નીતા અંબાણી એ દીકરી ઈશાને પણ આપી ખૂબસુરતીમાં ટક્કર, નીતાના લગ્નની તસવીર જોઈને થઈ જશો તેનાં દિવાના…

નીતા અંબાણી

નીતા અંબાણી : અંબાણી પરિવારના  જેનું વિશ્વમાં દરેક ખૂણે જેમનું નામ સૌ કોઈને યાદ હોય તેની વાત શું કરવી ! હા સૌ કોઈ જાણે છે સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણીનું નામ મોખરે હોય છે. આ પરિવાર હમેશા સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહેતું હોય છે. આ પરિવારે જ્યારે દીકરી ઈશા અને દીકરા આકાશના લગ્ન ધામધૂમથી ઉજવ્યા ત્યારે આ ભવ્ય લગ્ન જોઈને સૌ કોઈ આશ્ચર્ય થઈ ગયું કારણે કે આવા લગ્ન ભાગ્યે કોઈ કર્યા હશે. ડિસેમ્બરમાં ઈશાના લગ્ન અને એના થોડા મહિના બાદ આકાશના લગ્ન આવો ખર્ચો અંબાણી પરિવારને પોહચાય, એમાં આપના પાક્કા ગુજરાતી એટ્લે એ ઇચ્છે તો ભાઈ-બહેનના લગ્ન સાથે કરી શકતા હતા પરતું જેને આટલી અઢડક સંપતિ હોય તેને શું ખોટ !

હવે આ કઈ પહેલા લગ્ન નથી કે ધામધમ ધૂમથી ઉજવ્યા હોય. આ લગ્નમાં ઈશાનો લૂક સૌ કોઈને ગમ્યો હતો અને ખાસ એનું પાનેતર ખૂબ પસંદ કર્યું હતું કારણ કે તેમાં નીતા અંબાણીના લગ્નની પણ સાડી ઈશાએ સાથે પહેરી  હતી, આટલા વર્ષો જૂનું લગ્નનું ઘરચોડું નીતા અંબાણીએ સાચવી રાખ્યું એ ખૂબ સારી વાત કહેવાય કારણ કે આટલા સંપતિના માલકિન હોવા છતાં તેમનામાં એક સરળ વ્યક્તિત્વ દેખાય આવે છે. ઈશા સુંદર લાગતી હતી  પરતું નીતા પણ એટલી સુંદર લાગતાં હતા.

મા-દીકરી સકલ એકદમ મળતી આવે છે, ચાલો ત્યારે આપણે મુકેશ અને નીતા અંબાણીના લગ્નની તસ્વીરો જોઈએ જેમાં નીતા અંબાણી  દુલ્હન લૂકમાં ઈશાને પણ ટ્કર આપે તેવી દેખાતી હતી. નીતાના આ લૂકમાં કોઈ ઓડખીના શકે આ નીતા અંબાણી છે.

ધીરુભાઈએ નીતા અંબાણીની પહેલી પસંદગી હતા એક નજરે જોતાં તેમણે અંબાણી પરિવારની પુત્રવધુ માની લીધી. આ સાથે આજે નીતા અંબાણી આ ધીરુભાઈના જે સ્વપ્નો હતા તે આજે તેમણે પૂરા પણ કરી બતાવ્યા છે.

મુકેશએ નીતાને ટ્રાફિક સિંગનલ પર લગ્ન કરવા માટે પૂછ્યું હતું અને ત્યારે મુંબઈના રોડ પર આટલા કરોડોના માલિક બધાની સામે નીતાને  લગ્ન કરવા માટે પૂછ્યું હતું. આજે મુકેશ અને નીતા અંબાણીનું નામ દુનિયાના ખૂણે ખૂણે લોકપ્રિય બન્યું છે, હાલમાં તેમના આ લગ્નની તસવીર ખૂબ લોકો પસંદ કરી રહ્યા છે.

Also Read : જૂનાગઢ માં સતત 13માં વર્ષે યોજાશે ભવ્ય ‘કન્ઝયુ મેલા’