Indian Serial Mothers : ટેલિવિઝન માં માતાનો રોલ કરતી આ અભિનેત્રીઓ રિયલ લાઈફમાં લાગે છે એકદમ હોટ એન્ડ સ્ટનિંગ!!

Indian Serial Mothers

Indian Serial Mothers  : આજકાલ ટેલિવિઝન પર પ્રસારિત થતી સિરિયલમાં મુખ્ય પાત્ર જેટલું જ મહત્વ તેમાં અભિનય કરતાં અન્ય કલાકારોને પણઆપવામાં આવે છે.દરેક કેરેકટરની પોતાની આગવી લોકપ્રિયતા છે.ખાસ કરીને માતાઓનો અભિનય કરનાર અભિનેત્રીઓ પણખાસ્સી લોકપ્રિયતા મેળવે છે.પોતાની ઉમર કરતાં બમણીઉંમરની સ્ત્રીનો રોલ કરવામાં કોઈને સંકોચ થતો નથી.આજે આપણે વાતકરવા જઇ રહ્યા છે એવી અભિનેત્રીઓની કે જે ટેલીવિઝન પર સીધી સાદી અને પ્રૌઢ માતાનો રોલ કરે છે પણ રિયલ લાઇફમાં તેઓખૂબજ હોટ અને ગ્લેમરસ છે.

1.શુભાવી ચોક્સી:

Indian Serial Mothers

શુભાવી જે હાલ સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં અનુરાગની માતા મોહિની બાસુ નો રોલ કરી રહીછે.શુભાવી તેના ઓનસ્ક્રીન અવતાર કરતાં તદન અલગ જ વ્યક્તિત્વ ધરાવેછે.સિરિયલમાં હેવી સાડી અને ઘરેણાથી લદાયેલીશુભાવી રિયલ લાઇફમાં ખૂબજ સ્ટાઇલિશ છે.વેસ્ટર્ન આઉટફિટ્સમાં શુભાવી ખૂબજ સુંદર અને હોટ લાગે છે.

2.ક્ષિતી જોગ:

સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી ‘યે રિશ્તા…’ માં દેવયાની સિંઘાનિયાનો રોલ કરનાર ક્ષિતી રિયલ લાઇફમાં ટ્રેન્ડી અને ગ્લેમરસ છે.સિરિયલમાં દાદીમાંનો રોલ કરનાર ક્ષિતી કેસ્યુયલ આઉટફિટ્સ પહેરવાનું અને પોતાના લૂક સાથે એક્સપિરિમેન્ટ કરવાનું પસંદ કરે છે.

3.રીતુ ચોધરી સેઠ:

રીતુએ પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ ‘ક્યુકી સાસ ભી કભી…’માં તુલસી વિરાણીની પુત્રી શોભા વીરાણીના રોલથીકરી હતી. રીતુએ લગ્ન પછી નાના પડદાને અલવિદા કહી દીધું હતું.ત્યારબાદ તેને 8 વર્ષ બાદ કમબેક કર્યું.હાલમાં તે હોરર સિરિયલ‘નજર’માં મુખ્ય પાત્ર એવા હર્ષ રાજપૂતની માતાનો રોલ કરી રહી છે.રીતુ પણ પોતાના ઑન સ્ક્રીન અવતારથી એકદમ અલગછે.રિયલ લાઇફમાં તે ખૂબજ સ્ટાઇલિશ અને સુંદર છે.

4.મૃણાલ દેશરાજ:

મૃણાલ દેશરાજએ ટીવી સિરિયલ ઈશ્કબાઝમાં માતાનો રોલ નિભાવી રહી છે.મૃણાલ રિયલ લાઇફમાં ખૂબજ ગ્લેમરસ છે.તેનુંઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેના ફિટ એન્ડ હોટ બોડી સાથેના અલગ અલગ ફેશનેબલ વેસ્ટર્ન ડ્રેસવાળા સુપરહોટ ફોટોથી ભરેલું છે.

5.કામ્યા પંજાબી:

કામ્યા પંજાબી જેણે ટીવી સિરિયલ ‘શક્તિ– અસ્તિત્વ કે અહેસાસ કી’માં પ્રિતોનો રોલ કરી ખાસ્સી એવી લોકપ્રિયતા મેળવી છે.આઅભિનેત્રી રિયલ લાઇફમાં ખૂબજ બોલ્ડ છે.તેણે પોતાની સ્વીમિંગ પૂલવાળી તસ્વીર શેર કરી કેપશન લખ્યું હતું ‘માયમિસ્ટેકસ,માય ચોઈસ,નો રીગરેટ્સ (My mistakes, My choices, No regrets)’

આ સિવાય શ્રદ્ધા કૌલ(રૂપ-ઈશ્કબાઝ),કંચન ગુપ્તા(ક્યા હાલ મિ.પાંચાલ),રીતુ શિવપુરી (ઇસ પ્યાર કો ..), દિવ્યાંકા ત્રિપાઠી (યે હેમહોબ્બતે) આ બધી અભિનેત્રીઓ પણ પોતાના ઑનસ્ક્રીન અવતાર કરતાં તદ્દન અલગ જ એટ્લે કે ખૂબજ હોટ અને સ્ટનિંગલાગે છે.

Author: Urvashi Deshani  #TeamAapduJunagadh

Also read : Anushka Pregnant Clinic : શું ખરેખર અનુષ્કા શર્મા પ્રેગ્નન્ટ છે? ક્લિનિક પર જોવા મળી કઇંક આવી હાલતમાં…