સુશાંત સાથે સંબંધ બગડતાં સારા કરી રહી છે આ એક્ટરને ડેટ, જાણો શું છે કારણ…

સુશાંત : સારા અલી ખાન તાજેતરમાં બોલિવુડની ચર્ચિત અભિનેત્રી છે. પોતાના અનુઠા અંદાજથી તેણે લોકોના દિલમાં જગ્યા કરી લીધી છે. તેના ફોલોર્સમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. સારાએ ફિલ્મ કેદારનાથમાં ડેબ્યું કર્યું છે. એક ચેટ શો દરમિયાન તેઓએ કહ્યું કે તેણી કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા ઈચ્છે છે. સારાની આ ખ્વાહિશ હવે પૂરી થઈ ગઈ છે.

સારા અને કાર્તિક વિતેલા સમયમાં દિલ્હીમાં પોતાની આવનારી ફિલ્મ લવ આજકાલ 2 ની શૂટિંગ કરી રહ્યા હતા. હાલમાં જ તેઓ બંને પહેલા સિડ્યુઅલની શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યા છે. જેની તસ્વીરો અને વિડીયો બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

હવે આ બંનેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. આ તસવીરોમાં બંને કેંડલ લાઇટ ડિનર ડેટ કરતાં નજરે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફોટોસ દિલ્લીની એક હોટેલની છે, જ્યાં કાર્તિક અને સારા એકબીજાને ડેટ કરી રહ્યા છે. અહિયાં બંને એકલા જ નહીં પણ પોતાના ચાહકો સાથે પણ ફોટોજ ક્લિક કરાવતા નજરે પડ્યા છે.

સારા વાઇટ સૂટમાં ખુબજ સુંદર લાગી રહી છે. જ્યારે કાર્તિક ઓરેન્જ સ્વેટરમાં એકદમ સ્માર્ટ દેખાઈ રહ્યા છે. એ વખતે તેના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. આ અગાવ કાર્તિકે કહ્યું હતું કે તેઓને જ્યારે સમય મળશે ત્યારે તેઑ સારાને ડેટ પર લઈ જશે.

તમને એ પણ જણાવી દઈએ કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશાંત અને સારાનો સંબંધ ચાર દિવસ પહેલા જ પૂરો થઈ ગયો. બંને એ ફિલ્મ કેદારનાથમાં સાથે કામ કર્યું હતું. સુશાનતે ઇનસ્ટાગ્રામ પર સારાને અનફોલો કરી દીધી છે. ખબરોના જણાવ્યા આ અનુસાર આ સંબંધ સારાને લીધે તૂટ્યો છે. સારા સુશાંતને લઈને ખુબજ પજેસિવ છે.

#TeamAapduJunagadh

Also Read : અંબાણી ના ઘરમાં કામ કરતાં નોકરોનો પગાર જાણીને ચોકી જશો…..જાણો કઈ રીતે થાય છે નોકરની પસંદગી.