પ્રિયંકા એ તમામ હદ કરી પાર,ચાહકો પણ થયા નારાજ.બોલ્ડ અવતારમાં કર્યો આવો ડાન્સ… જુઓ વિડીયો

પ્રિયંકા

પ્રિયંકા ચોપડા તેનું લગ્નજીવન ખૂબ સારી માણી રહી છે. નિક અને પ્રિયંકાના લગ્નના થોડા મહિનામાં એવું જાણવા મળ્યું હતું કે આ  બંને એકબીજાથી અલગ થઈ જશે,ત્યારે આ તમામ ખબરોને ખોટી ગણાવી છે. આજે આ બંને કપલ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય બન્યું છે, ત્યારે અવાર-નવાર પ્રિયંકાને લઈને ખબરો આવતી હોય છે. હાલમાં પ્રિયંકાએ એવું કઈક કર્યું કે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી છે.

પ્રિયંકાએ  હાલમાં જ મેટગાલાના લૂકથી ખૂબ તેની ટીકાઑ થઈ હતી, ત્યારે ફરી એકવાર તેના લૂકને લીધે તે ખૂબ ચર્ચાઑમાં છે. નિક અને પ્રિયંકાના લૂકથી લોકોને ખૂબ પસંદ હોય છે પણ આ વખતના લૂકથી ફરી પ્રિયંકાને લોકોએ ટીકા કરી છે.

પ્રિયંકાના ઇનસ્ટામાં 40 m ફોલ્લોવર્સ છેઆ અને પ્રિયંકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં એને એક મેગઝીન માટે ફોટો શૂટ કરાવ્યો છે. ત્યારે તેના લૂકને જોઈને તમેને પણ નવાઈ લાગશે કે આ બધુ શું છે ?આજે જ્યાં જોવો ત્યાં બસ પ્રિયંકાની તસવીરો વાયરલ થઈ રહી છે,ત્યારે તેના આ લૂકને જોઈને સૌ કોઈ ચોકિત થઈ ગયા છે. પ્રિયંકા આ લૂકમાં ખૂબ સુંદર લાગી રહી છે પરતું તેના કપડાં એવા છે કે તેને જોઈને તમે પણ ચોકી જશો.

પ્રિયંકાએ  ગોલ્ડન કલરની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે,  પરતું એક  ખાસ વાત એ છે કે આ તેને  બ્લાઉઝ નથી પહેર્યું જેના લીધે તે ખૂબ ટ્રોલ થઈ છે.આ બાદ પ્રિયંકાએ બોલ્ડ લૂકમાં ડાન્સ કર્યો છે જેમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે, આ અવતારમાં તેને તમામ હદોને પાર કરી છે.

https://www.instagram.com/p/ByW8F_eBfnG/

લોકોએ તેની તસવીર પર વખાણ કર્યા છે અને સાથો સાથ ઘણા લોકોએ ટીકા પણ કરી છે. લોકોનું  કહેવું છે કે પ્રિયંકા હવે તેના સંસ્કાર ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં એક ઇવેંટ દરમિયાન આ બંને કપલ એકસાથે જોવા મળ્યા હતા જેમાં પ્રિયંકા બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. પ્રિયંકાના લગ્ન બાદ તેના લૂકમાં ઘણો ફર્ક આવ્યો છે જેના લીધે લોકોનું કહેવું છે કે પ્રિયંકા જ્યારથી નિક સાથે લગ્ન કર્યા ત્યારથી ખૂબ બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

હાલમાં ફરી એકવરા પ્રિયંકાના આ મેગઝીન લૂકને જોશો ત્યારે તમને લાગશે કે ખરેખર પ્રિયંકા ખૂબ બદલાય ગઈ છે.

Also Read : Junagadh News માં એનસીસી દ્વારા આયોજિત ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ કેમ્પ સંપન્ન થયો