બડે અચ્છે લગતે હૈ સિરિયલના રામ કપૂર થઈ ગયાં પાતળા,રામ કપૂરનો નવો લુક જોઈને ઓળખી પણ નહીં શકો…

રામ કપૂર

રામ કપૂર : બડે અચ્છે લગતે હૈ આ સિરિયલનું નામ સામે આવતાની સાથે જ રામ અને સાક્ષીની જોડી સૌ કોઈને યાદ આવે. આ સિરિયલએ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. પતિ-પત્નીના નોકજોક વચ્ચે પારંગતો પ્રેમ જ્યારે જિવન અંત સુધી લઈ જાય તો કેવું લાગે. બસ આ કહાની છે. આ સિરિયલની લોક પ્રિયતા બાદ તો એકતા કપૂરે અલ્ટ બાલાજી પર વેબ સિરીઝ પણ ચાલુ કરી જેને પણ લોકો એ હરખતા ભેર વધાવી હતી.

આ સિરિયલમાં કહાની ઘર ઘરની પાર્વતી બનેલી સાક્ષીએ ટેલીવૂડમાં ફરીથી કમબેક કર્યું અને ખુબ લોકપ્રિયતા મેળવી હતી. પિહુ અને સાક્ષીની મા-દીકરીની આ ક્યૂટ જોડીપણ લોકોને વધુ જોવી ગમતી અને હવે વાત કરીયે એવા હીરાની જેને પોતાની અંદર રહેલી કલાથી લોકોનું દિલ જીતી લીધું એ હતા રામ કપૂર. સાક્ષી અને રામ કપૂરની કેમસ્ટ્રી  લોકોને બહુ ગમતી. આ સિરિયલમાં બંને માટે જ બની હોય તેવું લાગતું. આજે આપણે વાત કરવાની છે. રામ કપૂરની જેને આ સિરિયલથી ઘણી મોટી સફડ્તા મેળવી.

પણે જોતાં આવ્યા છે કે સિરિયલમાં હીરો હેંડ્સમ અને બોર્ડિ વાળો હોય છે જેને જોતાં  તેના દીવાના બનાવી દેય. આ સિરિયલમાં અલગ હતું હીરો જાડો અને ક્યૂટ હતો છતા પણ રામ કપૂર મહિલા ચાહકોનો લોકપ્રિય અભીનેતા બની  ગયો. હાલમાં રામ કપૂરના ચાહકો માટે ખુશ ખબર છે. જ્યાં જોવો ત્યાં રામ કપૂરની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયામાં રામની ચર્ચા થઈ રહી છે.

રામ કપૂર હાલમાં તેના લુકને લીધે ખૂબ ચર્ચામાં છે કારણ કે રામ કપૂર હવે પહેલા કરતાં વધુ હેંડ્સમ થઈ ગયો છે, હાલમાં રામ કપૂરએ ઇનસ્ટા પર તસવીર શેર કરી છે. આ તસવીરને જોઈને તમે ઓળખી પણ નહીં શકો કે આ રામ કપૂર છે. ગોલું મોલૂ રામ કપૂરે તેનો વજન ઉતાર્યો છે જેના લીધે તે ઘણો પાતડો થઈ ગયો છે અને આ તસવીરમાં તેને ઓળખવો પણ મુશ્કેલ છે.

રામ કપૂરે જ્યારે આ તસવીર શેર કરી ત્યારે બોલીવૂડ અને ટેલિવડના કલાકારો પણ રામ કપૂર વિશે કોમેટ્સ કરી છે અને રામ કપૂરના ચાહકોએ પણ વખાણ કર્યા છે. રામ કપૂર હવે પહેલા કરત સાવ અલગ અવાતરમાં જોવા મળ્યો છે.  હવે સાચેન કહી શકાય કે રામ બડે અચ્છે લગતે હૈ.

Also Read : સાસણ ગીર ખાતે આયોજીત થઈ રહ્યો છે ગીર મોનસૂન ફેસ્ટીવલ 2018.