નીતા અંબાણી ની પુત્રવધુ શ્લોકા મહેતા લગ્નબાદ જોવા મળી આવાં લૂકમાં; લોકો બોલી રહ્યા છે આવું…જુઓ તસવીરો

શ્લોકા મહેતા

નીતા અંબાણી ની પુત્રવધુ જેને સૌ કોઈ ઓળખે છે, ત્યારે હાલમાં લગ્નના આટલા મહિના બાદ તેની એક તસવીર  ખૂબ વાયરલ થઈ રહી છે, જ્યારે તમે આ તસવીર જોશો  તમે પણ આશ્ચર્યમાં મુકાય જશો કે આટલાં મહીના સુધી શ્લોકાની આ  તસવીર કેમ છુપાવમાં રાખી હતી ? ઘણા બધા સવાલો છે પરતું હાલમાં આ તસવીર લોકો ખૂબ શેર કરી રહ્યા છે, ત્યારે ચાલો જાણીએ આ પાછળનું કારણ…

નીતા અંબાણી

સૌ કોઈ જાણે  છે કે ડાયમ્ંડ કિંગ રસેલ મહેતાની સૌથી નાની દીકરી સ્લોકાના લગ્ન મુકેશ અંબાણીના દીકરા સાથે કરવાંમાં આવ્યા હતા, આ લગ્ન ખૂબ ધામધૂમથી   કરવાંમાં આવ્યા હતા અને આ લગ્નમાં ઘરના સભ્યોથી લઈને મહેમાંનો પણ લૂક ખૂબ સુંદર હતો. આ લગ્નમાં નીતા, ઈશા અને શ્લોકાનો લૂક એકદમ કોઈ મહારાણી જેવો લાગતો હતો. અને સોશિયલ મીડિયામાં આ તસ્વીરો ખૂબ પસંદ કરી હતી.

શ્લોકા મહેતા

શ્લોકાને  આમ તો  ખૂબ  સિમ્પલ લૂકમાં રહેવું ગમે છે , અને લગ્ન બાદ ખાસ કરીને તે  તેના પતિ સાથે વગર મેકઆપ અને કોઈ પણ  ડીઝાઇનર કપડાંમાં જોવા નથી મળતી લગ્નમાં શ્લોકાનો રાણી જેવો એકદમ શાહી ઠાઠ-માઠ જોવા મળ્યો હતો પણ ત્યાર બાદ તે સાવ સાડા લૂકમાં  જોવા મળ્યા હતા એમ્બ્રોઈડરી કરેલી છે.

નીતા અંબાણી

એક ચોકાવનારી વાત કહેવાય કે લગ્નના આટલાં સમય બાદ આ તસ્વીર  સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે. હાલમાં તેની પીડા રંગના લહેગામાં  ખૂબ  સુંદર લાગી રહી છે જેમાં તેને કોઈ હેવી જેવેલરી કેરી નથી કર્યા માત્ર માંગ ટીકો છે. આ તસ્વીર અનામિકા ખન્નએ તેના ઇનસ્ટા શેર કર્યા છે, ત્યાર બાદ આતસવીર ખૂબ વાયરલ થઈ છે.

હાલમાં લાસ્ટમાં સ્લોકા તેના પતિ સાથે વર્લ્ડકપ મેચ જોવા માટે ગઈ હતી ત્યારે પણ તે સિમ્પલ લૂકમાં જોવા મળી હતી આ પરથી કહી શકાય કે અંબાણિ પરિવારને તેના પૈસાનું કોઈ ખાસ માનનથી તે પણ આમ લોકોની જેમ રહેવું ગમે છે.આ દરમિયાન શ્લોકા કેઝ્યુઅલ લૂકમાં સ્પોટ થઈ. જેમાં તેણે ગ્રે સ્વેટશર્ટ પહેર્યું હતું. મેકઅપ વગર પણ તે સારી લાગી રહી હતી. તો આકાશ બ્લૂ ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો.

Also Read : 7 Amazing Animated movies for the kids to watch this vacation