બોલીવૂડ ની આ અભિનેત્રીઓ એ મનાવ્યો યોગ દિવસ… જુઓ તસવીરો

યોગ દિવસ

આજે વિશ્વ યોગ દિવસ છે, ત્યારે દરેક લોકો આજે આ દિવસ મનાવી રહ્યા છે, દુનિયાના દરેક ખૂણે ખૂણે આજે લોકોએ યોગ દિવસ મનાવ્યો જેમાં દરેક સા માન્ય લોકોથી લઈને બોલીવૂડના કલાકારો, સાધુ-સંતો , રાજકારણીઓ આ બધા લોકોએ વિશ્વ યોગ દિવસ મનાવ્યો.ખાસ કરીને બોલીવૂડના કાલકારો પણ ખૂબ જાગૃત છે અને તેમના ચાહકોને પણ યોગ કરવા માટે પ્રેરે છે, ચાલો ત્યારે આપણે જાણીએ કે આજના દિવસે બોલીવૂડની કઈ અભિનેત્રીઓએ યોગ દિવસ મનાવ્યો.

યોગ દિવસ

 

બિપાશા બાસુ : 

યોગ દિવસ

ફીટનેસને લઈને બોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે, હાલમાં તેને  સોશિયલ મીડિયા પર તેના ફિગરની તસવીર શેર કરી હતી જેમાં બોલિવૂડના કાલકારોએ પણ કોમેટ્સ  કરી હતી. બિપાશા બાસુ ફિટનેસમાં એક્સપર્ટ છે તેને પોતાની એ સોલો સીડી પણ બહાર પાડી  છે જેમાં તે લોકોન  યોગા કરતાં શિખડાવે  છે.  બિપાશા તેનાં પતિ સાથે યોગા  કરતી હોય છે અને તેના ફિટનેસનું પણ ખ્યાલ રાખે છે. આજના દિવસે પણ બિપાશાએ તેનાં ઇનસ્ટામાં તસવીર શેર કરી છે જેમાં તે યોગા કરી રહી છે.

શિલ્પા સેટી :

શિલ્પાને લોકો યોગા લવ ગુરુ તરીકે ઓળખે છે  અને બોલીવૂડની દુનિયાથી ભલે તેને અલવિદા કર્યું હોય પણ તે આજે પહેલા કરતાં પણ વધુ સુંદર લાગે છે. શિલ્પાએ પણ યોગાને પ્રમોટ કરવા માટે એક ડીવીડી લોન્ચ કરી છે . શિલ્પા હાલમાં જ ગુજરાતના લોકોને યોગ કરાવા આવી હતી અને સુરતના લોકો  પણ ભાગ લીધો હતો. હાલમાં આજે પણ શિલ્પા યોગદિવસ મનાવી રહી છે.,

યોગ દિવસ

જેકલીન ફ્ર્નલિડ્સ

https://www.instagram.com/p/BxXIg-2AjmW/

“ સલમાન ખાન સાથે ફિલ્મો આપેલી આ અભિનેત્રી હાલમાં ગાયબ છે  બોલીવૂડની દુનિયાથી, પરતું તે તેનાં સોશિયલ મીડિયા પર અવાર=-નવાર તસ્વીરો પોસ્ટ કરે છે. તેને પણ આ યોગ  દિવસ માટે ખૂબ મહેનત કરી રહી છે અને યોગા દવરા મન-તન બને સાંત રહે છે.

યોગ દિવસ

માલાઈક અરોરા :

મલાઇકા પણ પહેલેથી ફિટનેસ પર ધ્યાન રાખ્યું છે, મલાઇકાએ પણ પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં  અપલોડ કરી છે જેમાં તે યોગ કરી રહી છે, આમ બોલીવૂડની ઘણી આભૂઈનેત્રીઓ યોગા દ્વારા પોતાનું શરીર કંટ્રોલ કરવમાં મદદ કરી શકે છે.

Also Read : તમારી સાથેનો દિવસ ઉત્સવ થઈ ઉજવાઇ, એનેજ નવું વર્ષ કહેવાય.