હિના ખાન : કોમોલિકાનો કાન્સ ફેસ્ટીવલ બાદ હવે બીચ પર જોવા મળ્યો હોટ લૂક , બીચ પર કરી રહી હતી આવું કાઇંક જોઈને થઈ જશો હેરાન!! જુઓ તસવીરો..

હિના ખાન

હિના ખાન કાન્સ ફેસ્ટિવલ બાદ પણ ખૂબ ચર્ચામાં છે અને હાલમાં જ તેના કાન્સ ફેસ્ટિવલમાં  રેડ કાર્પેટ પર પોતાના લુકથી સૌ કોઈને તેના દિવાના બનાવી દિધા છે , બોલીવૂડ અને હોલીવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપી છે, હતી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં  પોતાના લૂકથી  સૌ કોઈના તેના દિવાના બનાવી  દીધાં હતા. ત્યારે  હાલમાં ફરી એકવાર હિના ખાનની હોલી ડેની તસવીરો વાયરલ થઈ રહી છે

 ઘાણ દિવસોથી  હિના ખાનનું નામ કાન્સ ફેસ્ટિવલને લઈને ચર્ચામાં હતું ત્યારે ગઈ કાલે તેનો લુક જોવા મળ્યો હતો. રેડ કાર્પેટ પર એક ખૂબ સુંદર ગાઉનમાં જોવા મળી હતી. હિના ખાનના લુકની વાત કરીએતો  તેને zinda nakad ના કલેક્શન ડીપ નેક ગ્રે કલરના ગાઉનમાં  જોવા મળી હતી. આ ગાઉનમાં ખૂબ સુંદરરીતે ડીઝાઇન કરવામાં આવ્યું હતું.બીજા  દિવસે પણ હિના ખાનનો લૂક એકદમ અલગ જ હતો , આ બાદ ટીન ચોપર્ડ પાર્ટી માટે પણ અલગ ફોટો શુટ કરાવ્યુ હતું અને અલગ લૂક જોવામાં આવ્યું હતું

કાન્સ ફેસ્ટિવલમાં હિના ખાનનું પહેલું ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું ત્યારે કાન્સ ફેસસ્ટિવલ પૂરો થયા બાદ હિના ખાન હવે થોડી રાહત મેળવા માટે એન્જોય કરી રહી છે અને આ દરેક પળો તેને ઇનસ્ટા પર શેર કરી હતી.  હિના ખાનની આ તસવીરો જોઈને લોકો પણ ચોકી ગયા છે , હાલમાં હિના ખાન ખૂબ લોકપ્રિય બની ગઈ છે અને હાલમાં પ્રિયંકા અને નિક સાથે પણ જોવા મળી હતી , હિના ખાનની સફડતાની શરૂઆત થઈ ચૂકી છે.

ના ખાનએ કાન્સફિલ્મ અને બોલીવૂડના ફિલ્મો માટે ટેલિવૂડને હાલમાં અલવિદા કરી દીધું છે. એકતા કપૂરની સિરિયલ યે રિશ્તા.. થી અક્ષરાંના પાત્રથી લોકપ્રિય બનીને ઘણા બધા ચાહકોને તેના દિવાના બનાવી દીધાછે , ત્યારે આજે સોશિયલ મીડિયા પર હિના ખાનનું નામ બોલાય રહ્યું છે. હિના ખાન હાલમાં ટેલિવૂડની દુનિયાને અલવિદા કરીને બોલીવૂડમાં ડેબ્યું કર્યું છે , સોશિયલ મીડિયા ખબરો આવી હતી તને ગુરુદ્વારામાં લગ્ન કરી લીધા છે પરંતુ આ વાત ખોટી છે. હિના ખાન પ્રિયાંક સાથે એક સોંગ શૂટિંગ કરી રહી છે.

Also Read : ગાંધીજી એ દુબળા પાતળા શરીરે, પૃથ્વીની 2 વખત પરિક્રમા કર્યા જેટલી પગપાળા સફર કરી!