સુમન રાવ : “ મિસ ઈન્ડિયા 2019 ‘ 56મી સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ફેમિનિ દવરા કરવામાં આવ્યું હતું જેમાં મિસ ઈન્ડિયાનો તાજ એક રાજસ્થાની યુવતીના નામે ગયો. આ યુવતી કોણ છે તે જાણીને ચોકી જશો. 2018માં મિસ ઈન્ડિયા બનેલી અંકુર્તિ વ્યાસે આ યુવતીને મિસ ઈન્ડિયાનો તાજ પહેરાવ્યો હતો.
આ યુવતી કોણ છે તે આપણે જાણીએ એ પહેલા એક ખાસ વાતએ છે કે 2017માં મિસ ઈંડિયા જીતેલી માનુષીએ મિસ વર્લ્ડમાં ભારતનું પર્ટીનીધિકરીને ને મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. જે ભારતમાટે ગૌરવની વાત કહેવાય અને 2018માં આકુતીપણ ભારતનું પ્ર્તિનિધિ કર્યું હતું પરતું મિસ વર્લ્ડનો ખિતાબ તેના નામે ના આવ્યો પરતું તેને પણ ભારત તરફથી ભાગ લીધો તે ખૂબ સારી વાત કહેવાય.
મિસ ઈન્ડિયા 2019માં રાજસ્થાની યુવતીએ આ તાજ પોતાના નામે કર્યો છે અને જયુરીઑ નું દિલ પણ જીતી લીધું જ્યારે તેને એક સવાલ પુછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં જ્યૂરીના એક સવાલના જવાબમાં સુમને કહ્યું, જ્યરે તમે જિવનમાં સ્વયને કોઈ વિશેષ લક્ષ્ય માટે સમર્પિત કરો છો ત્યારે તમારા શરીરની નસેનસ તમારી જીત માટે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે.’
કોલેજની આ યુવતી એટ્લે “ સુમન રાવ જે હવે . ‘મિસ વર્લ્ડ’ સ્પર્ધામાં ભારતનું પ્રતીનિધિ કરશે અને આ સ્પર્ધામાં પણ એ વિજેતા બનીને ભારતનું નામ રોશન કરે તેવી શુભકામાઑ પાઠવી અને આ સ્પર્ધા 7 ડિસેંબરે થાઈલેન્ડના પટ્ટાયામાં યોજાવાની છે.
આ સ્પર્ધામાં સુમન રાવ સિવાય બીજી યુવતીઓન પણ ખિતાબ મળ્યો છે જેમાં. બિહારની શ્રેયા ઠાકરે ‘મિસ ઈન્ડિયા યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ-2019’ તાજ જીત્યો હતો અને છત્તીસગઢની શિવાની જાધવે ‘મિસ ગ્રેન્ડ ઈન્ડિયા-2019’નો તાજ જીત્યો હતો.
આ સ્પર્ધા વરલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે 56મી મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમમાં કરણ જોહરે હોસ્ટ કર્યો હતો.
Also Read : Top 7 Food Places in Junagadh