ગિનીસ બુકમાં નોંધાયેલી અભિનેત્રી અને મહેશબાબુ ની માનું અડધી રાત્રે આવી રીતે થયું અચાનક નિધન…

મહેશબાબુ

મહેશબાબુ : ફિલ્મઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીનું અવસાન થવાથી, ટોલીવૂડનું વાતાવરણ શોકમય બની ગયું છે. આ અભિનેત્રિએ અતિયાર સુધી 44 ફિલ્મો ડાયરેકટ કરી છે, પહેલી મહિલા છે જેને આટલી ફિલ્મોનું  નીરદર્શન કર્યું હોય. ચાલો ત્યારે જાણીએ કે આ અભિનેત્રી કોણ છે.

વિજયા નિર્મલાએ તેના કરિયરની શરૂઆત બાળ કલાકારથી કરેલી અને માત્ર 5 વર્ષની વયે તેને 1950માં તમિલ ફિલ્મ “ મચ્ચાં રેકાઇ “ માં અભિનય કરેલો પ્રથમ ફિલ્મની સફળતા બાદ ચાર ફિલ્મો કરેલી અને ત્યારબાદ તેમણે પાંડુરંગ મહાથયાંમ ફિલ્મથી  તેલુગ ફિલ્મ કરેલી અને આ પછી તેમણે 1964 માં મલયામમાં ભાગર્વી ફિલ્મથી ખૂબ લોકપ્રિય થયા.

મહેશબાબુ

આમ એક પછી એક ફિલ્મોમાં તેઓ અભીનય કરતાં ગયા અને તેમના ચાહકોનો વ્રગ પણ વધી ગયો, સાઉથ ફિલ્મોમાં તેમનો અભિનય ખૂબ વખાણ થયા. 1967માં તેલુગ ફિલ્મમાં કામ કર્યું અને ત્યારે તેમની મુલાકાત અભિનેતા કૃષ્ણા સાથે થઈ અને તે બને 47 ફિલ્મોમાં કામ કર્યું અને અંતમાં બને એકબીજાના પ્રેમમાં  પડ્યા અને લગ્ન કરી લીધા. નિર્મલાએ ફિલ્મોમાં અભિનય કર્યું અને સાથો સાથ તેને 44 ફિલ્મનું નીરદર્શન કર્યું. તેમણે સીવાજી ગણેશન  , રજનિકાન્ત જેવા કાલકારોનું પણ ફિલ્મમાં નીરદર્શન કર્યું.

મહેશબાબુ

ટોલીવૂડ માટે કાલની રાત સદાય માટે યાદગાર રહશે કારણ કે તેમણે એક અભિનેત્રીનહીં પરતું એક અનુભવીને ખોયા છે જેની ખોટ સદાય રહશે. વિજ્યાંજી નું નિધન હાટ એટ્ક થવાથી થયું.  વિજયાએ  મહેશબાબુ અને સુધીરબાબુની બીજીમાં હતી કારણ કે તેને તેના પહેલા પતિથી છૂટા થયાબાદ કૃષ્ણા સાથે લગ્ન કર્યા.

મહેશબાબુ 

વિજયાજીને  2002માં  બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોધાયું કારણ કે 44થી પણ વધુ ફિલ્મ ડાયરેક્ટ કરનારીએ પહેલી મહિલા બની. 2008માંતેમણે તેલુગનો સૌથી બેસ્ટ એવોર્ડ્સ “ રઘુપતિ વેકૈયા અર્વોર્ડથી તેમનું સન્માન થયું. તેમના નિધનના સમાચારથી તેમના ચાહકો પણ ખૂબ દુખી થયા. અચાનક રાતે આમ અણધારી વિદાયથી ટોલીવૂડમાં શોક છવાઈ ગયો. જ્યારે તેમના નિધનના સમાચાર બહાર પડ્યા એટ્લે ફિલ્મઈન્ડસ્ટ્રીના કાલકારો અને તેમના પરિવાર જનો અંતિમદર્શનમાટે આવ્યા હતા.

જ્યારે ટોલીવૂડના કાલકારોને આ વાતની જાણ  થઈ એટલે દરેક કલકારોએ ટ્વિટ કરીને દુખ દૂર કર્યું હતું. તેમના દિકરા મધુએ ટ્વિટ કરીને આ દુખદ  સમાચાર આપ્યા હતા. આ કલાકારના નીધનથી હવે ફિલ્મઈન્ડસ્ટ્રીમાં તેમની કમી કોઈ પૂરી નહીં કરી શકે. કારણ કે તેમની ખૂબ સુરતીના લોકો દિવાના હતા.વિજયાના નિધનથી સૌ કોઈ શોકમાં છે, તેમનું જીવન અભિનયને સમર્પિત રહ્યું અને તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમનું જીવન આ ચલચિત્રો માટે વિતાવી દિધૂ,

Also Read : સરદાર – જૂનાગઢની આઝાદીના સૂત્રધાર