ઐશ્વર્યા રાય ની ડુપ્લિકેટની તસવીરો થઈ વાયરલ…….જુઓ તસવીરો….

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય : બોલીવૂડમાં એવા ઘણા કલાકારો છે, જેનાં ડુપ્લિકેટ પણ છે અને  તે પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે.  જેમાં શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા ,સલમાન ખાન, એવા કેટલા કલાકારો છે તેનાં જેવા જ  ડુપ્લિકેટ દેખાય છે. આ એક સામાન્ય વાત થઈ કારણ કે આ બની શકે છે, ત્યારે હાલમાં જ બોલીવૂડની અભિનેત્રીની એક હમશ્કલએ સોશિયલ મીડિયામાં પણ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે, આ ડુપ્લિકેટ અભિનેત્રીની  તસવીરો પણ સોશીયલ મિડયા પર ખૂબ વાયરલ થઈ  રહી છે, આ અભિનેત્રી ઐશ્વર્યા જેવી જ લાગી રહી છે અને ખૂબસુરતીમાં પણ  તે માત આપી રહી છે અને આજ કાલ તે સોશિયલ  મિડિયા તેની તસવીરો ખૂબ વાયરલ થઈ છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાની હમશ્ક્લની તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે.આ અભિનેત્રીના તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે. આ અભીનેત્રી હુબેહૂબ ઐશ્વર્યા જેવી જ લાગે છે આ અભિનેત્રી ઐશ્વ્રર્યા જેવી જ નીલી આંખો હોવાથી તે ઐશ્વર્યા જેવી દેખાય છે.

આ અભિનેત્રીએ તેની હોટ તસવીરો પોતાનાં  ઇનસ્ટા પર શેર કરી છે જે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઐશ્વર્યા રાય

આ યુવતી ઈરાનની  ફેમેસ  મોડલ છે જે એકદમ ઐશ્વર્યા જેવી લાગતી હોવાથી આજે  ખૂબ ચર્ચામાં  છે , ખાસ કરીને તેની આંખો પણ  નીલી હોવાથી  તે જાણે  તેની જુડવા બેન કેમનાં  હોય.

આ અભિનેત્રી ઈરાનની મોડલ છે અને તેના  ઇનસ્ટાગ્રામમાં  20 લાખ ફોલ્વ્રર્સ છે. આ મોડલનું નામ મહલાઘા ઝબેરી છે.

મહલાઘા સોશિયલ  મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે, અને તે અવાર – નવાર તેની હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.  મહલાઘા ઘણી વાર મેગઝીન કવર પર પોતાની  સુંદરતા દેખાડી ચૂકી છે.

ઐશ્વર્યા રાય

મહલાઘાએ  ઘણી મેગઝીન માટે કવર ફોટો શુટ કરાવ્યા છે અને તેમાં  તે ઘણી ખૂબ સુંદર લાગે છે, હોટ અને  સેક્સી દેખાતી આ મોડલે  તેની અદાથી સૌ કોઈને તેનાં  દિવાના બનાવી  દીધા છે.

બોલીવૂડમાં  એવી ઘણી હિરોઈન છે કે તેના જેવી હુબેહૂબ જ દેખાય છે અને તે ડુપ્લિકેટ ખૂબ ચર્ચામાં આવે છે, ત્યારે હાલમાં  સોશિયલ મીડિયા પર ઇરાની આ મોડલ ખૂબ ચર્ચામાં છે , કારણકે  ઐશ્વર્યાનાં ચાહકો પણ ઘણા બધા છે જેને ખૂબ પસંદ કરે છે.

ઉપર આપેલા તમામ ફોટોગ્રાફ્સ તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવ્યાં છે.- https://www.instagram.com/mahlaghajaberi/

Also Read : સ્વતંત્ર ભારતમાં સૌપ્રથમ મતદાન આપણાં જૂનાગઢમાં થયું હતું! જાણીએ એ ઐતિહાસિક દિવસની સંપૂર્ણ માહિતી…