કેટરીના ના નવા લૂકને જોઈને થઈ જશો આશ્ચર્ય , કર્યું કાઈક આવું કે તસવીરો થઈ વાયરલ…. જુઓ તસવીરો

કેટરીના

કેટરીના કૈફ આ અભિનેત્રીએ બોલીવૂડમાં જ્યારે ડેબ્યું કર્યું ત્યારે તેની સૌથી પહેલી ફિલ્મ બૂમ હતી , આ ફિલ્મ અમિતાબ બચ્ચન સાથે હતી. આ સાથે મૈન તુમસે પ્યાર કિયા હૈ ફિલ્મની સફળતા બાદ તેને બોલીવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, ત્યારથી લઈને આ આજ સુધીની તમામ ફિલ્મો યાદગાર રહી છે. કટરીના ઘણા ચાહકો છે, ત્યારે હાલમાં લોકોને છોકવી દેય એવી ખબર મળી છે, જેન  જાણીને  તમે પણ ચોકી જશો, આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે,,

બોલીવૂડ અભિનેત્રી કૈટરીના કૈફ તેની ફિલ્મો કરતા પણ વધુ સેક્સી લૂકને લીધે ખૂબ ચર્ચામાં રહે છે. બોલીવૂડની સૌથી હોટ એક્ટ્ર્સમાં તેનું નામ બોલાઈ છે. ત્યારે હાલના સમાંચાર અને તેનો લૂક જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો. કેટરીના તેના રિલેશનશીપને લઈને ખૂબ ચર્ચામાં આવી છે, હાલમાં કેટરીના સિંગલ છે, રણબીર સાથેના સંબધના અંત બાદ કેટરીના એકલી પોતાની લાઈફમાં બિન્દાસથી રહે છે.

ઇનસ્ટા પર તે ખૂબ એક્ટિવ રહે છે,ત્યારે  તે અવાર-નવાર તેની હોટ અને સેક્સી તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં તેના 20 મિલયન ફોલોર્સ છે. આટલા લોકો  તેમનં દિવાના છે.કેટરીના હાલમાં એક  ફોટો શૂટ કરાવ્યો છે, આ ફોટોશુટ  કેટરીનાને ફેમસ  મેગજિન ફિલ્મફેયર માટે કરાવ્યુ છે. આ ફોટોશુટમાં કેટરિયન આઉટફિટ માં પણ ખૂબ હોટ લાગતિ હતી, જ્યારથી આ પોસ્ટર પોસ્ટ કર્યું છે,ત્યારથી આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે.  હાલમાં તેની આ વર્ષની સૌથી વધુ કમાવનારી ફિલ્મ બની શકે છે,

કેટરીનાએ સલમાન સાથે ઘણી ફિલ્મો કરી હશે પણ એમાં આ ફિલ્મ વધુ યાદગાર બની રહેશે . આ ફિલ્મથી ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે. ખાસ કરીને કેટરીનાને સિનેમામાં જોવ માટે રાહ જોઈ રહ્યા છે. આ 5 જૂન જોવાનું રહ્યું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું સાબિત કે નિષ્ફળ…!

કેટરીના વર્કની વાત કરીએ તો આ સમયમાં તે ભારતની ફિલ્મની શૂટિંગ પૂરી કર્યાબાદ તે હાલમા ફિલ્મના પ્રમોશનમાં વ્સ્યત છે. આ ફિલ્મ 5 જૂન રીલીઝ થશે.. આ પહેલા કેટરીના તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

Also Read : Junagadh School History : ઇતિહાસના પાને જૂનાગઢની શૈક્ષણિક ધરોહર