સાનિયા મિર્જા પતિને છોડીને આ વ્યક્તિ સાથે સમય પસાર કરતી જોવા મળી , પાર્ટીમાં જોવા મળ્યો સાનિયો નવો લુક , જુઓ તસવીર…

સાનિયા મિર્જા

સાનિયા મિર્જા : બોલિવુડ અને ક્રિકેટ સેલેબ્સમાં પાર્ટી કરવી એ તો સામાન્ય વાત છે. આમ પણ   સ્પોર્ટ્સ અને એક્ટિંગ જાણે નો કોઈ અતુટ સંબધ બની ગયો છે. જ્યારથી અનુષ્કા અને વિરાટ કોહલી લગ્ન કર્યા ત્યારબાદ સૌથી વધુ ચર્ચા ક્રિકેટરની અને બોલીવૂડના ખાસ સંબધોની થાય છે. હાલમાં એક એવા સમાચાર મળ્યા જેને જાણીને તમે પણ ચોકી જશો. આ સમાચાર છે. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પતિને છોડીને બીજા સાથે સમય પસાર કરતી જોવા મળી.

હાલમાં મુંબઈના એરપોર્ટ પર સાનિયા મિર્જા સ્પોટ થઈ હતી , તેની સાથે તેનો ક્યૂટ દીકરો પણ જોવા મળ્યો હતો. હાલમાં સોશીયલ મીડિયા પર ઘણી ખબરો ફરતી હોય છે જેમાંથી કોઈક માત્ર અફવા હોય છે. ત્યારે ફરી એકવાર સોશીયલ મીડિયા પર સાનિયાને લઈને ખબર સામે આવી છે, આ ખબર જાણીને તમે ચોંકી જશો.  સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સાનિયા પોતના પતિને છોડી બીજા સાથે સમય પસાર કરી રહી છે.

હાલમાં રિટાયર થયેલા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ,હેઝલ કિચ તેમજ ઝહીર ખાન અને તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે ડિનર પાર્ટી એન્જોય કરતી જોવા મળી.આ  ડિનર પાર્ટીમાં સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા પણ જોડાઈ હતી, આ પહેલા ફરહાનના ઘર પર એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાર્ટીમાં માત્ર સૂપર 30 કલાકારોને બોલાવામાં આવ્યા હતા.

આ તમામ લોકો મુંબઈની બાંદ્રા કુર્લા કોમ્પેલેક્સમાં ડિનર એન્જોય કરતાં જોવા મળ્યા. ઝહીર, યુવરાજ અને સાનિયાની સાથે-સાથે બોલિવુડ એક્ટર આશીષ ચૌધરી અને તેની પત્ની સમિતા બંગાર્ગી ચૌધરી પણ ડિનર એન્જોય કરતા જોવા મળ્યા.

ડિનર પાર્ટી કર્યા બાદ તમામ મીડિયા ફોટોગ્રાફર્સને એક સાથે પોઝ પણ આપ્યા હતા. પાર્ટી દરમિયાન યુવરાજની વાઈફ હેઝલ બ્લૂ ડ્રેસમાં જોવા મળી. તેણે બ્લૂ ડ્રેસની સાથે વ્હાઈટ જેકેટ કેરી કર્યું હતું. તો યુવરાજ સિંહ બ્લેક શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો.

તો બીજી તરફ સાગરિકા ઘાટગે ફુલ લેન્થ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી. જ્યારે ઝહીર બ્લૂ રંગના લૂઝ ટી શર્ટ અને ટ્રાઉઝરમાં જોવા મળ્યો.ડિનર ડેટ પર લાઈમલાઈટમાં કોઈ રહ્યું હોય તો તે છે સાનિયા મિર્ઝા, ડિનર પાર્ટીમાં સાનિયા બ્લેક ટોપ અને હાલ્ફ પેન્ટમાં સ્ટનિંગ લાગી રહી હતી. આ સાથે સાનિયાનો દીકરો પણ એકદમ ક્યૂટ લાગી રહ્યો હતો.

આ પહેલા આ તમામ એક સાથે યુવરાજ સિંહની રિટાયરમેન્ટ પાર્ટીમાં જોવા મળ્યા હતા. યુવરાજે 10 જૂન 2019એ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ મુંબઈમાં રિટારમેન્ટ પાર્ટી હોસ્ટ કરી હતી. જેમાં અંબાણી પરિવાર સહિત ક્રિકેટ અને બોલિવુડ જગતના દિગ્ગજો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Also Read : Best South Indian Food Place