સલમાન ખાન : બોલીવૂડના સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ‘ ઈદ ‘ દિવસે રિલિઝ થઈ,ત્યારે સલમાન ચાહકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી છે, ત્યારે હાલમાં સલમાન ખાન ખૂબ ચર્ચામાં છે , પરતું આ વાત જાણીને તમે ચોકી જશો કે તે તેની ફિલ્મ ભરતના લીધે ચર્ચામાં નથી પરતું તેને કઈક આવું કામ કર્યું જેના લીધે લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો છે. સોશિયલ મીડિયામાં તે તેની ફિલ્મ કરતાં આ ખબરને લીધે ખૂબ ચર્ચામાં આવ્યો છે. આ ઘટના જાણીને તમે ખુદ નક્કી નહીં કરી શકો કે સલમાન શારું કામ કર્યું કે ખરાબ.
ભારતની સ્પેશિયલ સ્ક્રીનિગમાં સલમાન ખાન ગુસ્સો આવી ગયો આ જોઇન તેમના ચાહકો પણ હેરાન થઈ ગયા કે સલમાન ખાન આવું શું કામ કર્યું ? હાલમાં ઈદના દિવસે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે ત્યારે સલમાન કઈક આવું કામ કરી બેઠો કે લોકોએ તેનો વિડીયો ખૂબ વાઇરલ કર્યો છે. સલમાન ખાનની ફિલ્મો ઇદના દિવસે રિલિઝ કરવાનું વધુ પસંદ કરે છે,ત્યારે આ ફિલ્મની લોકો ખૂબ રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે જોવાનું રહ્યું કે લોકોને આ ફિલ્મ કેટલી પસંદ આવે છે.
હાલમાં સલમાનનો વિડીયો વાઇરલ થયો જેમાં તેને તેના બોડીગાર્ડને થપ્પ્ડમારી છે, સલમનના આ વ્યવહારથી લોકો પણ હેરાન છે કે સલમાન આમ જાહેરમાં કઈ રીતે થપપ્ડ મારી શકે છે? આ પાછળનું કારણ જાણીને તમને એક તરફથી સલમાનના વખાણ કરશો, કારણે કે સલમાન એટ્લે ગુસ્સો આવ્યો કે તેના બોડીગ્રાડ એક નાના બાળક સાથે દુવ્યવહાર કર્યો જેના લીધે સલમાન ગુસ્સો આવ્યો. સલમાનને પસંદ નથી તેના લીધે તેમના ચાહકોન કોઈ તફલિક પડે અને ખાસ કરીને નાના બાળકો સાથે આવા વ્યવહારથી સલમાન ગુસ્સો આવ્યો અને તેને બોડીગાર્ડને માર્યો અને તેને પોતાની ટિમમાથી બહાર પણ કર્યો છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પરથી હટાવી લીધો છે.
ઈદના દિવસે સલમાનના ઘરની બહાર તેમનાં ચાહકો ઈદ મુબારક કરવા માટે આવી પોહચ્યા હતાઆ અને સલમન સૌ કોઈને ઈદ મુબારક કરી હતી અને આ સાથે પરિવાર સાથે ઈદ મનાવી હતી. સલમાનખાનની અતિયાર સુધીમાં ઈદના દિવસે જેટલી ફિલ્મ રીલીઝ થઈ એ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે.