ટેલિવૂડની એક્ટ્રેસને ત્યાં બે જોડિયા બાળકોનો જન્મ થયો, સારાએ મા બન્યા બાદ કહ્યું કઈક આવું…

ટીવી સિરિયલની સૌથી લોકપ્રિય અભિનેત્રી જેને બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, આ ખબરથી તેમના ચાહકો ખૂબ ખુશ થયા છે. હાલમાં થોડા દિવસો પહેલા સારાએ તેના બેબી સાવરની તાવસીરો પોસ્ટ કરી હતી, આ તસવીરમાં સારા ખૂબ સુંદર લાગતી હતી. લગ્નના 10 વર્ષ બાદ સારાએ બે બાળકોને જન્મ આપ્યો છે. 2009માં સારાએ અફરીન સાથે લગ્ન કર્યા હતા , આ બાદ તે લંડનમાં રહેવા લાગી છે.

સારની યોગા ટીચરએ આ ખુશ ખબર આપી હતી. સૌ કોઈ જાણે છે કે જી ટીવી પરની લોકપ્રિય સિરિયલ જમાઈ રાજાથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આ સિરિયલબાદ તેને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તેને બીજી ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે પરંતુ જમાઈ રાજા જેવી લોકપ્રિયતા તેને બીજી સિરિયલથી નહીં મળી.

સારાએ તેમના બંને દીકરાનું નામ પણ રાખી દીધું છે.  Aizah અને  Zidane રાખ્યું છે. આ નામ સારાના યોગા ટીચરએ કેપ્શનમાં લખ્યું છે. સાથો-સાથ સારાએ પોતાના ખુશીઑ પણ વ્યકત કરી છે અને માતા બનાવનો અનુભવ પણ શેર કર્યો છે. સારાના ટીચરએ કહ્યું કે સારાની આ પહેલી ડીલેવરી હતી અને સીઝરિયન દ્વારા તેને બે બાળકોને જન્મ આપ્યો છે. આ ખુશ ખબર હજી સારાએ પોતાના ઇનસ્ટા પર શેર નથી કરી.

સારાએ આ પહેલા તેના ઇનસ્ટા પર બેબી બંપની તસવીરો પોસ્ટ કરી હતી જે સોશીયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા અને સૌ કોઈને આ તસવીરો પસંદ આવી હતી. બોલીવૂડથી લઈને ટેલિવૂડની અભિનેત્રીઑ પણ સારાને અભિનદન પાઠવ્યા હતા. પહેલી વાર માતા બનવાનો અનુભવ પણ શેર કર્યો છે.

આ સિવાય હવે સારા  ટેલિવૂડની દુનિયાને અલવિદા કહી શકે છે કારણ કે તેમના બંને દીકરાને સમય આપશે. સૌ કોઈ તેના ચાહકો હવે સારાના દીકરાની તસવીરો જોવા માટે રાહ જોઈ રહ્યા છે.