જાણો તારક મેહતા ના કલાકારોની શું છે પ્રતિ એપિસોડ કમાણી ….

તારક મેહતા : હાલ મા ટીવી પર સૌથી વધારે કોમેડી શો ચાલતો આટલે કૅ “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા”.પોપ્યુલર કોમેડી શો “તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા” ના એક્ટર અને એક્ટ્રેસ હેપી ઝોન માં છે.શો ના પ્રોડ્યૂસર તેમને પુરતુ વરતર આપે છે॰આ સીજન માં તેમણે સારી કામણી હોય એવું જણાવ્યુ છે.

તારક મેહતા શો ના એક્ટર એક્ટ્રેસ ને બીજા પ્રોજેકટ લેવાની પણ અનુમતિ આપેલ છે,તેઓ બીજા પ્રોજેકટ માટે બે અઠવાડીયા પેહલા પ્રોડ્યૂસર ને જાણ કરવાની રહે છે. શો ના મકેર્સ એ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અપરેજલ જાહેર કર્યુ છે.

શો ની ટીમ એ જણાવ્યુ છે કૅ શો ના બધા ઍકટેર્સ ઓ ને મિનિમમ માસીક ૧.૫ લાખ ની ફીસ આપવાનું નક્કી કર્યુ છે.વધુ કામણી તેઓ ના શૂટિંગ ટાઇમ,શૂટિંગ ના દિવસો,એપિસોડ ઉપર નક્કી કરાય છે.તો બધા જ ઍકટેર્સ ને એપિસોડ નીમીતે ફીસ ચુકવમાં આવે છે.તો બધા જ ઍકટેર્સ ની માસીક કામણી અલગ-અલગ થાય છે.

પેહલા તેઓ ને બીજા પ્રોજેકટ લેવાની અનુમતિ ન હતી.હવે તેમણે બીજા પ્રોજેકટ લેવાની પણ અનુમતિ પ્રોડ્યૂસર એ આપેલ છે.તો આવો હવે જાણીએ અનુમાટી આપ્યા પછી કયા એક્ટર ની છે કેટલી કામણી.

૧.દિલિપ જોશી : (જેઠાલાલ):શો માં સૌથી વધરે ફીસ દિલિપ જોશી ની છે.એક એપિસોડ ની ફીસ ૧.૫ લાખ મડે છે.

૨.સૈલેશ લોઢાં: (તારક મેહતા):તેમની એક શો ની ફીસ ૧ લાખ છે.

૩.અમિત ભટ્ટ : (જેઠાલાલ ના બાપુજી):તેમની એપિસોડ ફી ૭૦-૮૦ હજાર છે.

૪.ગુર્વિંદર સિંહ: (સોઢી): આમની એક એપિસોડ ની ફી ૬૫-૮૦ હજાર હોય છે.

૫. તનુજ મહાશબ્દે : (અયર): તનુજ ની પ્રતિ એપિસોડ ફી ૬૫-૮૦ હજાર હોય છે.

૬. શરદ શંકલા: (અબ્દુલ) : શરદ એક એપિસોડ ની ફીસ ૩૫-૪૦ હજાર છે.

૭. મંદાર ચાંદવરકર: (આત્મા રામ ભીડે): ભીડે ની એક એપિસોડ ની ફીસ લગભક ૮૦ હજાર હોય છે.

૮.નિર્મળા સોની :નિર્મળા તારક મેહતા ની ટીમ માં એક્ટર કવિ કુમાર આજાદ ના મૃત્યુ બાદ જોડાઈ હતી.તેમને એક એપિસોડ ના ૨૦-૨૫ હજાર આપવામાં આવે છે.

બધાજ મહિલા કલાકારો ને લાઘભક એક એપિસોડ ના ૩૫-૫૦ હજાર સુધી ની રકમ ચૂકવામાં આવે છે.ટપ્પુ સેના ના બધા જ બાલ કલાકારો ને પ્રતિ કલાકાર ૨૦-૨૫ હજાર ની ફીસ ચૂકવામાં આવે છે.

Also Read : Summer Special Food : આકરાં તાપમાં ઠંડકનો અહેસાસ કરાવતી જૂનાગઢની સ્પેશિયલ જગ્યાઓ અને ત્યાં મળતી ફૂડ આઇટમ્સ!!