મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મની અભિનેત્રી હવે દેખાય છે કઈક આવી , આ નવો લુક જોઈને ઓળખી પણ નહીં શકો.. જુઓ તસવીરો

મૈયરમાં મનડું નથી લાગતું

મૈયરમાં મનડું નથી લાગતું : ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી આજે ઘણી આગળ આવી ગઈ છે, અને  તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. “ ચાલ જીવી લઈએ “  આ ફિલ્મ અતિયાર સુધીની તમામ ગુજરાતી ફિલ્મનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતી ફિલ્મોની પરિભાષા જોઈ કોઈ બદલી હોય તો તે છે , “ છેલ્લો દિવસ “ આ ફિલ્મ ગુજરાતી ફિલ્મની દુનિયાને બદલી અને ત્યારથી એક નવો દોર શરૂ થયો ગુજરાતી ફિલ્મની લોકપ્રિયતાનો.

પહેલા પણ ગુજરાતી ફિલ્મનો યુગ ખૂબ સરસ હતો , જેમ આજના મલ્હાર થ્ક્કર અને આરોહી જોડી જેમ હિત છે, તેમ એ સમયમાં સ્નેહલતા અને નરેશ કનોડિયો , રોમા માણેક , આનદી ત્રિપાઠી , હિતેન કુમાર, જેવા ઘણા કાલકારો હતા તે ખૂબ લોકપ્રિય હતા, આ પછી ધીમે ધીમે યુગ બદલાતો રહ્યો અને ચલચિત્રો પર નવા નવા કલાકારો આવતા રહ્યા અને જૂના કાલકારો અચાનક ગાયબ થઈ ગયા.

આજે આપણે એક એવું અભીનેત્રીની વાત કરવાની છે, જેણે આચનક ગુજરાતી ફિલ્મોને અલવિદા કહી દીધું.

ગુજરાતી ફિલ્મ ત્રણ ફિલ્મોને આજે પણ લોકો યાદ કરે છે ,આ ફિલ્મોએ દર્શકોનું દિલ જીતી લીધું હતું અને આજે પણ આ ફિલ્મ લોકોને જોવી ગમે છે. “ દેશ રે  જોયા દાદા પરદેશ “ હિતેન અને રોમા માણેક આ ફિલ્મ  એ સમયમાં ખૂબ વખણાઇ હતી , આજે પણ આ ફિલ્મ લોકોને જોવી ગમે છે. આ પછી રામ અને રાધાની  ફિલ્મ એટલે “ ગામમાં પિયર ને ગામમાં સાસરિયુ “ આ ફિલ્મ સિવાય  ગુજરાતી ફિલ્મમાં  ભલે કમાણીમાં પહેલા નંબર પર ના રહી હોય પરતું “ મૈયરમાં  મનડું નથી લાગતું “ ફિલ્મ આજે પણ દર્શકોને યાદ છે અને આ ફિલ્મની અભિનેત્રી એ  તેને પહેલી ફિલ્મથી લોક પ્રિયત્રા મેળવી લીધી.

આ ભિનેત્રીનું નામ છે, આનંદી ત્રિપાઠી જે  “ રતન “ નામથી લોકપ્રિય થઈ. આ ફિલ્મમાં રતનનું પાત્ર ભજવીને  રાતો રાત તે લોકપ્રિય  થઈ ગઈ, આ ફિલ્મ પહેલા માત્ર તખ્તો પર જોવા મળતી હતી પરતું આ ફિલ્મ તેને ઘણી ફિલ્મો અપાવી. પરતું રતન અચાનક ફિલ્મી દુનિયાને અલવિદા કરી દીધું તેને ગુજરાતી ફિલ્મોમાં ઘણી ફિલ્મો આપ્યા હોવા છતાં તેને ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું છોડી દીધું.

ગુજરાતી ફિલ્મો બાદ તેને મુંબઈમાં ટેલિવૂડમાં એન્ટ્રી કરી અને સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું, તેને કેટલા વર્ષો પછી જી ટીવી પર “ વોહ અપના શા “ સિરિયલમાં કમબેક કર્યું, ત્યારે કોઈ ઓળખી ના શકે કે આ ગુજરાતી ફિલ્મની લોકપ્રિય અભિનેત્રી છે. આ સિવાય  તેને  તેરી ગલિયા “ સિરિયલમાં પણ જોવા મળે છે. ગુજરાતી ફિલ્મમાં તેને રતનના પાત્રથી લોકપ્રિયતા મેળવી.

Also Read : આપણા જુનાગઢ ના હિરેન મહેતા કેબીસીની હોટસીટ પર