અર્જુન એ મલાઇકા સાથે આપ્યો આ હોટ અંદાજમાં પોઝ કે, જેને જોઈને તમે પણ દંગ થઈ જશો.! જુઓ તસવીરો

અર્જુન

અર્જુન : બોલિવૂડ કાન્સ ફેસ્ટિવલબાદ કોઈ નવી ખબરો જ નોહતી આવી રહી,ત્યારે હાલમાં જ બોલીવૂડની અભિનેત્રી ઐશ્વર્યાએ કાન્સમાં લાસ્ટમાં એન્ટ્રી કરી હતી અને આ એન્ટ્રી કોઈ સાધારણ નોહતી. ઐશ્વર્યાએ પોતના લૂકથી સૌ કોઈને તેના દીવાના બનાવી દીધા હતા. આ સાથે વિવેક ભારતમાં ઐશ્વર્યાનો ફની મિમ્સ શેર કર્યો હતો.આ બધી ખબરો પછી હવે એક નવી ખબર આવી છે જેને સાંભડીને તમે પણ ચોંકી જશો. ઘણા સમયથી અર્જુન અને મલાઇકાના સોશિયલ મિડયા પર કોઈ ખબરો નોહતી આવતી , ત્યારે હાલમાં જ અર્જુનની મોસ્ટ વોન્ટેડ ફિલ્મના પીવ્યું દરમિયાન એવી ઘટના બની કે જેના લીધે તે ફરી એકવાર ટ્રોલ થયા છે.

અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોડાને લઈને લાંબા સમયથી ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે પરંતુ તેમણે પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી અને છ્તાં પણ આ બંને અવાર- નવાર સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ બંને લગ્નની ખૂબ રાહ જોવાઈ રહી છે.

હવે અર્જુનની ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું જેમાં મલાઈકા ન પહોંચે આવું તો બની જ ન શકે. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં પણ મલાઈકા જોવા મળી હતી. આ દરમિયાન મલાઈકાએ વ્હાઈટ કલરનું ડીપ નેક બેકલેસ ટોપ અને બ્લ્યૂ ડેનિમમાં ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી હતી. તો અર્જુન કપૂર બ્લેટ ટીશર્ટ અને બ્લ્યૂ ડેનિમ પહેરેલો દેખાયો. અહીં જ્યારે ફોટોગ્રાફર્સે અર્જુન અને મલાઈકા સાથે તસવીરો ક્લીક કરવા માટે કહ્યું તો તેમણે કપલ પોઝ આપ્યો. અર્જુને મલાઈકાની કમર પર હાથ રાખીને તસવીર ક્લીક કરાવી.

આ તસવીર ખૂબ વાઇરલ થઈ રહી છે , અર્જુન હાલમાં તેની ફિલ્મોમાં વ્યસ્ત હોવાને લીધે એ આવી બાતો પર ધ્યાન નથી આપતો કે લોકો તેના અને મલાઇકા વિશે શું બોલે છે શું વિચારે છે. ઘણા લોકોએ ટીકા પણ કરી છે , નેગટીવ લોકોએ એવી કોમેટ્સ કરી છે કે માં-દીકરાની જોડી લાગી રહી છે.

ઘણા સમયથી આ બંનેના લગ્નની વાત ખૂબ જોરમાં હતી , ત્યારે હવે જોવાનું રહ્યું કે આ બંને ક્યારે લગ્ન કરે છે . અરબાજ સાથે ડિવોર્સ લીધા બાડ મલાઇકાએ અર્જુન સાથે ખૂબ ચર્ચામાં રહી છે. આ બંને એકબીજા ને ખૂબ પ્રેમ, કરે છે પરંતુ ઓફિસયલી જાહેરાત નથી કરી પોતાના રિલેશનશીપને લઈને, અર્જુને પોતાના લગ્ન વિશે વાત કરતા કહ્યું હતું કે હું ફિલ્મ પાણીપતના શૂટિંગમાં વ્યસ્ત છું. હાલમાં અમે બંને કઈ પણ નથી વિચાર્યું લગ્ન કરવા માટ્રે જ્યારે પણ લગ્ન કરીશું ત્યારે અમે જાહેર કરીશું. .

Also Read : શું તમે આકાશ-શ્લોકાની વેડિંગ સેરેમનીની આ હટકે તસ્વીરો જોઈ છે?