યે રિશ્તા ક્યાં કહેલાતાં હૈ : માંથી આ અભિનેત્રી લઈ રહી છે વિદાઇ , 5 વર્ષના લિપ બાદ આવશે આવો ટ્વિસ્ટ… જાણો સંપૂર્ણ વિગતો

યે રિશ્તા ક્યાં કહેલાતાં હૈ

યે રિશ્તા ક્યાં કહેલાતાં હૈ આ સિરિયલ છેલ્લા અગિયાર વર્ષથી લોકોનું મનોરજંન કરતું આવી રહ્યું છે, ત્યારે આ સિટીયલમાં ઘણા બધાં ફેરફારો આવ્યા છતાં પણ આ સિરિયલ નંબર વન પર છે. આ સિરિયલના મુખ્ય પાત્રો નૈતિક અને અક્ષરાં હતા પણ હવે આ સિરયલની કહાની કાર્તિક અને નાયરાની આસપાસ ફરી રહી છે. હાલમાં જાણવા મળ્યું કે આ સિરિયલમાં 5 વર્ષનો લિપ અવાનો છે. ત્યારે આ શોની એક અભિનેત્રી જેનો આ સિરિયલમાં મેન રોલ છે, એ અભિનેત્રી હવે આ શો છોડવાનો નિર્ણય કર્યો છે.

આ સિરિયલની કોન્સેપ્ટ પરિવારિક હતો, અને આજે પણ એ જં છે પણ વધુ પડતું નાયરા અને કાર્તિકની પ્રેમ વચ્ચે પરિવારમાં કઈ રીતે રહી શકે તેવું ચાલી રહ્યું છે. આ પહેલા પણ આ સિરિયલમાં લિપ આવ્યા છે. આમ પણ દર્શકોને લિપ ખૂબ ગમે છે કારણ કે તેથી તેને નવો કોન્સેપ્ટ જોવા મળે. આ સિરિયલમાં પહેલો લિપ નૈતિકના એક્સિડંટ પછી આવ્યો હતો. આ લિપ બાદ અક્ષરાંનો લૂક ખૂબ બદલાઈ ગયો હતો, એક હાઉસવાઈફ માથી એક બીઝનેસવુમેન બની ગઈ હતી અને તમામ જવાબદારીઓ તેના માથે આવી ગઈ હતી.

આ પછી બીજો લિપ સિરિયલે દાદાજીના અવસાન પછી લીધો અને આ લિપ લોકોને જોવો ખૂબ ગમ્યો હતો. કેપ્ટટાઉન લિપ બાદ નવા અવતારમાં સિરિયલ જોવા મળી હતી. આ પછી નાયરા ગુમ થયા બાદ લિપ આવ્યો હતો. ત્યાર પછી હિના ખાન મોત બાદ આ સિરિયલ નાયરા ઉપર ડિપેન્ડ છે.

આવનારા દિવસોમાં શૉમાં 5 વર્ષનો લીપ આવશે. જો શૉની ટીઆરપીની વાત કરવામાં આવે તો હિના ખાન, કરણ મેહરા, રાહુલ મેહરા અને પારૂલ ચૌહાણ જેવા સ્ટાર્સે અધવચ્ચે શૉ છોડી દીધો હોવા છતાં શૉની ટીઆરપીને કશો ફર્ક પડ્યો નથી.

ત્યારે ફરી એકવાર આ શોમાથી એક અભિનેત્રી વિદાઇ લઈ રહી છે.  ગાયુંનું પાત્ર નિભાવતી દેબોલીના હવે આ સિરિયલ છોડી રહી છે તેવું જાણવા મળ્યું  છે. આ સિરિયલ છોડવાનું કારણ હતું 5 વર્ષનો લિપ. ગાયત્રીએ 5 વર્ષ પછી આ શોમાં માતાનો રોલ કરવાનો હતો જે તેને ના ગમ્યું આથી આ શો તે છોડવાની છે.

5 વર્ષના લિપબાદ ફરી એકવાર કાર્તિક અને નાયરા અલગ થઈ જશે અને નાયરા એક નવા અવતારમાં જોવા મળશે. હાલમાં નાયરાનું કાર એક્સિડંટમાં મોત થઈ જશે…

Also Read : Novex : ઇગલ ટ્રાવેલ્સ નું નવલું નજરાણું એટલે ‘નોવેક્ષ’