દિયા ઔર બાતી હમ ની સંધ્યાનો આ હોટ લૂક તમને ઘાયલ કરી મુકશે! જુઓ તસવીરો

દિયા ઔર બાતી હમ : “ સ્ટાર પ્લસની સૌથી લોક પ્રિય અભિનેત્રી દિપીકા સિંહ ( સંધ્યા ) “ દિયા ઔર બાતી હમ” સિરીયલથી લોકપ્રિય બની. સૌ કોઈ આઇપીએસ ઓફિસર બનવાની સફર સુધીની આ કહાનિ લોકોને ખૂબ પસંદ આવી હતી. ત્યારે હાલમાં જ દિપીકા ફરી એકવાર ટેલિવૂડની દુનિયા પાછી એકવારા તેમના દર્શકોનું દિલ જીતશે, આ સિરિયલ સુપરનેચરલ શો છે.  દિપીકાનો હમણાં સોશિયલ મિડયા પર ખૂબ તસ્વીરો વાયરલ થઈ રહી છે. ઇનસ્ટા પર ખૂબ એટક્ટિવ રહેતી દિપીકાએ તેની પ્રેગ્નેસી પછીની તસ્વીરો શેર કરી છે. આ લૂકમાં દિપીકા ખૂબ સુંદર લાગી રહી છે.

દિપીકા  હવે નવા અવતારમાં જોવા મળશે, સંધ્યાનું પાત્ર ભજવ્યા બાદ ફરી એકવાર તે સંધ્યા નામનુ પાત્ર નિભાવશે પણ આ શો એક દમ અલગ છે. આ સિરિયલ કલર્સ ચેનલ પર આવશે. કવચની સ્કીવલ કવચ2 માં દિપીકા જોવા મળશે. હાલમાં જ આ સિરિયલના પ્રોમો લોન્ચ થયા છે. ત્યારે હવે લોકો આ  સિરિયલની ખૂબ રાહ જોઈ રહ્યા છે કારણ કે લોકોને દિપીકા ખૂબ જ ગમે છે.

દીપિકા સિંહ ઘણા સમયથી સિરિયલોથી દૂર છે, પ્રેગ્નેસી બાદ તેનો લૂક પણ ઘણો બદલાઈ ગયો. દિપીકાએ તેના નવા આવતરમાં ખૂબ એન્જોય કરી રહી છે. દીકરાના જન્મ બાદ ઘણો વજન ઓચ્છો કર્યો છે અને દિપીકા હવે પહેલા કરતા પણ વધુ સુંદર લાગી રહી છે.

દિપીકા પહેલા કરતા પણ ખૂબ સુંદર લાગી રહી છે,  દિપીકા પ્રેગ્નેસીબાદ ફરી પાછી કામમાં પાછી ફરી છે,ત્યારે તેમના ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા છે. થોડાક દિવસો પહેલા દિપીકા એક કૂકરી શો” કિચન  ચેમ્પ્યિન “ શોમાં જોવા મળી હતી. 2017માં તેને ત્યાં દીકરાનો જન્મ થતાં તે તણી કેર કરવામાં વ્યસ્ત થઈ ગઈ હતી અને ટીવીની દુનિયાને ટૂક સમયમાટે અલવિદા કર્યું હતું.

દીપિકા હાલમાં તેની તસ્વીરો ખૂબ શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. આ તસવીરોમાં તેની મહેનત દેખાય છે કે તેને કેટલો વજન ઓછો કર્યો છે, હાલમાં કવચ2નો બીજો પ્રોમો પણ લોન્ચ થયો છે. આ પહેલાની સીઝન કવચને લોકોએ ખૂબ વખાણ કર્યા હતા ત્યારે આ વખતે ફરી એકવાર સંધ્યાથી આ શોખૂબ ટીઆરપી મેળવશે.

Also Read : Right to Education અંતર્ગત ધોરણ 1 માં યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ મેળવશે ફી માફીનો લાભ