નુસરત શાહ : ભારતની આ ખૂબ સુરત મહિલા સાસંદએ કર્યા આ વ્યક્તિ સાથે લગ્ન… જુઓ તસવીરો

નુસરત શાહ

નુસરત શાહ : “ સાસંદની ખૂબ સુંદર મહિલાઓમાજેનું નામ બોલાય છે,  તેના લગ્નની તસ્વીરો જોઈને તમે પણ ચોકી જશો અને કોની સાથે તેને લગ્ન કર્યા તે પણ  જાણો, આ તસવીરો તેને પોતાના ઇન્સ્તા ગ્રામ પર પોસ્ટ કરી છે.નુસરત શાહ

જ્યાં જોવો ત્યાં હાલમાં કાલકારોના કાલકારોનો જન્મ દિવસ આવે ત્યારસૌ કોઈને  જાણવા માટે વ્સ્યસ્ત હોય છે કે તેમનું જીબન કેવું હશે , હાલમાં ગુપ્તા બધુના લગ્ન ખૂબ ચર્ચામાં છે  ખાસ વાત એ છે કે આભિનેતા સાથે સૌ કોઈનું ધ્યાન પોતાના તરફ આકર્ષણ હોય  છે, હાલમાં નુંરસતના લગ્નની તસવીરો ખૂબ વાઇરલ થઈ રહી  છે.

હાલમાં લોક સભામાં સાસંદની સપથવિધિ ચાલી રહી છે, ત્યારે ભારતની ખૂબ જ  સુંદર આ મહિલા સાસંદ સભ્ય તેના લગ્નમાં વ્યસ્ત છે. હાલમાં આ અભિનેત્રી જ  ખૂબ ચર્ચા થાય  છે. હાલમાં પણ સોશિયલ મીડિયામાં તેના લગ્નને  લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે.  ત્યારે ચાલો જાણીએ કે કોણ છે આ અભિનેત્રી ?

બંગાળ  ફિલ્મમોમાં  અભિનય કરનાર અને તુર્ણમુર્લ કોંગ્રેસની સાસંદ નુસરત શાહ લગ્નના બંધનમાં બધાય ગયા છે. એક તરફ સાસંદનું    સત્ર ચાલુ થયું છે, ત્યારે આ અભિનેત્રી  તેના લગ્નમાં  વ્સ્યત હતી આ માટે તે શપથ વિધિમાં નહી પોહચી.નુસરત શાહ

આ અભિનેત્રી એટ્લે ચર્ચામાં છે કારણ કે તેના લગ્ન જોઈને તમે પણ તેના દિવાના થઈ જસો. ચાલો આપણે જાણીએ કે આ અભિનેત્રી કોની સાથે લગ્ન કર્યા. તરુમુર્ણ કોંગ્રસબની આ સૌથી ખુબ સુંદર મહિલા સાસંદ છે  છે,

નૂરસત શાહએ તેના બોયફ્રેંડ નિખિલ જાની સાથે લગ્ન કર્યા છે. તેને પોતાના લગ્નની ખૂબ સુંદર તસ્વીરો તેમના ફેંસ માટે શેર કરી છે લાલ રંગના  લહેગામાં તે ખૂબ સુંદર લાગી રહી છે , આ લહેંગો  સબ્યાચીએ ડીઝાઇન કર્યો છે…નુસરત શાહ

Also Read : નુતન વર્ષની નવલી આજે કારતક સુદી પાંચમ છે, ખરું કહ્યું તમે અરે ભાઈ આજે લાભ પાંચમ છે.