ષસ માનવમાં આવે છે.હિમ માનવ કેવો દેખાઇ છે.

હિમ માનવ એક સામાન્ય  માણસ કરતાં ઉચાઇમાં  વધુ હોઇ ને તે રિછ જેવુ જ દેખાઈ છે. કહેવાય છે કે હિમ માનવ માથી એક અલગ પ્રકારની ગંધ આવે છે અને એ  જ્યારે ચીલાઇ છે ત્યારે એનો આવાજ એક દમ ભયાનક હોઇ છે. આ પહેલા પણ 1925માં  એક જર્મન ફોટોગ્રાફર હિમ માનવ જોયો હતો.

હાલમાં ફરી એકવાર ઈન્ડિયન આર્મી દ્વારા હિમ માનવના હોવાના દાવો કર્યો છે, તેના હોવાના  સબૂતના રૂપે તેના પગના નિશાનનાં ફોટોઝ ટ્વિટર પર શેર  કર્યા છે. આ ઘટના 2019ની છે, પરંતુ આને 20 દિવસ બાદ શેર કરવામાં આવ્યું. સેના દ્વારા. એ પણ કહેવામાં આવ્યું કે મકાલૂ વરુણ નેશનલ પાર્કમાં પહેલા પણ હિમ માનવ દેખાયો હોવાનો આભાસ થયો છે