નીતા અંબાણી પાસે છે, વિશ્વનું સૌથી મોઘું હેન્ડબેગ, જાણો શું ખાસીયત છે આ બેગની …

નીતા અંબાણી

નીતા અંબાણી : બોલિવૂડની  અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના ખાન બંને લંડનમાં હોલી ડે મનાવી રહી હતી, ત્યારે તેમની મુલાકાત નીતા અંબાણિ અને મમતા દલાલ સાથે થઈ હતી. આ મૂલાકાતની યાદી સોશીયલ મીડિયામાં શેર કરી  હતી. ત્યારે તમને એક ખાસ વાત જણાવા માગીએ છે કે એ તસવીરમાં એક ખાસ વસ્તુ છે જેને કોઈ કદાચ નોટિસ નહીં કરી હોય.

નીતા અંબાણી લંડનમાં ટિમ ઈન્ડિયાને ચીયર્સ કરવા માટે ગઈ હતી, ત્યારે તેમની મૂલકાત કરીના કપૂર અને કરિશ્મા સાથે થઈ હતી. આ લોકો લંડનની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા અને  ત્યારે તેમની તસવીરો  વાયરલ થઈ હતી.

નીતા અંબાણીઆ તસવીરમાં  એક વસ્તુ છે જેના વિષે ઘણા  લોકોને ખબર નહીં હોય , નીતા અંબાણીના શોખ વિશે સૌ કોઈ જાણે છે. નીતા  અંબાણી  પાસે દરેક વસ્તુ કીમતી હોય છે, તે ક્યારે વસ્તુઓ સાથે સમજોતા નથી કરતાં. અબજો સંપતિના તેઓ માલિક છે, ત્યારે તેમની લાઈફ પણ એવી હાઇફાઈ છે.

નીતા અંબાણી

કરિશ્માએ નીતાઅંબાણી સાથે જે તસવીર શેર કરી. કારણ કે એ તસવીરમાં એક કીમતી વસ્તુ છે જેની કિમત જાણીને ચોકી જશો. ધ્યાનથી નોટિસ કરવાથી તમને નીતા આંબાણીના હાથમાં રહેલ એક સફેદ રાગનું હૅન્ડ બેગ દેખાસે એ લાગે તો સામાન્ય બેગ જેવુ પરતું તેની એક ખાસ વાત છે.  ચાલો જાણીએ કે આ બેગમાં એવું તે શું ખાસ છે કે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.

નીતા અંબાણી

નીતા અંબાણીના હાથમાં એક કીમતી બેગ છે જે વિશ્વનું સૌથી કીમતી બેગ છે અને તેની  ખાસિયતએ છે કે આ  બેગ Himalaya crocodile skin નું છે , જેમાં વાઇટ ગોલ્ડ અને ડાયમંડ છે. આ બેગની કિમત 2.6 કરોડ છે. આ બેગ હિમાલ્યાના ક્રોડાઈલની ચામડી જેવુ આ બેગ બનાવા બહુ મુશ્કેલ હોવાથી  વર્ષમાં માત્ર 2 બેગ બને છે.

નીતા અંબાણી

આ ક્રોકડાયલ ખૂબ દુલ્ભ પ્રજાતી છે અને લુપ્ત થવાના આરે છે તેથી તેના જેવી ચામડીનો રંગ આ બેગની  ડીઝાઇનમાં લાવવો બહુ મ્શ્કેલ હોય છે તેથી આ બેગની કિમત 2 કરોડની ઉપર છે.

આ બેગ ઘણા ઓછા લોકો પાસે જોવા મળે છે , ખાસ હોલીવૂડ એક્ટ્ર્સ પાસે વધુ હોય છે અને બોલિવૂડની કોઈ પણ અભેનેત્રી પાસે બેગ નહીં હોય એ જ બેગ નીતા અંબાણી પાસે છે.

નીતા અંબાણી

Also Read : જાણો આ વર્ષે આપણાં જૂનાગઢમાં દિવાળીની ખરીદી કંઈ રીતે અલગ છે