તારક મહેતા એ ગુમાવ્યો આ કોમેડિયન એક્ટર, આ કારણે થયું તેમનું નિધન….

તારક મહેતા

તારક મહેતા : ગુજરાતી રંગમચ ભૂમિના કલાકાર અને ચલચિત્રનાં લોકોને હસાવનાર એક્ટરનું 5જૂનના રોજ નિધન થયું છે, આ વાત જ્યારે કાને પડી ત્યારે ખુબ જ આઘાત લાગ્યો બોલીવૂડ અને ઢોલિવૂડને કારણ કે એક હાસ્યને ગુમાવ્યું. જે વ્યક્તિએ જીવનભર બીજાંના હોઠો પર સ્મિત લાવ્યું હોય તે વ્યક્તિ આમ અણધારી વિદાય લઈ તો બધાંને આઘાત લાગે એ સ્વભાવિક છે. ખાસ વાતા એ છે કે જે વ્યક્તિએ પોતના 53 વર્ષ જેણે બોલીવૂડઅને રંગમંચ ભૂમિને આપ્યા એ વ્યક્તિના અંતિમ વિધિમાં કઈક આવું બન્યું કે તમે જાણીને ચોકી જશો.

બોલીવૂડની ફિલ્મો અને ગુજરાતી રંગમંચભૂમિને જેણે પોતાનું જીવન સંપર્પિત કર્યું એવા દિન્યાર કોન્ટ્રાકટર હવે સદાયને માટે સૌને અલવિદા કરી દીધું. હાલમાં 5 જૂન તેમનું લાંબી બીમારીના કારણે નિધન થયું. દુખની વાત એ કહેવાય કે જેમણે પોતાના જીવનને ફિલ્મીદુનિયાને સંપર્પિત કર્યું એ વ્યક્તિની અંતિમયાત્રામાં કોઈ પણ મોટા કાલકારો ના આવ્યા. તેમના પરિવાર અને નજીકના સંબધી લોકોએ તેમની અંતિમ સંસ્કારની વિધિઑ કરી હતી.

આ કલાકરે 90 દશકમાં સિરિયલો અને ફિલ્મમાં પોતાના અભિનયથી સૌ કોઈને હંસાવ્યા છે. ત્યારે હવે આ કલાકારે વિદાય લઈ લીધી. તારક મહેતામાં પણ તેમણે પારસીનો રોલ કરેલો અને આ સિવાય તો તેમણે ઘણી બોલીવૂડની ફિલ્મો અને ગુજરાતી નાટકોમાં અભિનય કરેલો. ‘ ગુજરાતી પારસી પરિવારમાં જન્મેલા દિન્યારએ ગુજરાતી રંગમંચ ભૂમિમાં ખૂબ મોટું યોગદાન આપેલ. તેમના ઘણા ગુજરાતી નાટકો ખૂબ લોકપ્રિય છે.

હાલમાં તેમણે ભારતના રાષ્ટ્રપતિનાં હાથેથી પદ્મશ્રી નો એવોર્ડ મડેલો અને આ એમના જીવનમાં બહુ યાદગાર પડ રહેલો. એમણે ખુદ જણાવ્યુ કે આ વાતની ખબર પડી ત્યારે મને વિશ્વાસનોહતો આવ્યો. મે ક્યારે એવોર્ડ મેડવા કામ નથી કરેલું મારુ જીવન લોકને હસવાનું કારણ બન્યું એ મારા માટે ખુશીની વાત કહેવાય. આ એવોર્ડ દરમિયાન તેઓ વિહલ ચેર પર હતા અને આ સાથે તેમની મુલાકાત પીએમ મોદી સાથે પણ થઈ.દિન્યારજી ના નિધનની વાત જ્યારે મોદીજીને ખબર પડી તો તેમણે પણ ટ્વિટ કરીને શ્ર્દ્ધાંજલી આપી હતી.

હાલમાં ડો. હાથીનું પણ અવસાન થયેલું એને પણ લોકોને ખૂબ હસવ્યા હતા ત્યારે હવે દિનયારજીના નિધન પછી બોલીવૂડઅને રંગમચભૂમિએ એક પાત્રને ગુમાવ્યું છે જેની ખોટ સાદાઈ વર્તાશે.

Also Read : દાંતને લગતી તમામ સમસ્યાઓનું પૂર્ણવિરામ: ડો.ખારોડ સુપર સ્પેશિયાલિટી ડેન્ટલ & સ્કીન હોસ્પિટલ