Women Blue Dress at Election : પીળી સાડી વાળી મહિલા બાદ હવે બ્લૂ ડ્રેસ પહેરીને આવેલી આ મહિલાના લીધે પણ થયું સૌથી વધુ મતદાન…..જુઓ તસવીરો.

Women Blue Dress at Election

Women Blue Dress at Election : લોકસભાની ચૂંટણી છઠ્ઠા તબક્કાનું મતદાન થયુંપૂર્ણ થઈ ગયું છે ત્યારે હાલમાં ફરી એકવાર સોશિયલ મીડિયામાં પીળી સાડી વાળી મહિલા ખુબ ચર્ચામાં આવી હતી , એવું માનવામાં  આવ્યું છે કે આ મહિલા જ્યાં મતદાન મથક કેન્દ્રમાં ફરજ  બજાવી હતી ત્યાં 100 % મતદાન થયું છે, આજ-કાલ આ મહિલાના વિડીયો અને તસવીરો ખૂબ વાયરલ થઈ છે.

Women Blue Dress at Election

કાલે જ્યારે છઠ્ઠા તબબ્કાનું  મતદાન થયું હતું તેમાં એક મહિલા અધિકારી ખૂબ ચર્ચામાં છે અને પીળી સાડી મહિલાની જેમ સોશિયલ મિડિયામાં તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. હવે સોશિયલ મીડિયા પર બ્લૂ ડ્રેસ વારી મહિલા ખૂબ ધૂમ મચાવી રહી છે .

આ મહિલાના હાથમાં પણ ઈવીએમ મશીન છે અને આ મહિલા પણ પીળી સાડી વાળી મહિલા જેવો જ તેનો લુક દેખાય છે, ત્યારે બ્લ્યુ ડ્રેસ અને બ્લેક ગોગલ્સ પહેરીને  આ મહિલા અધિકારી પોતાના મતદાન મથક પોહચી હતી , તે સમયના  આ મહિલાની તસ્વીરો ખૂબ  વાયરલ થઈ રહી છે.

જેમ આ પેહલા જે મતદાન મથકે પીળી સાડી વાળી મહિલા હતી અને લોકોમાં પણ તેને જોઇને લોકોને મતદાન કરવા પ્રેર્યા હતા. હવે આમહિલા વિશે સોશિયલ મીડિયા પર જાતજાતના દાવા થઈ રહ્યા છે.લોકો કહેવું છે કે રહ કે, બ્લૂ ડ્રેસવાળા ચૂંટણી અધિકારીનું પોસ્ટિંગ જે મતદાન મથક પર થયું ત્યાં 100 ટકા વોટિંગ થયું છે. આ મહિલાનો લુક એકદમ અનોખો હતો અને લોકોએ મહિલાની ડ્રેસિંગ સેન્સના પણ વખાણ કરી રહ્યા છે.આ મહિલાને જોઇ ને સૌ કોઈ તેના દિવાના થઈ ગયા હતા અને લોકોનું મન મોહી લીધું, આજે  સોશિયલ  મિડિયા પર આ મહિલાના ઘણા ચાહકો થઈ ગયા છે.  સોશિયલ મીડિયા માધ્યમથી ખૂબ લોકપિય બની ગઈ છે અને જ્યાં જોવો ત્યાર હવે આ મહિલા વિશે જ ચર્ચાઓ થઈ રહી છે.

આ મહિલા અધિકારી ભોપાલની લોકસભા સીટના પોલિંગ ઓફિસછે. હાલમાં તો આજ-કાલ સોશિયલ મીડિયાથી સૌ કોઈ રાતો- રાત લોકપ્રિય બની જાય છે, હાલમાં આરસીબી ગર્લ એક જ રાતમાં લાખો લોકો તેના ફ્રેન્સ બની ગયા છે અને ત્યાર બાદ 5મેના રોજ પીડી સાડી માહિલાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને હવે આ બ્લૂ ડ્રેસ વારી મહિલા સોશિયલ મીડિયા ખૂબ ધૂમ મચાવી રહી છે.

આ બંને મહિલા દ્વારા મતદાનને લઈને ઘણી જાગૃતિ જોવા મળી હતી અને લોકો તેને જોઈને પણ લોકો મતદાન કરવા માટે પ્રેરાયા હતા. અને આ મહિલાઑ જ્યાં હતી ત્યાં સારું એવું મતદાન થયું હતું…

Also Read : Taimur Kiara : તૈમૂરએ લગાવી કિયારા સાથે રેસ, કરી રહ્યો છે આ ફિલ્મમાં ડેબ્યું! જુઓ ફિલ્મ શૂટિંગના વિડીયો…