Taimur Kiara : તૈમૂરએ લગાવી કિયારા સાથે રેસ, કરી રહ્યો છે આ ફિલ્મમાં ડેબ્યું! જુઓ ફિલ્મ શૂટિંગના વિડીયો…

Taimur

Taimur Kiara : કરીના કપૂર ખાન અને સૈફઅલી ખાનનો દીકરો તૈમુર અલી ખાન સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક છે. તેની કેટલીક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાઇરલ થઈ જાય છે.taimur kiara

Taimur Kiara

મીડિયા રિપોર્ટ્સના રિપોર્ટ મુજબ તૈમુર તેની માં કરીના સાથે આગામી ફિલ્મ “ગુડ ન્યુઝ“ ડેબ્યુ કરશે. “ગૂડ ન્યૂઝ” ના સેટ પરથી એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કિયારા અડવાણીની સાથે તૈમુર રેસ લગાડી રહ્યો છે. ત્યારે એવું જાણવામાં આવ્યું હતું કે, ટિમ કરીનાને મળવા માટે ત્યાં પહોંચી હતી પણ હવે એવું લાગી રહ્યું છે કે, તે શુટિંગ માટે ત્યાં સેટ પર તૈમુરને લઈ જવામાં આવ્યો હતો.

https://www.instagram.com/p/BtySAISAgSG/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

એક ન્યુઝમાં જાણવા મળ્યું છે કે, આ ફિલ્મમાં તૈમુર અલી ખાનનો માત્ર 10 જ મિનિટનો કેમિયો હશે.  એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં બતાવ્યુ હતું કે, તૈમુર અલી ખાને શુટ આપી દીધું છે. એ પણ જાણવા મળ્યું કે તૈમુર અલી ખાન જ્યારે સેટ પર હતો ત્યારે બધાનું મન ખુશ કરી દીધું હતુ.

https://www.instagram.com/p/Bv3PDqigZZZ/

ગૂડ ન્યૂઝ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં કરીના કપૂર, અક્ષય કુમાર, કિયારા અડવાણી નજર આવશે.

#TeamAapduJunagadh

Also Read : Women Blue Dress at Election : પીળી સાડી વાળી મહિલા બાદ હવે બ્લૂ ડ્રેસ પહેરીને આવેલી આ મહિલાના લીધે પણ થયું સૌથી વધુ મતદાન…..જુઓ તસવીરો.