‘કહાની ઘર ઘર કી‘ પાર્વતી જોવા મળશે આ નવાં અવતારમાં… એકતા કપૂર શરૂ કરવા જઈ રહી છે આ નવી સિરિયલ…

એકતા કપૂર

એકતા કપૂર એક થી એક નવી-નવી સિરિયલો લાવી રહી છે, ત્યારે ફરી એકવાર દર્શકોને ખુશ કરવા માટે તે ફરીથી એક એવિ અભિનેત્રી પર આ સિરિયલ બનાવા જઇ રહી છે, જેનું નામ સાંભડીને ખુશ થઈ જશો. એકતાની વેબ સિરિઝ પણ ખૂબ ફેમેસ થઈ છે, ત્યારે તેમની અલ્ટા બાલાજી “ કહાની ઘર ઘર કી ફેમ “ પાર્વતી “ ને ફરીથી લોકોને જોવા મળશે.

એકતા કપૂર

સાક્ષીએ એક્તા કપૂરની  ‘ કહાની ઘર ઘર કી ‘ પાર્વતીનું પાત્ર નિભાવીને ખૂબ લોકપ્રિય થઈ હતો. 2000માં શરૂ થયેલી આ સિરિયલે સાક્ષીને ટેલિવૂડમાં ખૂબ નામ આપાવ્યું છે. આજે ભલે તેને ઘણી સિરિયલોમાં કામ કર્યું હોય પણ આ  સુધી તેનું પાત્ર તો “ પાર્વતી” નું યાદ રહે છે. આ સિવાય પણ એકતાની “ બડે અચ્છે લગતે હૈ “ દ્વારા સિરિયલમાં પ્રિયા કપૂરનું નામ પણ લોકોના દિમાગમાં ખૂબ રાજ કર્યું પણ આજે પણ તેને પાર્વતી નામથી યાદ કરે છે.

એકતા કપૂર

એક્તા કપૂર ફરીથી તણા ઓનલાઈન વેબ સિરિઝમાં પાર્વતીનો એક નવો લૂક જોવા મળશે. આ પહેલા પણ તેને “ કિતની મોહબતે “ મા રામ કપૂર સાથે જોવા મળી હતી. આ સિવાય તેને દંગલ , અસ્સી મુલા , જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે ત્યારે હવે તે એક નવા અવતારમાં જોવા મળશે.

એકતા કપૂર

એક્તા સાક્ષીને  એક વૈજ્ઞાનિકના પાત્રમાં લોકોની સામે રજૂ કરશે. અલ્ટા બાલાજી મિશન ઓફ મંગળને લઈને મહિલાઑ ને સમર્પીત આ સિરિયલ બનાવી રહી છે.સાક્ષી નદીતા હારીપ્રસાદના મુખ્ય કીરદારમાં  જોવા મળશે.  તેની સાથ બીજી ત્રણ અભિનેત્રીઓ પણ આ પાત્રમાં મંગળ મિશનને પૂરું કરશે. મોના સિંહ , નિધિ સિંહ , પલોમી ઘોષ આ ત્રણ અભિનેત્રીઓ અહમ ભૂમિકામાં જોવા મળશે.

આ સિરિયલને લોકો કેટલી પસંદ કરે તે જોવનું રહ્યું. આ સિરિયલમાં સાક્ષી માટે એક અલગ પાત્ર નિભાવાનો મોકકો મળ્યો છે. ત્યારે તેની સાથે આ ત્રન અભિનેત્રીઓ કઈ રીતે આ મિશનને પાર પાડે છે તે કહાની છે. ખાસ કરીને એકતા કાપૂરની સિરયલો બધાં પ્રકારની હોઇ છે. હવે જોવાનું રહ્યું કે લોકો પાર્વતીના આ નવાઅવતારને પસંદ કરે છે કે નહીં. હા એટલું જરૂર કહી શકાય કે આ સિરિયલ ખૂબ સુંદર હશે કારણ કે આ 4 મહિલો એકલા હોવા છ્તાં કઈ રીતે આ મિશન પૂરું પાડે છે. આ સિરિયલનું નામા એમ.ઑ.એમ, રાખવામાં આવ્યું છે.

એકતા કપૂર

Also Read : Bava Pyara : જૂનાગઢ માં આવેલી બાવા પ્યારેની ગુફા સાથે જોડાયેલી રોચક વાતો