લગ્નના પાંચ મહિના પછી ઈશા અંબાણી જોવા મળી આ હટકે લૂકમાં, જોનારાઓ જોતાં જ રહી ગયા!!

હાલ મા મેટ ગાલા ૨૦૧૯ યોજયું હતુ.જેમા બોલીવુડ ની ફેમસ એક્ટ્રેસ ઓ એ હજરી આપી હતી.દિપીકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડા એ પણ હાજરી આપી હતી.મેટ ગાલા ૨૦૧૯ ન્યુયોર્ક શહેર મા યોજયુ હતુ.

ભારત દેશ ના સૌથી આમિર વ્યક્તી ઍટલે કૅ મુકેશ અંબાણી ની સુપુત્રી ઈશા અંબાણી નો પણ ન્યુયોર્ક શહેર ના મેટગાલા ફેસ્ટિવલ ૨૦૧૯ મા સમાવેશ થયો હતો.ઈશા અંબાણી એ આનંદ પરિમલ સાથે ૧૨દિસેમ્બર એ સાત ફેરા લીધા હતા જ્યાં દેશ-વિદેશ થી મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.તેની ચર્ચા વિદેશો પણ થઈ હતી.અને અંબાણી પરિવાર ની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાય ગય હતી.

https://www.instagram.com/p/BxJm9c7hva8/

ઈશા અંબાણી ના લૂક ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થાય.તેનો લૂક સિમ્પલ હોવા છતા તે ખૂબ અજ સુંદર લાગે છે.ઈશા અંબાણી કોઈ પણ જગ્યા એ સિમ્પલ લૂક પસંદ કરે છે.ઈશા અંબાણી ની કપડાં ની પસંદગી ખૂબ જ પ્રશંશાલિત હોય છે.

https://www.instagram.com/p/BxJMKbRg89z/?utm_source=ig_embed

ઈશા અંબાણી એ મેટ ગાલા ૨૦૧૭ મા પણ હાજરી આપી હતી.હાલ મા મેટ ગાલા૨૦૧૯ મા તે એક પર્પલ કલર ના સિમ્પલ ગાઉન મા જોવા મડી હતી.તેનો આઉટફિટ ખૂબ અજ સ્ટાઇલિશ હતો.ઈશા ના લૂક અને આઉટફિટ થી કેટલાક લોકો આકર્ષિત થયા હતા.ઈશા અંબાણી મેટ ગાલા૨૦૧૯ નૂ એક સુંદર નજરાણું બની હતી.

https://www.instagram.com/p/BxJk4QphN_R/

ઈશા અંબાણી ના લગ્ન મા પણ બોલીવુડ ના કેટલાક એક્ટર અને એક્ટ્રેસ ઓ એ હાજરી આપી હતી.ઈશા બોલીવુડ મા પણ ઘણી ફેમસ થઈ છે.ઈશા અંબાણી તેના પિતા મુકેશ અંબાણી ના પણ ઘણા કારોબાર સંભાડે છે.તેનું લગ્ન જીવન આનંદ પરિમલ સાથે ખૂબ જ સારુ ચાલી રહ્યું છે.

મેટ ગાલા માટે મુકેશ અંબાણી ની સુપુત્રી ઈશા અંબાણી એ ડિજાઇનર પ્રબલ ગુરુંગ ની ખૂબ જ સુંદર ડ્રેસ ને પસંદ કરી હતી.ટે ડ્રેસ પર્પલ કલર નૂ સિમ્પલ ગાઉન હતુ.જે ઈશા અંબાણી પર ખૂબસૂરત લાગી રહ્યું હતુ.તે મેટ ગાલા મા પણ છવાય ગઈ હતી.ઈશા ની તસ્વીરો લોકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા મા પણ ઈશા ની તસ્વીરો ખૂબ ચર્ચા મા છે.

https://www.instagram.com/p/BxJmd_DhI_b/