IPL : નીતા અંબાણી સાથે રાધિકાનો સંબધ છે એવો કે,નીતાએ આપી આ ખાસ વસ્તુ…..જુઓ તસવીરો.

IPL

IPL : દુનિયાના કોઈ પણ ખૂણે જાવ એટેલે અંબાણી પરિવારનું નામ મોખરે હોય છે, અંબાણી પરિવાર દુનિયા સૌથી અમીર પરિવારો માંથી એક છે,  જેનું  દરેક ક્ષેત્ર મ્હત્વનું યોગદાન રહેલ છે. બોલીવૂડથી લઈને રમતોમાં પણ અંબાણી પરિવારનું રાજ છે, રવિવારની સાંજે આઇપીએલનું ફાઇનલ યોજવામાં આવ્યું હતું, જેમાં નીતા અંબાણીની ટીમ બાજી મારી ગઈ આ વખતે અને આઇપીએલની  ટ્રોફી મુંબઈ ટિમને મળી ત્યારે આ મેચ દરમિયાન ઘણા બધા મોટી હસ્તીઓ અને કલાકારો હતા છ્તાં પણ સૌ કોઈની નજર અંબાણી  પરિવાર પર હતી.

IPL

નીતા અંબાણીની સાથે તેના બંને દીકરાઑ સાથે  શ્ર્લોકા મહેતા એન અનતની ગર્લફ્રેન્ડ રાધિકા પણ મેચ જોવા પોહચી હતી.  ત્યારે લોકોની નજર રાધિકા મર્ચન્ટ પર હતી, સોશિયલ મીડિયા રાધિકાને લઈને ઘણી ફેલાઇ રહી છે, અંબાણી પરિવારની સાથે રાધિકાની હાજરી હોય છે, ત્યારે  આ મેચ દરમિયાન પર એક એવી ઘટના બની કે જેના લીધે તે ફરી એકવાર સોશિયલ  મીડિયા પર ખુબ ચર્ચામાં છે.

IPL

હાલમાં  જ  લગ્નના બંધનમાં બંધાયેલા આકાશ અને શ્લોકા મહેતા બંને પણ મેચમાં પોહચ્યાં હતા અને જીત બાદ આ બંને ખુશીઓ વ્યક્ત કરી હતી અને એ બંને જીતની ખુશીઓલોકોને પણ દેખાય રહી હતી.

IPL

અનત અને  રાધિકાએ  આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ સપોર્ટ કરતું ટિમનું  જર્સી પહેરેલી હતી.  એરપોર્ટ પર જ્યારે રાધિકાને  સ્પોટ કરી ત્યારે તે ફોન પર વ્યસ્ત જોવા મળી હતી.  હાલમાં જ અંબાણી પરિવારમાં આકાશ અને ઈશાના બાદ હવે લોકોની નજર અનત પર છે કે તે ક્યારે રાધિકા સાથે લગ્ન કરશે.

આ મેચ દરિયાન  નીતાએ  રાધિકા સાથે જે ટ્રોફી સાથે ફોટો શુટ કરાવ્યો તે જોઇને સૌ કોઈ  કહી શકે છે કે રાધિકા અંબાણી પરિવાર સાથે કેટલી નજીક છે કારણ કે આ દરમિયાન જ્યારે મેચની ટ્રોફી મળી ત્યારે નીતા અંબાણીએ રાધિકાને ટ્રોફી  હાથમાં આપી દીધી અને બંને કેમેરા  સામે પોઝ આપ્યો. આ મેચ જ્યારે પૂરો થયો ત્યારબાદ અંબાણી પરિવારની ખુશીઓ નો પારના હતો,અને નીતા અંબાણી ટિમની જીતની પાર્થના કરતી હતી અને આખરે 1 રનથી મુંબઈ જીતી ગયું. આ મેચ દરમિયાન લોકોની નજર રાધિકા પર હતી. સોશિયલ મીડિયા પર આ મેચના ફાઇનલ તસવીરો ખૂબ વાયરલ  થઈ રહી છે.

Also Read : ચેટીચંડ: ‘ઊડેરોલાલ’ઝુલેલાલની જન્મજયંતિ તથા સિંધી મહાપર્વ