કાયરા ની જોડી થશે અલગ, કાર્તિકની લાઈફમાં નાયરાની જગ્યા લેશે આ આભિનેત્રી…

કાયરા

કાયરા : ‘ યે રિશ્તા ક્યાં કહેલાતાં હૈ ‘ સિરિયલઑના  દર્શકો માટે નિર્માતાઓ એક નવો ટ્વિસ્ટ લાવશે જેનાં વિશે જાણીને  તમને પણ નવાઈ લાગશે કે હવે આ સિરયલમાં શું થશે ? હાલમાં જાણવા મળ્યું છે કે નાયરાની મોત પછી કાર્તિકની લાઈફમાં એક નવું વ્યક્તિ તેની લાઈફમાં આવશે અને એક નવો ટ્વિસ્ટ આવશે. જાણો કે આ કોણ અભિનેત્રી છે કે કાર્તિકની લાઈફમાં આવશે ?

આ સિરિયલ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આ લોકોને આ સિરિયલના દરેક લિપ ખૂબ ગમ્યા છે, ત્યારે હવે આ 5  વર્ષના આ લિપ પછી બધુ બદલાઈ જશે અને સિરિયલમાં એક મોટો વળાંક આવશે..કાયરાની લાઈફમાં  અવાર-નવાર  આ બંને અલગ થઈ ગયા છે , ત્યારે હવે નાયરાની મોત પછી કાર્તિકની લાઈફમાં એક નવું  પાત્ર આવી રહ્યું છે જે નાયરાની કમી  પૂરી  કરશે.હાલમાં સ્ટાર પલ્સએ એક પ્રોમો લોન્ચ કર્યો છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે આ  નાયરા અને કાર્તિક અલગ થઈ જશે.

લિપ બાદ આ સિરિયલમાં નવા કાલકારોની એન્ટ્રી થશે એની સાથે જૂના કલાકારોના પણ નવા ચહેરા જોવા મળશે ત્યારે હમણાં સૂત્રો દ્વ્રારા જાણવા મળ્યું છે કે કાર્તિકની લાઈફમાં એક નવી યુવતી તેના જીવનમાં આવશે અને તે નાયરાની જગ્યા લેશે. આ સિરિયલમાં એક નવી અભિનેત્રી જોવા મળશે. હાલમાં જોવ મળ્યું કે  આવનારા દિવસોમાં શૉમાં 5 વર્ષનો લીપ આવશે. ત્યાર બાદ આ સિરિયલમાં હવે નાયરાનું પાત્રને નહીં દેખાડવામાં આવે કારણ કે નાયરાનું કાર એક્સિડંટમાં મોત થઈ જશે સ્ટાર પ્લસએ એક પ્રોમો લોન્ચ કર્યો છે જેમાં નાયરા કાર એક્સિડંટમાં મારી જશે એવું  દેખાડવામાં આવ્યું છે.

આ  લિપ બાદ ઘણા બધાં સવાલો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે લિપ બાદ શું ખરેખર નાયરા મારી જશે કે પછી એક નવા અવતારમાં આ સિરિયલમાં જોવા મળશે ? આ સવાલો ના જવાબ મળી ગયા. આ સિરિયલમાં  હવે નાયરાંની મોત પછી કાર્તિકની લાઈફમાં  પંખુડી અવસ્થી  નામની અભિનેત્રિ  આ સિરિયલમાં જોવા મળશે   આ વાત તેને એક ઇન્ટરવ્યુમાં કન્ફર્મ કરેલી ત્યારે હવે જોવનું રહ્યું કે 5 વર્ષના લિપ બાદ શું ખરેખર પંખુડી  કાર્તિકની લાઈફમાં જોવા મળશે?

Also Read : મહાશિવરાત્રી ના મેળાને ‘મિનીકુંભ’ તરીકે ઉજવવા થયા આ આયોજન