ભારત અને પાકિસ્તાન મેચ જોવા પોહચ્યાં બોલિવૂડના આ કાલકારો, નીતા અંબાણી રહ્યા ખૂબ ચર્ચામાં જુઓ તસવીરો…

ભારત અને પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હતો જેન જોવા માટે દરેક સામાન્ય વ્યક્તિથી લઈને મોટા-મોટા કાલકારો પણ આ મેચ જોવા માટે એટલા જ ઉત્સાહમાં હતા રણવીર સિંહથી લઈને સિંગર સુધીના તમામ કાલકારો આ મેચ જોવા માટે પોહચી ગયા હતા ત્યારે ચાલો જાણીએ કે આ મેચ માટે ક્યાં  ક્યાં કાલકારો ઈન્ડિયા ટિમને સપોર્ટ કરવા પોહચી ગયા હતા.

નીતા અંબાણી

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાલે જે મેચ હતી તે જોવા માતે કાલકારો પણ ખૂબને રોકી ના શક્ય અને ખાસ કરીને આ મેચમાં નીતા અંબાણી પણ દીકરા આકાશ સાથે જોવા મળી હતી. હાલમાં તેમના પણ સોશિયલ મીડિયામાં ખૂબ તસવીરો વાયરલ થઈ રહી છે.

સૈફઅલી ખાન

આ સાથે નવાબ એટલે કે સૈફ અલી ખાન પણ આ મેચ જોવા માટે આવ્યા હતા અને તે પણ એક કારણ એસઆર સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહ્યા હતા. તેની સાથે જે યુવતી હતી તેના કારણે તેમના બનેના વિડીયો ખૂબ વાયરલ થયા છે. આ યુવતી પુજા બેદીની દીકરી છે જે આગામી ફિલ્મ જવાની જાનેમનમાં ડેબ્યુ કરશે.

રણવીર સિંહ

ભારત અને પાકિસ્તાન

રણવીર સિંહ પોતાની ફિલ્મ 83માં વ્યસ્ત હોવા છતાં પણ તે આ મેચ જોવા માતે ખુદને રોકીના શક્યો અને તેને પણ એક અલગ અંદાજમાં ભારત ટિમને સ્પોર્ટ કરી હતી. રણવીરની પણ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં હતી તેને વિરાટને આ જીત બદલ એક પ્યારકી જપી આપી અને તેને ઉઠાવી લિધો અને આ સાથે હરભજન સિંહ સાથે પણ તે મસ્તી કરતો જોવા મળ્યો હતો.

ગુરુ રંધાવા

પંજાબી સિંગર ગુરુ રંધાવા પણ આ મેચ જોવા માટે ખુદને રોકી ના શક્યો અને તે પણ ઈન્ડિયા ટિમને સ્પોર્ટ કરવા માટે આ મેચ જોવા માટે આવ્યો હતો. તેની સાથે કનિકા કપૂરપણ જોવા મળી હતી. આ સાથે કૃણાલ પંડયા પણ જોવા મળ્યો હતો  અને શુક્લ પ્રીતિ પણ મેચ જોવા માટે આવી હતી .

જે બોલીવૂડના કાલકારો આવી નોહત શક્યા એ લોકો ઘરે રહીને ટિમ ઈન્ડિયાને સપોર્ટ કરી હતી અને સલામખાન જીત બદલ ટ્વિટ કર્યું હતું. બીજી તરફ શાહરૂખ ખાન પણ લંડન પોહચ્યો હતો પરિવાર સાથે..

ભારત અને પાકિસ્તાન

Also Read : જાણો તમારી યાદગાર પ્રી-વેડિંગ શૂટ માટે જૂનાગઢમાં આવેલી રમણીય જગ્યાઓ વિશે