ભારત પાકિસ્તાન મેચ દરમિયાન સૈફ સાથે ચીયર્સ કરતી યુવતીનો વિડ્યો થયો વાયરલ, જાણો કોણ છે આ યુવતી…

ભારત પાકિસ્તાન

ભારત પાકિસ્તાન : હાલમાં જ્યારે વર્લ્ડ કપ 2019 ચાલી રહ્યો છે, ત્યારે 16 જૂન ભારત પાકિસ્તાન વચ્ચે મેચ હતો જેન જોવા માટે દરેક સામાન્ય વ્યક્તિથી લઈને મોટા-મોટા કાલકારો પણ આ મેચ જોવા માટે એટલા જ ઉત્સાહમાં હતા. સોશિયલ મીડિયાથી લઈને ગામની ગલીઑમાં પણ મેચને લઈને ખૂબ ચર્ચા થઇ રહી હતી.

આ મેચ જોવા માટે દરેક બોલીવૂડના કાલકારો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા જેમાં ખાસ કરીને સૈફ અલી ખાન સાથે આવેલી યુવતી ખૂબ ચર્ચામાં છે, જેમ આઈપીએલમાં દિપીકા નામની યુવતીની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી તેમ આ યુવતી પણ હાલમાં ખૂબ ચર્ચામાં છે. . સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં સૈફ અલી ખાન આ  છોકરી સાથે ભારતને ચીયર્સ કરતી હોય  તેવો વિડીયો જોવા મળ્યો.

ભારત પાકિસ્તાન

સૈફ સાથે જે છોકરી જોવા  મડેલી આ યુવતી ખુદ સુંદર છે, જે બ્લૂ કલરના ઈન્ડિયા ટિમને સ્પોર્ટ કરતું  ટી શર્ટ પહેર્યું છે અને ખાસ વાત એ છે કે આ યુવતી  સૈફ અલીખાન સાથે જોવા મળી હતી તે કારણે ખૂબ ચર્ચામાં છે.   આ  યુવતીનું નામ  આલિયા ફર્નીચરવાલા છે અને તે પૂજા બેદીની દીકરી છે.  સૈફની આગામી ફિલ્મમાં  તે તેની દીકરીના રોલમાં જોવા  મળશે  અને   આ ફિલ્મનું નામ  જવાની જાનેમ છે અને આલિયા બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

 

અલિયાનું ઇનસ્ટામાં ખૂબ એક્ટિવ રહે છે અને તેના ઘણા બધા ફ્રેંડ્સ અને અલિયાની માતાનું નામા પૂજા બેદી છે. હાલમાં તે સૈફ સાથે બોલીવૂડની ફિલ્મ જોવા મળશેએ પહેલા પણ તે આ મેચને લીધે ખૂબ ચર્ચામાં આવું છે અને હાલમાં તેનો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે.

https://www.instagram.com/p/ByxVvWcHV68/

આલિયાના ઇનસ્ટામાં ખૂબ  બોલ્ડ અંદજામાં જોવા મળી છે, હવે જોવાનું રહ્યું કે આલિયા બોલીવૂડમાં ડેબ્યું કર્યા પછી કેટલી ફેમસ થાય છે. હાલમાં તો તે સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે જેના લીધે ઘણા લોકો તેના વિશે જાણ થઈ ગઈ છે. આ મેચ દરમિયાન આલિયા અને સૈફ ખૂબ ચર્ચામાં રહ્યા છે અને આ બંનેનો વિડીયો પણ ખૂબ લોકોને પસંદ આવ્યો છે.

Also Read : ગિરનાર સ્પર્ધાની તારીખ બદલીને 13 જાન્યુઆરી કરવામાં આવી- જાણો કારણ